Book Title: Atmanand Prakash Pustak 028 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અધ્યાત્મજ્ઞાન નિરૂપણ પ્રશ્નોત્તર તેરમા અધિકાર, Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૩ પ્રશ્ન—કેટલાક કહે છે—પુણ્ય નથી, પાપ નથી, સ્વર્ગ નથી, નરક નથી, મેક્ષ નથી, પુનર્જન્મ નથી,મનથી કંઈ ગ્રહણ થઈ શકતું નથી અને જેમાં પાંચે ઇન્દ્રિયાના વિષય હોય એવા પ્રત્યક્ષ સિવાય અન્ય પ્રમાણ માનવા ચેાગ્ય નથી. એ શુ યુકિતમત્ છે ? For Private And Personal Use Only ઉત્તર—જે વસ્તુ દ્રશ્ય ( ઇન્દ્રિયગેાચર ) હોય તે જ સત્ અને બીજી અસત્ એવી માન્યતા ચેગ્ય નથી. જેમાં પાંચે ઇન્દ્રિયાના વિષય હાય એવી કઇ વસ્તુ છે તે તેમણે વિચારવું. જે કહે કે, શું રામાદિ (સ્ત્રી વગેરે) વસ્તુમાં સર્વાં ઇન્દ્રિયાનો વિષય નથી ? તે વિચારવાનું કે, રાત્રિના વખતે શબ્દરૂપથી સરખી પણ જે પૂર્વે કહેલી રામાદિ વસ્તુ નથી તેમાં તે રામાદિ વસ્તુને ભ્રમ શુ નથી થતે ? જો કડુ કે રાત્રિના વખતે સઇન્દ્રિયે અવબેાધ ( જ્ઞાન ) ની હાનિ થવાથી પ્રાયઃ મેહ પામે છે અને તેને લીધે અતદ્વસ્તુમાં તદ્વસ્તુના રામાદિ નહિ એવી વસ્તુમાં રામાદિ વસ્તુના ભ્રમ થાય છે, ત્યારે તા સિદ્ધ થયું કે ઇન્દ્રિયેાદ્વારા થતુ જ્ઞાન હંમેશાં સત્ય હાતુ નથી. નિરાગી પુરૂષ શખ સફેદ છે એમ જોઇને લે છે. પછી તેનેજ જ્યારે કાચકામની ( આંખના ) રોગ થાય છે ત્યારે તે શંખ બહુ રંગવાળા છે એમ શું તે નથી કહેતા ? પુરૂષનુ મન જ્યારે સ્વસ્થ હાય છે ત્યારે તે સ્વબંધુઓને આળખે છે પણ તેજ જ્યારે મદિરાથી ઉન્મત્ત થયેા હાય છે ત્યારે શુ' ઓળખી શકે છે? આ બે દાન્તમાંના પુરૂષામાં ઇન્દ્રિયે તેની તે જ છતાં એટલેા વિપર્યાસ ( ઉલટા પિરણામ ) શાથી થયે ? એ પુરૂષનું કયું જ્ઞાન સાચું પ્રમાણુ ? પુરાતન-રાગાદિ થતા પહેલાનુ કે આધુનિક રાગાદિ થયા પછીનુ ? આધુનિક નહિ પણ પુરાતન સાચું એમ જે કહે તેા ઇન્દ્રિયા તેની તેજ છતાં વિશેષતા શાથી થઇ પૂર્વે મન અવિકારી હતુ તે પાછળથી વિકારી થવાથી એટલે ભેદ પડયા એવા જો ખુલાસા કરે તે એ ભેદ શેમાં થયેા ? જો એ ભેદ માનસિક હોય તે મન દશ્ય નથી તેમ વર્ણંવડે પણ તે નિવેદન કરી શકાતુ નથાં અને જે દૃશ્ય નથી તે નાસ્તિકની માન્યતા પ્રમાણે છે જ નહિં. વિકાર તેા સાક્ષાત્ થયા છે, તે કેમ થયે ? દૃશ્ય પદાર્થોમાં જ જો ઇન્દ્રિયો મેહુ પામે છે તે કયા . સત્પુરૂષ કહેશે કે, ઇન્દ્રિયજ્ઞાન સર્વ સત્ય છે ? દિવ્યદ્રષ્ટિ નિઃસ્પૃહ ઉપકારી પુરૂષોએ જે ઉપદ્દિશ્યું છે તે જ સત્ય છે. સ્વસ્થચિત્તે

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43