Book Title: Atmanand Prakash Pustak 026 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી પાર્શ્વનાથસ્તુતિ. ૧૩ વળી તે ભગવાન ઉત્કટક, ગાūાહિકા, વીરાસન વિગેરે આસનેાથી, નિર્વિકારપણે ધર્મધ્યાન કરતા રહેતા. ને નિરીહુ ખનો અંત:કરણની પવિત્રતા જાળવતા થકા ઉર્ધ્વ, અધેા અને તિય ગલેાકના સ્વરૂપના તે ધ્યાનમાં વિચાર કરતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ એ રીતે કષાય રહિત થઇ, આસકિત તજી, શબ્દાર્દિક વિષયામાં નહીં લાભાતા થકા ભગવાન સદા ધ્યાનનિમગ્ન રહેતા અને એ રીતે છદ્મસ્થ અવસ્થામાં પણુ ભગવાન પ્રમળ પરાક્રમ દાખવી કોઇ વખતે પણ પ્રમાદી નહીં બનતા. ૧૫ પેાતાની મેળે જ સંસારની અસારતા જાણીને આત્માની પવિત્રતાથી મન વચન અને કાયાને પેાતાના કબજે રાખી, શાન્ત અને સરલ સ્વભાવી ભગવાન પવિત્ર પ્રવૃત્તિવંત રહ્યા. એવી મર્યાદા મતિમાન નિરીહું ભગવાનને વારવાર પાળેલી છે. એ રીતે બીજા મુમુક્ષુઓએ પણ વર્તવું એમ હું કહું છું. -> == શ્રી પાર્શ્વનાથ સ્તુતિ. તા. કે. આ અધ્યયનમાં વધુ વેલી વીરપ્રભુના અદ્ભુત વૈરાગ્ય, અદ્દભુત સહનશીલતા અને અદ્દભુત ધૈર્ય વાંચવાથી સુજ્ઞ વાંચનારના હૃદયમાં પ્રભુ ઉપર અદ્દભુત ભક્તિભાવ પેદા થશે. પ્રતિશમ્. લે૦ સદ્ગુણાનુરાગી મુનિ કપૂરવિજયજી મહારાજ. ૨૪૯ ( મેાકલનાર—-મણીલાલ ખુશાલચંદ્ર પરીખ પાલણપુર) ત્રિભુવન વંદન જગદાન દન, ચિદ્દન સરૂપી તું દાતાર; શુદ્ધ બુદ્ધ તું કર્મ નિકદન, ધર્મધુર પરતું કરતાર. સત્યવચન મુખમાંથી ઊચરવું, ધ્યાન પ્રભુનું નિરંતર ધરવું; ધર્મ કર્મમાં અહોનિશ રમવુ, પાપ કરતાં દિલથી તે ડરવું; સૃષ્ટિ સકળના નરવર નાયક, પારસમણી તુ છે જીનરાજ—ત્રિ-૧ વિકટ વાટ ભવરણમાં વિચરવું, દુ:ખ દાવાનળથી નહી ડરવું; સંકટ સમયે ધીરારે બનવું, શરણુ એક શ્રી જીનનુ કરવું, દુ:ખનિવારક જગજન સજ્જન, નટવર નંદન શ્યામકુમાર—ત્રિ-૨ તારક નર નાયક તુ સ્વામી, સત્ય સહાયક આતમરામી; આશા એક અંતરજામી, રિપુજના રહેશે જખમારી; અખિલ જગતના દુ:ખીયા સમયમાં, સહાય થજો શ્રીપાશ્વ કુમાર-ત્રિ૦૩ => For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28