Book Title: Atmanand Prakash Pustak 026 Ank 10 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ ત્માનંદ પ્રકારો. પ્રશ્નોત્તર સમશ્યાઓ. (ભાગ ૩ જો.) દેહરા. વાર કર્યો છે ચંદ્રન, કવણ દીપાવે દેહ; ઉત્તર સત્વર આપજે, સેમ-ધર્મ ગુરૂ તેહ. નસીબ દેવીનું નામ શું, ગંભીર કાણુ ગણાય; લમી–સાગર છ પૂરશે, ઉત્તર એમ જણાય. કર્યું વચન સાત્વન દીએ, રહે કોણ યોગી હજુર; અભયદેવ સૂરિ નામથી, વાધે સુખ ભરપૂર. કયે દ્વીપ આ ક્ષેત્રમાં, સેવક પોષક કેણુ; જબુ-સ્વામી જગવંદ્યથી, ગણજે સૌને ગણ. શાશ્વત પદ ભાયું કયું, ભરે કે દુ:ખમાં ભાગ; સિદ્ધ-સેન સમરથ ગુરૂ, મૂકાવ્યા બહુ માગ. રોહણગિરિ શું નીપજે, કવણું નામ ગિરિ ટોચ; રત્ન-શેખર ગુરૂ શીખથી, શમશે સઘળે શોચ. હરે ધોકે કેણ હેતથી, શું ઈચછે જગ લોક; જપ નામ હરિ–ભદ્રનું, ઈણ સમ વીરલા કેક. કયું તત્વ ઉત્તમ કહ્યું, કવણ નામ શખ નાદ; સકળ ગુણ સંપન્ન ગુરૂ, ધર્મ-ઘોષ અપવાદ. અપનામ કયું “સત્વનું, મહાન જીત શું હોય; હીર–વિજય ગુરૂ હીરલા, પૂર્ણ પ્રભાવિક સોય. વધે સાયર કોણ દર્શને, કવણુ ભાવે ભાળ; સોમ-તિલક સૂરિ રાયનું, ધ્યાન ધરે ત્રણ કાળ. દૂધ થકી ઉજવળ કહ્યું, વરે વીર કચ્છ માળ; જશનવિજય ગુરૂ પ્રણમતાં, જશ વાધે સહુ કાળ. કયું આસન કહ્યું પેગનું, શું છે રણવીર; પઘવજય ના નામથી, પામો ભવ જળતીર. ચરે ચારો કોણ મેતીને, કઈ કાંબળ મૂલ્યવાન; હંસ-રત્ન સૂરિશ્વરૂ, તસ ગાઈએ ગુણ ગાન. તિર્થંકર પંચમ કયા, કવણ લંછન છન પદ્ધ; સુમતિ-કમી પંડિત ગુરૂ, દે ઉત્તર તજી શર્મ શાહ છગનલાલ નહાનચંદ નાણાવટી, વેજલપુર–ભરૂચ. સેન મિત્ર, ભદ્રકકલ્યાણ, સુખ. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28