Book Title: Atmanand Prakash Pustak 028 Ank 12 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી તીર્થકર ચરિત્ર. અગિઆર અંગેમાં નિરૂપણ કરેલ [] શ્રી તીર્થકર ચરિત્ર. (ગતાંક પૃષ્ટ ૨૫૭ થી શરૂ ) == ૩૦ તે શ્રાવસ્તી નગરીમાં અત્યંપુલ નામે આજીવિકમતને ઉપાસક શ્રાવક રહેતો હતો, તે ધનિક ચાવત કેઈથી પરાભવ ન પામે તે અને હાલાહલા કુંભારણની પેઠે યાવત આજીવિકના સિદ્ધાન્તવડે આત્માને ભાવિત કરતે વિહરતો હતો, ત્યારપછી તે અચંપુલ નામે આજીવિકપાસકને અન્ય કઈ દિવસે કુટુંબ જાગરણ કરતા મધ્યરાત્રિના સમયે આવા પ્રકારને આ સંકલ્પ યાવત ઉત્પન્ન થયે કે—કેવા આકારે હલ્લા (કીટ વિશેષ ) કહેલા છે ? ત્યારપછી તે અચંપુલ નામે આજીવિકપાસકને બીજીવાર આવા પ્રકારને આ રાંક૯૫ ઉત્પન્ન થયો કે–એ પ્રમાણે ખરેખર મારા ધર્માચાર્યો અને ધર્મોપદેશક સંબલિપુત્ર ગે શાલક ઉત્પન્ન થયેલા જ્ઞાનદર્શનને ધારણ કરનાર યાવત્ સર્વજ્ઞ અને સર્વદર્શી તેઓ આજ શ્રાવસ્તી નગરીમાં હાલાહલા કુંભારણના કુંભકારાપણુ-હાટમાં આજીવિક સંઘસહિત આજીવિકના સિદ્ધાન્ત વડે આત્માને ભાવિત કરતા વિહરે છે, તે માટે મારે આવતીકાલે યાવત્ સૂર્યોદય થયે મંખલિપુત્ર ગોશાલકને વંદન કરી પર્યું પાસના કરી આવા પ્રકારને આ પ્રશ્ન પૂછ શ્રેયરૂપ છે. એમ વિચારી કાલે યાવત સૂર્યોદય થયે સ્નાન કરી બલિ કમ કરી અલ્પ અને મહા મુલ્ય આભરણુવડે શરીરને અલંકૃત કરી પોતાના ઘર થકી બહાર નીકળી પગે ચાલી શ્રાવસ્તી નગરીના મધ્ય ભાગમાં થઈ જ્યાં હાલાહલા નામે કુંભારણનું કુંભકારાપણું છે ત્યાં આવી તે હાલાહલા નામે કુંભારણના કુંભારાપણુમાં જેના હાથમાં આમ્રફેલ રહેલું છે એવા યાવત્ હાલાહલા કુંભારણને અંજલિ કર્મ કરતા અને શીતલ માટી મિશ્રિત જલ વડે યાવત શરીરના અવયવને સિંચતા મંખલિપુત્ર ગોશાલકને જુએ છે, જોઈને તે લજિજત વિલ અને વીડિત થઇ ધીમે ધીમે પાછો જાય છે. ત્યારપછી તે આજીવિક સ્થવિરેએ લજિજત ચાવત પાછા જતા આજીવિકે પાસક અચંપુલને જોઈ એમણે કહ્યું, હે અચંપુલ, અહિં આવ. જ્યારે આજીવિક સ્થવિરેએ એ પ્રમાણે કહ્યું ત્યારે તે અયંપુલ જ્યાં આજીવિક સ્થવિરે હતા ત્યાં આવ્યું, અને ત્યાં આવી આજીવિક સ્થવિરેને વંદન નમસ્કાર કરી અત્યન્ત પાસે નહિ તેમ અત્યંત દૂર નહિ એમ બેસી પર્ય પાસના કરવા લાગ્યું. હે અચંપુલ ? એમ કહી, આજીવિક સ્થવિરાએ આજીવિકે પાસક અચંપુલને For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43