Book Title: Atmanand Prakash Pustak 026 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531307/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 431 श्रीमद्विजयानन्दसूरि सद्गुरुभ्यो नमः શ્રી (દર માસની પૂર્ણિમાએ પ્રકટ થતુ' માસિક પત્ર.) | સાવિત્રીહિવટ્ટરમ્ II कारुण्यान सुधारसोऽस्ति हृदयद्रोहान हालाहलं। वृत्तादस्ति न कल्पपादप इह क्रोधान दावानलः ।। संतोषादपरोऽस्ति न प्रियसुहल्लोमान्न चान्यो रिपु । युक्तायुक्तमिदं मया निगदितं यद्रोचते तत्त्यज ।। ૫૦ ૨૬ મું. વીર સં. ૨૪૫૫. વૈશાખ. આત્મ સં. ૩૩. અંક ૧૦ મે. પ્રકાશક-શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર. વિષયાનુક્રમણિકા, ... - ૧ જીવલડાને જાગૃતિ ... ... ૨૪૧ ૬ શ્રી તીર્થકર ચરિત્ર ... ૨ પ્રશ્નોત્તર સ્મસ્યાઓ ... ૨૪ર ૭ વિદ્યાર્થી વિભાગ-વાંચન. ૩ આચાર્યશ્રી વિજયવલ્લભસુરીશ્વરજીના ૮ દૈવી ઈચ્છા..' - યુવકે પ્રતિ સંદેશ ... ... ૨૪૩ ૯ ખરી ભેટ. ૪ શ્રી મહાવીરનું સન્યસ્ત જીવન ... ૨૪૪ ૧૦ વર્તમાન સમાચાર.... ૫ શ્રી પાર્શ્વનાથ સ્તુતિ... ... ૨૯ ૧૧ સ્વીકાર સમાલોચન. ૨૫૦ ૨૫૫ ૨૫૮ २६२ ૨૬૨ २६ મુવક:--શો. ગુલાબચંદ લલ્લુભાઈ. આનંદ પ્રી. પ્રેસ સ્ટેશન રોડ-ભાવનગર. વાર્ષિક મૂલ્ય રૂ. ૧) ટપાલ ખચ ૪ આના. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જ્ઞાનસાગર સૂરિકૃત, શ્રી વિમલનાથ પ્રભુનું ર્ચારિત્ર. શેઠ શ્રી અમરચંદ હરજીવનદાસની સહાયવર્સ તેમની સીરીઝ તરીકે - આ યુથ છપાયેલ છે. અદ્વિતીય જીવન ચરિત્રના શિશ્નારૂપ બાધાપ્રદ આ ગ્રંથ છે. આ ગ્રંથની રચના સંવત ૧૪૫ર ની સાલમાં શ્રી જ્ઞાનસાગરસૂરિ મહારાજે કરી છે, પ્રભુ શ્રી વિમળનાથ મહારાજના પૂર્વભવ સહિતનું” સંપૂર્ણ ચરિત્ર, સાથે ધર્મનો પ્રભાવ, ભેદો, શ્રાવકના ત્રતાના અધિકાર, અને જૈન ધર્મના શિક્ષણુને સુંદર ઉપદેશ વિવિધ પાંત્રીસ કથાઓ સહિત આપેલ છે. આ ચરિત્રની રચના પ્રતિભાશાળા, મનોહર, રસગૌરવ શૈલીથી અલંકૃત છે. ગ્રંથની રચના અલોકિક, અને તેમાં છપાયેલ તાત્ત્વિક માધ અસાધારણ હાઈ તે વાચકના આત્માને શાંત રસ પ્રગટાવી, ધર્મ રૂપી કટપવૃક્ષનું સ્વરૂપ સમજી, તેના પ્રભાવ જાણી તેના આદર કરતાં મોક્ષ સન્મુખ લઈ જાય છે. આ ગ્રંથમાં જે મહાન પ્રભુનું ચરિત્ર આવેલ છે, તે સમયમાં દેશની સામાજિક, નૈતિક, રાજકીય અને ધાર્મિક પ્રવૃતિ કેવી હતી તેનું પણ પઠન કરનારને ભાન થાય છે. શરૂઆતમાં અઢીઠીપ સંબંધી ગ્રંથકાર મહારાજે સંક્ષિપ્ત વર્ણન આપેલ હોવાથી, જેમ આ ચરિત્રવાંચથી ભૂતકાળના ઇતિહાસ સાથે જૈન ભૂગોળનું પડ્યું જાણુ પણ થાય છે. એક દરા રીતે આ ગ્રંથ દરેક મનુષ્યને પઠન પાઠન કરવા જેવા હાઈ પોતાના નિવાસસ્થાનમાં, ભંડારમાં પુસ્તકાલયમાં હોવા જોઈએ. રીયલ આઠ પેજી પીસ્તાળીશ કામ સાડા ત્રણૉહું પાનાના મકા સારા કાગળ ઉપર સુંદર ટાઈપથી ગુજરાતી ભાષામાં છપાવી સુંદર કપડાના આ ડગથી મલ કૃત કરેલ છે. કિમત ફ્રી. ૧-૧ર-૦ પાસ્ટેજ જુદુ. જેઠ શ૬ ૧૫ ના રોજ પ્રક્ટ થશે. જૈન નરરત્ન ભામાશાહનું ચરિત્ર, હાલના સમયમાં ઇતિહાસનો અભ્યાસ, વાંચન, કથાઓના આદર જૈન સમાજમાં કેટલાક અશે વૃદ્ધિગત થતો જોવામાં આવતા હોવાથી, તેમજ દેશમાં, સમાજમાં પશુ દેરા અને સમાજસેવાના પવન જોશભેર , "કાતા હોવાથી, અમુક અંશે અમુક મનુષ્યો તેવી સેવા કરતા-ઇચ્છતા હાવાથી પ્રસંગાનુસાર તેમની ભાવનામાં વધારે બળ મળે એ આશયથી ઇતિહાસપ્રસિદ્ધ જૈન કુલભૂષણ ભામાશાહુનું ચરિત્ર ઐતિહાસિક દ્રષ્ટિએ તૈયાર કરાવી છપાવેલ છે. આ ગ્રંથમાં નરરત્ન ભામાશાહનો જવલંત દેરા તથા સમાજ પ્રેમ-સેવા અને શ્રીમાને હીરવિજયસૂરીશ્વરજીની અહાનિશ ધગધગતી જવલંત શાસનદાઝ એ બત આદશો સાથે. સાથ ઉભા રહી રાષ્ટ્ર અને ધમ પ્રેમના પ્રકાશ પાડી રહ્યા છે જે વાંચતાં તે મહાપુરૂષની પ્રજા આપણા જીવનમાં વણી લેવાને સહુ જે લસુચાઇયે છીયે | શુમારે છત્રીશ ફોર્મ ત્રણૂશે પાનાના સચિત્ર ઉચા કાગળ ઉપર સુંદર ટાઈપમાં છ પાવી સુશોભિત બાઈડીંગથી અલ'કૃત કરૈલ છે. કિમત એ રૂપીયા. પાણેજ જુદુ'. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - કામ - અ - - - - - - - ~~g3x3 શ્રી -»»૦૦૦S સામાનદ પ્રકાશ. S૦૦૦૦3૦૦૦૦૦૦—૦S II કરે છીપૂ II तेषां पारमेश्वरमतवर्तिनां जन्तूनां नास्त्येव शोको न विद्यते दैन्यं प्रलीनमौत्सुक्यं व्यपगतो रतिविकारः जुगुप्सनीया जुगुप्सा असम्भवी चित्तोद्वेगः अतिदुरवर्तिनी तृष्णा समूलकाकषितः सन्त्रासः किन्तर्हि तेषां मनसि वर्तते धीरता कृतास्पदा गम्भीरता अतिप्रबलमौदार्य निरतिशयोऽवष्टंभः । ૩૫મિતિ મવારંવા થા. હ9~~~~S 30oC3%C3%B006 પુરાવા રદ્દ કું. } વીર સંવત્ ૨૪૦૯. પૈસા ચરમ સંવત રૂ. ૧ ૨૦ મો. જીવલડાને–જાગૃતિ. રાગ-સોરઠ-(વિમળા નવ કરશે ઉચાટ કે...) જીવડા ! જાણેલે જીનનું નામ ખરૂં સંસારમાંરે (૨) લાખ ચોરાશી ફેરા ફરીયે, પુત્યે પ્રભુ શાસન અવતરીયા, મહેાટે દરિયા તરવા હિમ્મત હારમાંરે. જીવલડા ! ચાર કષાયની ચોકડી છેડી, જીવન શ્રી જગનાથમાં જેડી, ભકિત હોડીમાં બેસી જવાનું વિચારમાંરે. જીવલડા ! મેં ઘેરો નર જન્મ આ પામી, મોજમજામાં મિથ્યા જામી; રત્નને વામી, ભવની ભ્રમણા વધારમારે. જીવલડા ! ક્ષણ ક્ષણ એક આ જાય અમૂલી, ફેગટ ફદમાં ચેતન ફૂલી; જીવન ફૂલી, જાય પડયે શું વિચારમાં. જીવલડા ! દેવ-ગુરૂને ઉત્તમ મેળે, મેળવી મનસુખ ! જાગજે વહેલે; હીરો આવેલા હાથે કરીને હારમાંરે. જીવલડા ! મનસુખલાલ ડાહ્યાભાઈ શાહ-વઢવાણુકેમ્પ. wwવાનના For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ ત્માનંદ પ્રકારો. પ્રશ્નોત્તર સમશ્યાઓ. (ભાગ ૩ જો.) દેહરા. વાર કર્યો છે ચંદ્રન, કવણ દીપાવે દેહ; ઉત્તર સત્વર આપજે, સેમ-ધર્મ ગુરૂ તેહ. નસીબ દેવીનું નામ શું, ગંભીર કાણુ ગણાય; લમી–સાગર છ પૂરશે, ઉત્તર એમ જણાય. કર્યું વચન સાત્વન દીએ, રહે કોણ યોગી હજુર; અભયદેવ સૂરિ નામથી, વાધે સુખ ભરપૂર. કયે દ્વીપ આ ક્ષેત્રમાં, સેવક પોષક કેણુ; જબુ-સ્વામી જગવંદ્યથી, ગણજે સૌને ગણ. શાશ્વત પદ ભાયું કયું, ભરે કે દુ:ખમાં ભાગ; સિદ્ધ-સેન સમરથ ગુરૂ, મૂકાવ્યા બહુ માગ. રોહણગિરિ શું નીપજે, કવણું નામ ગિરિ ટોચ; રત્ન-શેખર ગુરૂ શીખથી, શમશે સઘળે શોચ. હરે ધોકે કેણ હેતથી, શું ઈચછે જગ લોક; જપ નામ હરિ–ભદ્રનું, ઈણ સમ વીરલા કેક. કયું તત્વ ઉત્તમ કહ્યું, કવણ નામ શખ નાદ; સકળ ગુણ સંપન્ન ગુરૂ, ધર્મ-ઘોષ અપવાદ. અપનામ કયું “સત્વનું, મહાન જીત શું હોય; હીર–વિજય ગુરૂ હીરલા, પૂર્ણ પ્રભાવિક સોય. વધે સાયર કોણ દર્શને, કવણુ ભાવે ભાળ; સોમ-તિલક સૂરિ રાયનું, ધ્યાન ધરે ત્રણ કાળ. દૂધ થકી ઉજવળ કહ્યું, વરે વીર કચ્છ માળ; જશનવિજય ગુરૂ પ્રણમતાં, જશ વાધે સહુ કાળ. કયું આસન કહ્યું પેગનું, શું છે રણવીર; પઘવજય ના નામથી, પામો ભવ જળતીર. ચરે ચારો કોણ મેતીને, કઈ કાંબળ મૂલ્યવાન; હંસ-રત્ન સૂરિશ્વરૂ, તસ ગાઈએ ગુણ ગાન. તિર્થંકર પંચમ કયા, કવણ લંછન છન પદ્ધ; સુમતિ-કમી પંડિત ગુરૂ, દે ઉત્તર તજી શર્મ શાહ છગનલાલ નહાનચંદ નાણાવટી, વેજલપુર–ભરૂચ. સેન મિત્ર, ભદ્રકકલ્યાણ, સુખ. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્ય શ્રા વિજયવલ્લભસૂરીશ્વરજીના યુવકે પ્રતિ સદેશ. XHCHHOCHOCEED | SICERO OCEDOKHOACEDO 7 આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીનો યુવકો પ્રતિ સંદેશ. ગમન | Q ૨૪૩ જ્યારે ચુવક, યુવક સપ્તાહી નવીન પ્રવૃત્તિ કરને કે લીયે જો અદમ્ય ઉત્સાહ આર સાહસ યુવકાંને દીખાયા હૈ ઉસકે લીયે. મૈં યુવકેાંકા ધન્યવાદ દેતા હૂં. એકયતા એક ખડી ભારી ચીજ હું સાથી એકય સાધનેમે' ભારી કઠનાઈચાંકા સામના કરના પડતા હૈ, લેકીન યુવકેાંકે। સહનશીલ અનકર એકયતા સંગઠનસે સમાજમે' ઔર ખાસકર સાધુવ એર શ્રાવક વર્ગ મેં જો ભિન્નતા યા વિચાર ભેદ જાન પડે ઉસકા વિનય ઔર શાંતિપૂર્વક સુધાર કરનાહિ પડેગા. ર યાદ રહે ભૂતકાળ ચાહે જિતના ઉજવલ હા, ધર્મકે સિદ્ધાંત કિતનેહી ઉચ્ કયાં ન હેા, ગગનચુંબી ભવ્ય મંદિર સે ધર્મ ધ્વજા ફહરા રહી હૈા પર દિ સમાજ કા દેહ હી ક્ષય રાગસે ગ્રસ્ત ડી આર વહુ દિનપ્રતિદિનક્ષીણુ હાતા જા રહા હા તે ઉસકા ઈલાજ કિયે વિના સમાજ જીવિત નહીં રહ સકતા, જીનેકા હકદાર ભી નહિ. આપકા ઉત્તરદાયિત્વ સબસે અધિક હૈ, ક વ્યપથ પર આત્મ, સમાજકી સેવામે ત્રુટ જાનેકી શક્તિ પ્રાપ્તિ કરી, રચનાત્મક કામ હાથમેં લે સમાજમે સંગઠન કરે, છેટે માટે મતભેદકા પીછે વૃથા શકિતસ્રા વ્યય ન કરે, ઇર્ષ્યા આર દ્વેષકી પરવા ન કરે. સબ મિલકર સમાજ સેવામે ત્રુટ જાએ ઔર જગહ જગહ ગામ ગામ વ શહેર શહેર કે યુવકેાંકા ઇસ કાર્ય મેં પ્રવૃત્તિ કરેા. For Private And Personal Use Only ખાલકાં સ્ત્રીએ આર પુરૂષામે સચ્ચી શિક્ષા બહાને કે પ્રયત્નાંકે ખાજો, કુરીતિએકા જડસે ફ્ેકને કે લીયે કમર કસ લેા; આર નિર્ભય હાકર ઇસ સમાજકી પ્રાણઘાતક પ્રથાએકે નષ્ટ કર દો. તભી તભી તુમ અપને સમાજકે જીવિત રખ શકેાગે. યુવકાં પર આક્ષેપ હૈ કિ વે ખેલતે મહુત હૈં કરતે કુછ નહિ. ઈંસ વાકયકા, ઈસ કલ કંકા, આપ યુવકે કવ્યપરાયણુ બનકર ધેા ડાલેા. તન, મન, ધનસે સમાજ ઉત્થાનમે અપના જીવન સમર્પણુ કરકે ખતાદા કી યુવક હી નવયુગકા નેતા, સુધાઆર સચ્ચા સેવક હૈ, ક્ષ્ણ ધાંતિ: રક, વલ્લભવિજયકા ધ લાલ. Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૮ શ્રી આત્માનંદ પ્રકાશ. મુમુક્ષુ જનોએ આત્મકલ્યાણર્થ અનુકરણ કરવા યોગ્ય શ્રમણ ભગવાન શ્રી મહાવીરનું સન્યસ્ત જીવન. [આચારાંગ સૂત્રના બ્રહ્મચર્ય શ્રત સ્કંધમાંથી ] જન્મ દિવસ ચૈત્ર શુદિ ૧૩ દિક્ષા દિવસ માગશર વદિ (ગુજરાતી) કાર્તિક વદિ ૧૦ મહાવીર પ્રભુને વિહાર (૧) સુધર્માસ્વામી (વીર–પટેધર) પિતાના શિષ્ય જંબૂને કહે છે. ૧ (હે જંબૂ!) મેં જેમ સાંભળ્યું છે તેમ કહું છું કે શ્રમણ ભગવાને દીક્ષા લઈને હેમન્ત ત્રઋતુમાં તરતજ વિહાર કર્યો હતો. ઈન્ડે એક દેવ દુષ્ય વસ્ત્ર પ્રભુના ખભે મૂક્યું હતું. પરન્તુ ભગવાને નથી વિચાર્યું કે એ વસ્ત્રને હું શીયાળામાં વાપરીશ. ભગવાન તો જીવિત પર્યન્ત પરીષહોને સહન કરનાર હતા, માત્ર બધા તીર્થકરાના ક૯પ (આચાર ) ને અનુસરી પ્રભુએ ઈન્દ્ર સમર્પિત વસ્ત્ર ધારણ કર્યું હતું. ૩ દીક્ષા લેતી વખતે ભગવાનના શરીરે લાગેલા સુધી ચૂર્ણાદિક યુગે ચાર મહિના સુધી ઘણું ભ્રમરાદિક જંતુઓ પ્રભુને વળગતા અને માંસ તથા લોહી ચૂસતા હતા. ૪ ભગવાને લગભગ ૧૩ માસ સુધી ઈન્દ્રદત્ત વસ્ત્ર ધારણ કર્યું હતું, પછી તે વસ્ત્ર છાંડીને વસ્ત્ર રહિત થયા હતા. ૫ ભગવાન સાવધાન થઈ, પુરૂષ પ્રમાણ માર્ગને ઈસમેનિથી બરાબર જઈ તપાસીને ચાલતા હતા. ૬ ભગવાન જ્યાં રહેતા ત્યાં બ્રહ્મચર્યમાં સુદ્રઢ રહેતા અને સદા વૈરાગ્ય ભા. વિત છતાં ધર્મધ્યાન યાતા હતા. ૭ ભગવાન ગૃહસ્થા સાથે હળવું મળવું ઈડીને ધ્યાન નિમગ્ન રહેતાં સરલ સ્વભાવી પ્રભુ એ રીતે વર્તતા હતા. ૮ ભગવાનને કોઈ વખાણુતા તો તેમની સાથે પણ કશું બેલતા નહીં અને કેાઈ પુન્ય હીન અનાર્યો અન્યથા વર્તતા તો તેમના પ્રત્યે કોપ કરતા નહીં સદાય સ્વભાવમાંજ ઝીલતા. પ્રભુની સહનશીલતા ખરેખર અદ્ભુત હતી. ૯ ભગવાન ગમે એવા કઠોર પરીષહને ધીરજથી સહતા તેમજ અનુકૂળ ઉપસર્ગ–પરીષહ પ્રસંગે પણ સાવધાન રહેતા For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીરનું સન્યસ્ત જીવન. ૧૦ જ્ઞાતપુત્ર ભગવાન સંયમ માર્ગને બહુ દ્રઢપણે સેવતા. ૧૧ ભગવાને દીક્ષા લીધા અગાઉ લગભગ બે વર્ષથી થડું ( સચિત ) જળપાન તજ્યું હતુ; બે વર્ષ લગી અચિત જળપાન કરતા. ભગવાન એકત્વ ભાવના ભાવતા, કષાય રૂપ અગ્નિને ઉપશમાવી શાન્ત બન્યા થકા તથા સમ્યકત્વ ભાવથી ભાવિત રહેતા થકા દીક્ષિત થયા. ૧૨ ભગવાન સજીવ ત્રસ સ્થાવરના આર ંભ તજી વિચરતા હતા. ૧૩ કર્મ વશ રાગદ્વેષ સહિત સહુ જીવે જૂદી જૂદી સ યેાનિએમાં ઉપજતા રહે છે એમ ભગવાન વિચારતા. ૨૪૫ ૧૪ મેહવશ અજ્ઞાની જીવ કમ થી બંધાય છે એમ જાણી ભગવાન સંયમ મામાં બહુ સાવધાન થઇ રહેતા હતા. ૧૫ જ્ઞાનવત ભગવાને અત્યુત્તમ સંયમ માર્ગ પ્રકાશ્યેા છે. ૧૬ ભગવાને પવિત્ર અહિંસાને અનુસરી, પેાતાને તેમજ પરને પાપમાં પડતા અટકાવ્યા. પ્રભુ ખરેખર પરમા દેશી હતા. ૧૭ ભગવાન કૃષિત આહાર તજી, શુદ્ધ આહાર કરતા હતા. ૧૮ તેવા શુદ્ધ નિર્દોષ આહાર અદ્દીનપણું પાતે યાચી લેતા હતા. ૧૯ પ્રભુ નિયમિત ખાનપાન વાપરતા, રસમાં આસકત ન થતા. રસ માટે ઇચ્છા–સંકલ્પ પણ નહીં કરતા અને દેહની દરકાર-મમતા નહીં કરતા, ખરજ મટાડવા સારૂ શરીરને ખણુતા પણ નહીં. ૨૦ માર્ગોમાં ચાલતાં આડુ અવળુ જોતા નહીં; વાતેા કરતા નહીં, પણ માર્ગ જોતા થકા જયણા સહિત પ્રભુ ચાલ્યા જતા હતા. ૨૧ બીજે વર્ષે પ્રભુ, ઇન્દ્રદત્ત વસ્ર છડીને ફ્રુટ ખાડુથી વિચર્યાં હતા. વિહાર દરમીયાન નિસ્પૃહી મહાવીર પ્રભુનાં નિવાસ સ્થાન ( ૨ ) ૧ કોઇ વખતે ભગવાન, નિર્જન ઝુંપડા-ઝુંપડીમાં, પાણી પીવા માટે કરેલી પરખામાં, કે હાટામાં રહેતા, તેા કેાઈ વખતે લુહાર વિગેરેની કાડામાં અથવા ઘાસની ગંજીએની નીચે, ધ્યાન સમાધિસ્થ રહેતા. ૨ કાઇ વખતે પરામાં ખાગમાંના ધરામાં કે શહેરમાં રહેતા; તેા કેાઇ વખતે મશાણુ સુનાં ઘર કે ઝાડની નીચે કાઉસ્સગ્ગ ધ્યાને રહેતા. For Private And Personal Use Only ૩ એ રીતે એવા સ્થળામાં રહેતાં થકાં તે શ્રમણુ ભગવાન પ્રમાદ રહિત સમાધિમાં લીન થઇ બરેામર તેરમા વર્ષ પર્યંત પવિત્ર ધ્યાન ધ્યાતા રહ્યા. Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૬ શ્રી આત્માનંદ પ્રકાશ. ૪ દીક્ષા લીધા પછી ભગવાન કયાંય પણ વધુ નિદ્રા નહીં લેતા. હમેશાં પિતાને જગાવતા રહેતા. કયાંક લગારેક સૂતા તો પણ ત્યાં નિદ્રાની ઈચ્છા કરતા નહીં. ૫ તેઓ નિદ્રાને કર્મ બાંધનારી જાણ જાગૃત રહેતા. કદાચ નિદ્રા આવવા માંડતી તો તેને ઉપાયથી દૂર કરતા. દ ઉપરોક્ત સ્થળોમાં રહેતા ભગવાનને ભયંકર અનેક પ્રકારના ઉપસર્ગો થયા હતા. ૭ જાર પુરૂષ શૂન્ય ઘરમાં કુકમ કરવા જતા ભગવાનને ત્યાં ધ્યાનસ્થ દેખી ઉપસર્ગ કરતા વળી વિષય વાંછનાથી પણ લેકે પ્રભુને સતાવતા. ૮ એ રીતે ભગવાને મનુષ્ય તથા તિર્યંચે તરફથી અનેક પ્રકારના અનુ. કૂળને પ્રતિકુળ ભયંકર ઉપસર્ગો હમેશાં સાવધાનપણે વર્તતા થકા સહન કર્યા. ૯ વળી ભગવાન હર્ષ–શાક ટાળીને મનપણે વિચરતા રહેતા. ૧૦ નિર્જન સ્થળમાં ભગવાનને ઉભેલા જે લોકે પૂછતા અથવા રાત્રિ વખતે જાર પુરૂષ પ્રભુને પૂછતા કે અરે તું કેણ ઉભે છે ? ત્યારે ભગવાન કર્યું બોલતા નહીં. તેથી તેઓ ગુસ્સે થઈ ભગવાનને મારવાનું પણ કરતા, પરંતુ ભગવાન તે નિસ્પૃહ થકા સમાધિમાં તલ્લીન રહેતા. ૧૧ અરે અહીં તું કોણ ઉભો છે? એમ લોકોએ પૂછતાં કોઈ વખતે ભગવાન બાલતા કે “ભિક્ષુક ઉભો છું ” તે સાંભળી જે તેઓ બોલતા કે “અહીંથી જલદી જતો રહે ” તે ભગવાન અન્યત્ર જતા, કારણ કે એ ઉત્તમ આચાર છે અને જો તેઓ જવાનું કશું નહીં કહેતાં કષાયવંત બનતા તે ભગવાન મન રહી ત્યાંજ ધ્યાન કરતાં. ૧૨ જ્યારે શિશિર ઋતુમાં ઠંડા પવન જેસથી કુંકાતો હતો, જ્યારે લોકો થરથર ધ્રુજતા હતા, જ્યારે અપર સાધુએ તેવી ઠંડીમાં વગર પવનની જગા શોધતા હતા તથા વસ્ત્રો પહેરવા ચાહતા હતા, જ્યારે તાપસ લાકડાં બાળી શીતનું નિવારણ કરતા હતા, એમ જ્યારે શીત સહવી ભારે કઠીન હતી ત્યારે સંયમી ભગવાન નિરીહપણે ખુલ્લા સ્થાનમાં શીત સહન કરતા થકા સમભાવે રહેતા તેમ બીજા મુમુક્ષુ જનોએ વર્તાવા ખપ કરવો. નિરાગી પ્રભુએ કેવા કેવા પરીષહ સણા. (૩) ૧ ભગવાન સદા સંયમમાં સાવધાન બની, કર્કશ, સ્પર્શ, તાઢ, તાપ તથા ડાંસ અને મછરના ડંખ વિગેરે ભયંકર પરીષહ સહન કરતા હતા. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીરનું સન્યસ્ત જીવન. ૨૪૭ ૨ ભગવાન દુર્ગમ્ય એવા લાટ દેશના ઉજભૂમિ તથા શુભ્રભૂમિ નામના બને ભાગમાં જઈ વિચર્યા હતા, ત્યાં તેમને રહેવાને ઘણું હલકી જગે મળતી તેમજ પીઠ ફલકાદિક આસન પણ ઘણું હલકા મળતા. ૩ લાટ દેશમાં તે ભગવાનને ઘણું ભારે ઉપસર્ગો થયા, ત્યાંના અજ્ઞાન લોકો પ્રભુને સંતાપતા. ભજન ૫ણું લખું મળતું તથા કુતરાઓ આવી પ્રભુ ઉપર પડતા ને કરડતા. ૪ એવે વખતે બહુ થોડા જ લોકો તે કૂતરાઓને કરડતાં નિવારતા. ઘણું લોકો તો ઉલટા ભગવાનને મારતા થકા કૂતરાઓને છુછુ કરી તેમના તરફ કરડવા મામલાવતા. ૫ આવા લોકોમાં ભગવાન ઘણે વખત વિચર્યા. ત્યાંની વજભૂમિના ઘણાખરા લોકો લૂખું ખાતા તેથી તેઓ વધારે કપીલા હેવાથી સાધુને દેખી કૂતરાઓ વડે તેમને એટલો બધો ઉપદ્રવ કરતા કે ત્યાં (બધધમી) ભિક્ષુકો ત્યાંના ભોમિયા છતાં એક મોટી લાઠી વિ. હાથમાં પકડીને ફરતા. તેમ છતાં પણ કૂતરા તેમની પુંઠ પકડતા તથા તેમને કરડી ખાતા. એ રીતે લાટ દેશ વિહાર કરવાને ઘણે વિકટ છતાં વીરપ્રભુએ શરીરની મમતા તજી, કર્મ નિર્જરા અથે નીચજનનાં કડવાં વચને સહન કર્યા હતાં. ૬ એ રીતે જેમ બળવાન હાથી સંગ્રામના મોખરે પહોંચી જય મેળવી પરાક્રમ બતાવે તેમ વીર પ્રભુ તે વિકટ ઉપસર્ગોના પારગામી થયા. ૭ કોઈ સ્થળે પ્રભુ ગામના પાદરે જતા કે ત્યાંના અનાર્ય લોકો સામા આવી તેમને મારતા અને બોલતા કે “અહીંથી હૂર જતો રહે.” ૮ ઘણી વખતે લાટ દેશમાં લોકો લાકડીથી, મૂઠથી, ભાલાની અણીથી, પત્થરથી કે હાડકાના ખપરથી પ્રભુને મારી મારીને પોકારે પાડતા હતા. ૯ કઈ વખતે ભગવાનને પકડી અનેક ઉપસર્ગ કરી માંસ કાપી લેતા, અથવા તેમની ઉપર ધૂળ વરસાવતા, અથવા તેમને ઉંચા કરીને નીચે પાડતા અથવા આસનથી નીચે પાડતા. પરન્તુ નિસ્પૃહી ભગવાન દેહ મમતા તજી તે સઘળું સહન કરતા હતા. ૧૦ જેમ શર્યવંત પુરૂષ સંગ્રામના મેબરે રહ્યો થકે કોઈથી પાછો હઠે નહીં તેમ પ્રબળ સત્વવત પ્રભુ એ ઉપસર્ગોથી પાછા નહીં હઠતા તે સઘળા ઉપસર્ગોને સહન કરતા થકા વિચરતા હતા. આવી રીતે નિસ્પૃહી પ્રભુએ સંયમનું પાલન કર્યું છે તેવી રીતે અન્ય મુમુક્ષુઓએ પણ વર્તવું. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૮ શ્રી આત્માનંદ પ્રકાશ. વીરપ્રભુની તપશ્ચર્યા. (૪) ૧ શરીરે નિગી છતાં ભગવાન મિતાહારી રહેતા હતા અને કદાચ કે આગંતુક રોગ ઉપજતા તે પ્રભુ તેને પ્રતિકાર ( ઇલાજ ) કરવા નહીં ચાહતા. ૨ વળી શરીરને અશુચિમય જાણીને તેઓ જુલાબ, વમન, તેલ મર્દન, સ્નાન, ચંપી ને દાતણ પણ નહીં કરતા. ( ૩ ઈન્દ્રિયોના વિષયેથી વિરક્ત થઈ ભગવાન અપભાષી થયા થકા (મન પણે) વિચરતા હતા. ૪ ભગવાન શીયાળામાં છાંયડામાં બેસીને ધ્યાન કરતા અને ઉનાળામાં ઉત્કટક આસને તડકામાં બેસી તાપ સહન કરતા. ૫ શરીર નિર્વાહાથે ભગવાન લખા ભાત, મંથુ અને અડદને આહાર કરતા; આઠ મહિના સુધી એ ત્રણ ચીજો વાપરી ભગવાને ચલાવ્યું હતું. ૬ વળી પંદર પંદર દિવસ સુધી, મહિના મહિના સુધી, બે બે મહિના, ને છ છ મહિના સુધી દિનરાત અન્નપાણી વગર ઉપષિતપણે, નિરીહ થઈ, ભગવાન વિચરતા હતા. ૭ અને અન્ન પણ ઠરી ગયેલ ત્રીજે ત્રીજે, ચોથે ચોથે, કે પાંચમે પાંચમે દિવસે વાપરતા. ૮ તત્ત્વજ્ઞ ભગવાન પોતે પાપ નહીં કરતા બીજા પાસે પાપ નહીં કરાવતા અને પાપ કરનારને રૂડું નહીં માનતા. ૯ ભગવાન શહેર કે ગામમાં જઈ બીજાને માટે કરેલો નિર્દોષ આહાર યાચી લઈને, સમભાવે તે આહાર વાપરતા. ૧૦ ભિક્ષા લેવા જતાં, ભગવાનને રસ્તામાં ભૂખ્યા કાગડા વિગેરે પંખીઓ જમીન ઉપર રહીને પોતાનો આહાર લેતા જે નજરે પડતા તો ભગવાન તેમને કશી પણ અડચણ નહીં પાડતા થકા યતનાથી ચાલ્યા જતા હતા. ૧૧ તથા ત્યાં કોઈ બ્રાહ્મણ, શ્રમણ, ભિખારી, વિદેશી ચાંડાલ, માજ૨ કે કૂતરાને કંઈ મળતું દેખી, તેમને વિન નહીં પાડતા થકા તથા મનમાં કશી અપ્રીતિ નહીં ધરતા થકા ધીમે ધીમે ચાલ્યા જતા હતા. ૧૨ વળી આહાર પણ સ્નિગ્ધ કે શુષ્ક કે ઠરી ગયેલે રાંધેલા અડદનો કે જૂના ધાન્યને કે જવ વિગેરે નીરસ ધાન્યનો જેવો મળી આવતો તેવો શાન્તભાવે વાપરતા. અગર નહીં મળતે તે પણ શાન્તભાવે રહેતા. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી પાર્શ્વનાથસ્તુતિ. ૧૩ વળી તે ભગવાન ઉત્કટક, ગાūાહિકા, વીરાસન વિગેરે આસનેાથી, નિર્વિકારપણે ધર્મધ્યાન કરતા રહેતા. ને નિરીહુ ખનો અંત:કરણની પવિત્રતા જાળવતા થકા ઉર્ધ્વ, અધેા અને તિય ગલેાકના સ્વરૂપના તે ધ્યાનમાં વિચાર કરતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ એ રીતે કષાય રહિત થઇ, આસકિત તજી, શબ્દાર્દિક વિષયામાં નહીં લાભાતા થકા ભગવાન સદા ધ્યાનનિમગ્ન રહેતા અને એ રીતે છદ્મસ્થ અવસ્થામાં પણુ ભગવાન પ્રમળ પરાક્રમ દાખવી કોઇ વખતે પણ પ્રમાદી નહીં બનતા. ૧૫ પેાતાની મેળે જ સંસારની અસારતા જાણીને આત્માની પવિત્રતાથી મન વચન અને કાયાને પેાતાના કબજે રાખી, શાન્ત અને સરલ સ્વભાવી ભગવાન પવિત્ર પ્રવૃત્તિવંત રહ્યા. એવી મર્યાદા મતિમાન નિરીહું ભગવાનને વારવાર પાળેલી છે. એ રીતે બીજા મુમુક્ષુઓએ પણ વર્તવું એમ હું કહું છું. -> == શ્રી પાર્શ્વનાથ સ્તુતિ. તા. કે. આ અધ્યયનમાં વધુ વેલી વીરપ્રભુના અદ્ભુત વૈરાગ્ય, અદ્દભુત સહનશીલતા અને અદ્દભુત ધૈર્ય વાંચવાથી સુજ્ઞ વાંચનારના હૃદયમાં પ્રભુ ઉપર અદ્દભુત ભક્તિભાવ પેદા થશે. પ્રતિશમ્. લે૦ સદ્ગુણાનુરાગી મુનિ કપૂરવિજયજી મહારાજ. ૨૪૯ ( મેાકલનાર—-મણીલાલ ખુશાલચંદ્ર પરીખ પાલણપુર) ત્રિભુવન વંદન જગદાન દન, ચિદ્દન સરૂપી તું દાતાર; શુદ્ધ બુદ્ધ તું કર્મ નિકદન, ધર્મધુર પરતું કરતાર. સત્યવચન મુખમાંથી ઊચરવું, ધ્યાન પ્રભુનું નિરંતર ધરવું; ધર્મ કર્મમાં અહોનિશ રમવુ, પાપ કરતાં દિલથી તે ડરવું; સૃષ્ટિ સકળના નરવર નાયક, પારસમણી તુ છે જીનરાજ—ત્રિ-૧ વિકટ વાટ ભવરણમાં વિચરવું, દુ:ખ દાવાનળથી નહી ડરવું; સંકટ સમયે ધીરારે બનવું, શરણુ એક શ્રી જીનનુ કરવું, દુ:ખનિવારક જગજન સજ્જન, નટવર નંદન શ્યામકુમાર—ત્રિ-૨ તારક નર નાયક તુ સ્વામી, સત્ય સહાયક આતમરામી; આશા એક અંતરજામી, રિપુજના રહેશે જખમારી; અખિલ જગતના દુ:ખીયા સમયમાં, સહાય થજો શ્રીપાશ્વ કુમાર-ત્રિ૦૩ => For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ અગીયાર અંગોમાં નિરૂપણ કરેલ તીર્થકર ચરિત્ર સમવાયાંગસૂત્ર પ્રમાણે ચરિત્રના સાધન. (ગતાંક પણ ૨૨૧ થી ૨) ૨૫૦ Shri Mahavir Jain Aradhana Kendra અંક તીર્થંકર નામ . પિતા. માતા. | પૂર્વભવ નામે. હું પૂર્વભવ જ્ઞાન. પૂર્વભવ રાજપંદ. હર * ઉંચાઈ ધનુષ્ય. ગૃહસ્થાશું. ચક્રવર્તી માંડળીક ૫૦૦ ૪૫૦ ૪૦૦ ૮૩ લાખ પૂર્વ ૭૧ લાખ પૂર્વ ૫૯ લાખ પૂર્વ For Private And Personal Use Only ઋષભદેવ | નાભિ અજીતનાથ જિતશત્રુ સંભવનાથ તારી ૪ અભિનંદન સ્વામી | સંવર ૫ સુમતિનાથ પદ્મપ્રભુ | સુપાર્શ્વનાથ ચંદ્રપ્રભુ સુવિધિનાથ સુમીર શીતલનાથ - દઢરથ શ્રેયાંસનાથ મદેવી 1 વજીના ચૌદ પૂર્વધારી | વિજ્યા | વિમલ એકાદશાંગી પાઠક વિમલવાહન સિદ્ધાર્થો ધર્મસિંહ. સુમંગલા સુમિત્ર સુસીમા ધર્મમિત્ર પૃથ્વી ! | સુંદરબાહુ | લક્ષ્મણ દીર્ઘબાહુ રામાં યુગબાહુ નંદા લષ્ટબાહુ (લબ્ધબાહુ) વિષણુ જયા. ઈદત્ત ૧૫ શ્રી આત્માનંદ પ્રકાશ. www.kobatirth.org २०० ક્ષત્રિય ૧૫૦ ૧૦૦ ! ૭૫ લાખ વર્ષ વિષ્ણુ વાસુપૂજય વિમલનાથ સ્થામાં સુંદર વસુપૂજ્ય | કૃતવર્મા | સિહસેન ભાનું અનંતનાથ ૧૫. ધમનાથ સુવશા માહે સિંહરથ Acharya Shri Kailassagarsuri Gyanmandir * | સુત્રતા Page #13 -------------------------------------------------------------------------- ________________ | | ૫ હજાર વર્ષ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬ શાંતિનાથ ૧૭ કુંથુનાય ૧૮ અરનાથ ૧૯ મહિનાથ ૨૦ : મુનિસુવ્રતસ્વામી ૨૧ નમિનાથ રર -નેમિનાથ ૨| પાર્શ્વનાથ ૨૪ મહાવીર સ્વામી વિશ્વસેન અચિર | મેઘરથ 1 સુરત શ્રીકા () રૂપી સુદર્શન દેવી સુદર્શન પ્રભાવતી નદન સુમિત્ર પદ્મા સિંહગિરી વિજય ઉમા અદિનશત્રુ ! સમુદ્રવિજય શિવા અશ્વસેન વામા સુદર્શન સિદ્ધાર્થ ક્ષત્રિય ત્રિશલાદેવી નદન ખ ૧૦ રે : ૩૦૦ કુમાર ૩૦ વર્ષ For Private And Personal Use Only શ્રી તીર્થકર ચરિત્ર. www.kobatirth.org રાજ કે! કુમાર શિબિકા દીક્ષા માટે સહચારી દીક્ષા તપ | પ્રથમ ભીક્ષા, ભીક્ષા દ્રવ્ય ચૈત્ય | ગણધર , સંખ્યા મુખ્યશિખ્યા સાધુ સભ્યો દાતા રાજા સુદર્શના . | સુપ્રભા ૧૦૦૦ છઠ્ઠ ભકત શ્રેયાંસ બ્રહ્મદત્ત » સુરેન્દ્રદત્ત ઇંદ્રદત્ત વગર ઉપવાસ પધ છ ભક્ત | સોમદેવ | ઇક્ષરસ | વડ પરમાત્ર(ક્ષીર) સપ્તપર્ણ શાલ સિદ્ધાર્થી રુષભસેન(પુંડરીક) | બ્રાહ્મી | | ૮૪૦૦૦) સિંહસેન ૯૦(૫) શું ! ચારે શોમા | વજનાલ અછત ખિયાલ 1 ચમર પા સુપ્રસિહા વિજયા. વૈજયંતી , | જયંતી , , - સુરત પ્રદ્યોતન) વિદર્ભ | ૯૫ રતિ સેમા Acharya Shri Kailassagarsuri Gyanmandir શિરિષ Page #14 -------------------------------------------------------------------------- ________________ અપરાજીતા Shri Mahavir Jain Aradhana Kendra રપર અરૂણુપ્રભા ચંદ્રપ્રભા ' પુનર્વસુ સુરપ્રભા પૂર્ણ કુમાર થાઉપવાસ સુનંદ છઠ્ઠભક્ત છભક્ત | જય વિમલા ૧૦૦૦ જાંબુડો પીપળી નાગ | દત્ત | ૩ | સુમના માલી(પાલી) વરાહ | ૮૬ | વાણી પ્રિયંગુ આનંદ(પઢનદી) ૮૩(૮૧) સુલતા તિદુક(ટીંબરે) ગોસ્તુભ (કૃતાર્થ) ૬૬૭૬) ધારણ પાડલ સુધમ (અભૂમ) ૨ | ધરણી મંદર ! ૫૬ | ધરણીધરા ૬૮૦૦૦) ૫૪ | પઢમા-શિવા દલિપ | ૪૮ | શુચિ | TB ચક્રાધ | ૯(૩૬) અમૂઆ ! | | | ૩૭(૩૩) રક્ષિકા બંધુમતિ અભિનય ! પુષ્પમતિ વિજય For Private And Personal Use Only વર્ગસીહ તિલક શાબ બી આમાનંદ પ્રકાશ. www.kobatirth.org | | અપરાત આઆ. ૩૦૦ ૩ અઠ્ઠમ ભક્ત અશાક ૧૬ ચક્રવર્તી નાગદત્તા ૧૭ ચક્રવર્તી અભયંકરા ૧૮ , | નિવૃત્તિકરા hક બ્રહ્મચારી મનરમા કુમાર ૨૦ રાજા | મનેહરા ૨૧ રાજા | દેવમુરા ૨૨ બ્રહ્મચારી ઉત્તરકુરા કુમાર ૨૩ કુમાર | વિશાલા ૧૦૦૦ છઠ્ઠ ભક્ત ચંપક કુંભ (ગલી) { શુભ અમિલા અધિકા ચક્ષદિના અઠ્ઠમ ભક્ત. વિતરું વરદત્ત છઠ્ઠ ભકત ધન ધાતકી ૮ ૧૦) પુપચુલા ૧૬૦૦૦ ૧૧ ચંદનબાલા ૧૪૦૦૦ એકાકી બલ ઇન્દ્રભૂતિ Acharya Shri Kailassagarsuri Gyanmandir » Page #15 -------------------------------------------------------------------------- ________________ | સાધ્વી | દીક્ષા નિક્કમ-1 છે, |સંખ્યા. ની નગરી. કેવળજ્ઞાને ત્તિને સમય. શાનવાળા શિખ્યો. વિશેષ. સર્વ આયુષ્ય ૮૪ લાખ પૂર્વે. Shri Mahavir Jain Aradhana Kendra 1 - - સૂર્યોદય કાળે વિનીતા |સ્વલીંગી સ્વજન્મભૂમિથી અવધિનાની ૯૪૦૦, ૬૩ લાખ પૂર્વ રાજ્ય વાદી ૮૬૦૦ For Private And Personal Use Only શ્રી તીર્થકર યાત્રિ. www.kobatirth.org કેવળજ્ઞાની ૭૫૦૦ ૮૪ લાખ વર્ષ ૬૦૦ પુરૂષો સાથે વત ગ્રહણ જ પુરૂષયુગે સુધી એક્ષપ્રવાહ શરૂ. Acharya Shri Kailassagarsuri Gyanmandir | ચૌદવ ૯૦૦ ૨૫૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ! અનર્મવી ૮૨ અવધીકાની ૯૧૦૦ ૯૫ હજાર વર્ષ માં છે ૫૫ હજાર વર્ષ મન:પર્યવી પ૭૦૦ અવધીકાની ૫૦૦૦ ૫૦૦૦૦ ૧૦૦૦ ૦૯૦ હારિકા For Private And Personal Use Only ૩૮૦૦૦૧ www.kobatirth.org શ્રી મામાજ બકા. ૬૦૦૦) ૭૨ વર્ષ અવધીનાની ૩૯૦૦ , 1 વાદી ૮૦૦ | ૫૪ દિન છદ્મસ્થકા, ૫૪ દિન ઉણT ૧૦૦૦ વર્ષ ૭૦૦ વર્ષ કેવળી. - વાદી૬૦૦ ચૌદપૂર્વાપ-૭૦ વર્ષ દિક્ષાકાળ, ૧૧૦૦ વેવલ- | ૧૦૦ વર્ષ કેવળજ્ઞાની ૧૦૦૦ બ્લીધસાધુ, ૩ર૭૦૦૦ શ્રાવિકા. | | ચોથે પહોરે | કેતા. ઉ૦૦ વાદી૪૦૦. એકદિને એકજ આસને ૫૪ પ્રજોત્તર ચૌદ પૂર્વે ૩૦૦ પુણ્યવિપાક અ૦ ૫૫, પાપફળ વિપાક અ૦ ૫૫, વૈદિયધારી સાધુ ૭૦૦, અનુત્તરપપાતિક સાધુ એક વર્ષના દિક્ષા પર્યાયવાળા ૫૩, (મેટા દિક્ષા પર્યાયવાળા-૩૩.) કા-૮૦૦ (ચાલુ) Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શિક્ષણના વહેમે ( સગ્રહીત ) Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્યાર્થી વિભાગ વાચન. શિક્ષણના વહેમો ( સંગ્રહીત ) પાઠવનાર—સદ્ગુણાનુરાગી કપૂરવિજયજી ( સિદ્ધક્ષેત્ર . સ્પ ૧ આપણા સામાન્ય ખ્યાલ એવા છે કે આજે જે વિદ્યાથી આને સમુદાય શિક્ષણ-કેળવણી લઇ રહ્યો છે તે કેવળ માત પિતાદિકના દબાણને લીધેજ અથવા શિક્ષકની ધાકના પરિણામેજ છે એ આપણી માન્યતા ભૂલ ભરેલી છે. ૨ આ વાત સાચી છે કે આજે આપણે વિદ્યાથી ઓને જે શિખવી રહ્યા છીએ તે બધું મેાટે ભાગ વિદ્યાથી દેખાણુ તથા ભય કે લાલચને વશ થઈનેજ શિખે છે. આનુ કારણ એ નથી કે વિદ્યાથી શિખવાને નથીજ ઈચ્છતા અથવા તે અભ્યાસ તરફ તેને અરૂચિજ છે, પરન્તુ ખરી વાત એ છે કે આપણી શિક્ષણ પદ્ધત્તિ એટલી બધી નિરસ, અશાસ્ત્રીય અને અર્થહીન થઇ પડી છે કે વિદ્યાર્થી તેની સામે કંટાળા બતાવી રહેલ છે. આના આપણે ઉલટા અર્થ લઇ એસીએ એજ ભ્રમ છે. For Private And Personal Use Only ૩ વિદ્યાથી ભણવા ચાહે છે પણ આપણે તેની ખરી જીજ્ઞાસા સમજી શકતા નથી, આપણે તેની જિજ્ઞાસાને સ ંતાષી શકતા નથી, આપણે તેને દેરી શકતા નથી. આપણે આપણી શિક્ષણ-પદ્ધતિમાં ઘણેાજ ફેરફાર કરી નાંખીએ, આપણે તેની જિજ્ઞાસા શેમાં છે ? તે શેાધી કાઢીએ-જિજ્ઞાસાનુ પુરૂ પ્રતિબિંબ પડે તેવા સાધના યેાજીએ અને તેની જિજ્ઞાસાને તૃપ્તિ મળે તેવી પરિસ્થિતિનું નિર્માણુ કરીએ, તેને જે વિષયનું જ્ઞાન લેવાની ભૂખ હાય તેનું જ જ્ઞાન તેને આપીએ, તેના સ્વભાવને પ્રતિકૂળ હાય નુકસાન કરે તેવી લાગતી વસ્તુ શિખવવાની છેાડી દઇએ અને વિદ્યાર્થી કયા વિષયમાં ખાસ રૂચિ ધરાવે છે તે જાણી લઇને તેમાં તેને પ્રવીણ બનાવવામાં આપણે મદદ કરીએ તે વિદ્યાર્થીની સ્થિતિ-શકિતના આપણને સાચે અનુભવ મળી શકે ખરા. Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માન પ્રકાશ. શારીરિક શિક્ષા કરવાથી થતું નુકશાન. શિક્ષામાં ભય રહે છે. આજે આપણી પ્રજાને ભયભીત થયેલી જોઈએ છીએ, તેનું એક કારણ આપણું શિક્ષા પદ્ધતિ છે. શિક્ષા કરવાથી ભયની વૃત્તિને પોષણ મળે છે, તેનાથી માણસ ડરપોક ને ગુલામ બને છે. બાળકના કમળ મગજ ઉપર શિક્ષાથી ભારે ભયંકર અસર થાય છે. શિક્ષાને ભય તેની આંખ આગળ નિરંતર ખડો રહેવાથી વિદ્યાર્થીમાં તેજ અને બળ આવી શકતા નથી તેથી તેવી શિક્ષા કરવાનું સદંતર તજી દેવું જોઈએ. વિધાથી વર્ગે લક્ષ્યમાં રાખવા યોગ્ય હિત સૂચનાઓ. ધર્મો રક્ષતિ રક્ષિત – ૧, યત્નથી સ્વધર્મનું સારી રીતે રક્ષણ-પાલન કરવાથી, તે સુરક્ષિત ધર્મ આપણું રક્ષણ-પાલન કરે છે. એમ સમજી તેની ઉપેક્ષા ન કરવી. ૨, ધર્મના પસાથે ઉંચી પદવી (માનવ ભવાદિક દુર્લભ સામગ્રી) પામ્યા છતાં જે એ ઉપગારી ધર્મની અવગણના-ઉપેક્ષા કરવામાં આવશે તે દામને વસં કરનાર એવા એ સ્વામીદ્રોહાનું શ્રેયસ-કલયાણ શી રીતે થઈ શકશે? ૩, સર્વ ધર્મ કરતાં પ્રધાન ધર્મ સર્વજ્ઞાત કહ્યો છે તેને સારી રીતે સમજી શ્રદ્ધા સહિત તેનું સેવન કરનાર અવશ્ય સુખી થઈ શકે છે. ૪, સર્વજ્ઞોકત ચિન્તામણી રત્ન સમાન સુદુર્લભ ધર્મ-રત્નની પ્રાપ્તિ જેવા તેવાને થઈ શકતી નથી. પાત્રતાવંતને તેની પ્રાપ્તિ થઈ શકે છે અને પાત્રતાવંત તેની સાર્થકતા કરી શકે છે. પ, પાત્રતા વગર તેની સાર્થક્તા થઈ શકતી નથી. દ, ગંભીરતા-નિરોગતા–સેમ્યતા, જનપ્રિયતા, લજજા, દયા, ગુરાગ, વિનય, કૃતજ્ઞતા, પરોપકાર, વ્યવહાર, કુશળતા વિગેરે ગુણેના અભ્યાસથી તેવી પાત્રતા આવે છે. ૭, સુપાત્રમાં કરેલ યત્ન સફળતાને પામે છે. વિદ્યાર્થીઓમાં કુટેવ દાખલ ન થવા દેવા માટે – શાળાના સંચાલકોએ ખાસ ધ્યાન રાખવું ઘટે છે કે નબળી ચાલના વિદ્યાથઓના સંસર્ગ દોષથી બીજા કઈક સારા લેખાતા વિદ્યાથીઓ પણ દૂષિત બની જાય છે. સ્વતંત્ર શાળાઓ કે જ્યાં વિદ્યાથીઓ છૂટથી ગમે ત્યાં હરે ફરે છે અથવા For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિધાર્થી વિભાગ વાંચન. સ્વેચ્છા મુજબ પ્રવૃત્તિઓ કરે છે.ત્યાં નિ:સ્વાર્થી મિત્રસમા શિક્ષકે યા ગૃહપતિએ પ્રેમ ભાવથી જોવાતું કે તેમની પ્રવૃત્તિના પ્રકાર કેવા છે ? તપાસ અલેાકન કરતાં તેમની પ્રવૃત્તિનું સ્વરૂપ અનિષ્ટ જણાય તે તેને જરૂર રેકે ને સુધારે. ઇતિશમ્ અન્નનું શુભાથુભ પરિણમન. ૫૦ કલેશ યુકત વાતાવરણમાં કે દુ:ખ પૂર્ણ માનસિક સ્થિતિમાં ખાધેલ ખારાક અમૃતરૂપ નહીં થતાં ઝેરરૂપ થાય છે. ભય અને ચિન્તામાં ખાધેલું અન્ન નકામું જાય છે. કંટાળા ભરેલા અને અનુત્સાહક વાતાવરણમાં લીધેલા ખારાકની અસર સારી થઇ શકિત નથી, તેથી ભાજન કરતી વખતે મનને સ્થિર-શાન્ત પ્રસન્ન રાખવાની જરૂર છે. કિંમતી ખારાક કરતાં પ્રસન્નચિત્તે લીધેલેા ખારાક વધારે પોષક નીવડે છે. આ વાત નાના મોટાં સૌને લાગુ પડી શકે છે. વિદ્યાર્થીઓ અંગે. ચાલુ સમયમાં ઘણે ભાગે વિદ્યાર્થીઓને નિશાળનુ ભણતર અને રમતગમત તથા હરવું ફરવું અને મેાજમજા બહુ ગમે છે અને તે માટે ખાવા, પીવા, ઉંઘવાની અને શરીર બગડવા શુદ્ધાંની દરકાર કરતા નથી પર ંતુ જ્યારે કસરત કરવા, સેવાનુ કામ કરવા, ઘરનું કામ કરવા અને ધાર્મિક ભણવા, ધર્મક્રિયા કરવા અને ધર્મનુ કામ કરવા માટે ગમે તેટલું કહેવા સમંજાવવા છતાં અથવા કરાવવામાં આવે, અથવા શરમાવવા, દખાવવામાં આવે, લાલચેા આપવામાં આવે અથવા છેવટે મારવામાં પણ આવે તેા પણ તે તેમને ગમતું નથી છતાં કંકાસ કરે છે, તે વેઠ રૂપે એટલે તેમાં તેમને આનંદ પડતા નથી તેથી ડરકાપ બને છે, અને શરીર ખરાબ થાય છે અને વધારામાં નિર્માણ્ય અને નિ:સત્વ થાય છે. તે આવુ છુ કારણ છે તે તથા તેવાં કામેા તેટલા પ્રેમ પૂર્વક હાંશથી કેવી રીતે કરે તેના સચાટ સરલ ખુલાસે। જે કાઈ ભાઇ હૈના જાણવામાં હાય તે તેએ આજ પત્ર દ્વારા મહાર પાડશે કે જેથી મને તથા અન્યાને જાણવા મળે. For Private And Personal Use Only લી મણીલાલ ખુસાલચંદ પરીખ—પાલણપુર. Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી માલ્યાનંદ પ્રકાશ. એ દેવી ઇચ્છા. ( વિઠ્ઠલદાસ મૂ. શાહ બી. એ. ) આપણા હૃદયમાં જે આશાપૂર્ણ તરંગે ઉભા થયા કરે છે, આપણું આત્મામાં જે મહત્વકાંક્ષાઓનો જન્મ થયા કરે છે, આપણું મનમાં જે દિવ્ય ભાવનાઓને ઉદય થયા કરે છે તે સર્વ શું શશશ્ચંગની માફક અસત્ય અને વ્યર્થ છે ? નહિ જ. તે સર્વ જીવનપ્રદ છે, સત્ય છે, અત્યંત પ્રબલ છે, પ્રભાત્પાદક છે, આપણું શક્યતાઓની સૂચક અને આપણું ઉદેશની ઉચ્ચતાની આપક છે. આપણું કાર્ય કરવાની શકિતના પરિમાણની દ્યોતક છે. જે વસ્તુની આપણે ચાહના કરીએ છીએ અને જેની સિદ્ધિ માટે આપણે અંતઃકરણપૂર્વક અભિલાષાઓ કરીએ છીએ તેની આપણને અવશ્ય પ્રાપ્તિ થાય છે જ. જે આદર્શ આપણે સાચા અંત:કરણથી બનાવ્યો હોય છે, મન વચન અને કાયાને એક કરીને જે આદર્શની સૃષ્ટિ કરી હોય છે તે જરૂર આપણું સામે સત્યરૂપે પ્રકટ થાય છે જ. જ્યારે આપણે કઈ પદાર્થની અભિલાષા કરવા લાગીએ છીએ, જ્યારે આપણે મન વચન કાયાથી તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્નવાન બનવાના વિચાર કરીએ છીએ, ત્યારથી જ આપણે એ પદાર્થની સાથે આપણે સંબંધ જોડવાની શરૂઆત કરીએ છીએ. તેની સિદ્ધિને અર્થે આપણું અંત:કરણ જેટલું ઉત્સુક હોય છે આપણું આત્મિક ભાવનાઓ જેટલી સુદ્રઢ હોય છે તેટલેજ સુદ્રઢ સંબંધ આપણે તેની સાથે થાય છે. પરંતુ અફસોસની વાત એ છે કે આપણે જીવનની સ્થલ બાજુ ઉપર વિશેષ આધાર રાખીએ છીએ, અને જીવનનાં આદર્શ તરફ યોગ્ય લક્ષ આપતા નથી, એને લઈને જ આપણે જોઈએ તેવી સફળતા મેળવી શકતા નથી. પૂર્ણ વિજયથી આપણુ અંત:કરણને ગદ્દગદ્દ કરી શકતા નથી, વિજયના ડ કે વગાડીને સંસારને આશ્ચર્યમુગ્ધ નથી કરી શકતા. પરંતુ જ્યારે આપણે મન વચન કાયાથી અમુક આદર્શ પર સ્થિત રહેતાં શીખશુ, જે આપણું ધ્યેય છે અને જેને આપણે સત્યરૂપે પ્રકટ કરવા ઇચ્છીએ છીએ ત્યારે આપણે અવશ્યમેવ સફળતા પ્રાપ્ત કરશું. જે આપણે એમ ઈચ્છતા હોઈએ કે આપણે હમેશાં નવજુવાન જ બની રહીએ, આપણાં શરીરમાં નવાવનનું જ લેહી હમેશાં વહ્યા કરે, વૃદ્ધાવસ્થાથી આપણું શરીર જીણું શીર્ણ ન થઈ જાય તો આપણે હમેશાં આપણું મનને વનના સુખદ વિચારોના આનંદ સમુદ્રમાં મગ્ન રાખવું જોઈએ. જે આપણે For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir w દવી પ્રા . ' ૨૫૯ એમ ઇચ્છતા હોઈએ કે આપણે હમેશાં સુંદર બની રહીએ, આપણુ મુખમંડળ ઉપર સન્દર્યનો જ દિવ્ય પ્રકાશ ઝળક્યા કરે તે આપણે આપણુ આત્માને હમેશાં સેન્દ્રયના મીઠા સરોવરમાં સુખ સ્નાન કરાવવું જોઈએ. આત્મામાં રમણ કરવાને–આદર્શ પર સ્થિર રહેવાનો એ શું છે ફાયદે છે કે તેનાથી શારીરિક, માનસિક અને નૈતિક અપૂર્ણતાઓ નષ્ટ થઈ જાય છે. એવી પૂર્ણ સ્થિતિમાં એવું કદિપણ નથી બની શકતું કે આપણે વૃદ્ધાવસ્થા દેખીએ, કેમકે વૃદ્ધાવસ્થા એ અપૂર્ણતાનું જ પરિણામ છે, અને આદર્શથી એ બલાઓ હજાર ગાઉ દૂર રહે છે. આદર્શમાં–મને રથસુષ્ટિમાં દરેક પદાર્થ સુન્દર રહે છે. ક્ષય અને કુરૂપતાને માટે ત્યાં સ્થાન નથી. આદર્શ પર સ્થિર રહેવાની ટેવથી આપણને મોટી સહાયતા મળે છે, કેમકે એ આપણું સમક્ષ પૂર્ણતાને સાક્ષાત્ નમુને રાખે છે. એ પવિત્રતા અને પૂર્ણતા તરફ આપણે વિશ્વાસ વધારે છે, આપણું શ્રદ્ધાને દત બનાવે છે, કેમકે આપણે આપણી મનોરથસુષ્ટિમાં સત્યના આભાસને જોતા રહીએ છીએ અને તે વિષયમાં આપણને એવું ભાન રહ્યા કરે છે કે એ સત્ય કોઈને કઈ દિવસ આપણને અવશ્ય પ્રાપ્ત થવાનું જ. - જે પુરૂષની જેવા થવાની તમે ઈચછા રાખતા હો તેને આદર્શ હમેશાં તમારી સમક્ષ રાખે, તમારો આદર્શ એ બનાવી લે કે તમારામાં પૂર્ણતા અને કાર્યશક્તિ ઘણું વિલક્ષણતાથી ભરેલી છે. તમારા મનમાંથી રોગ વિગેરે ન્યૂનતાએના વિચારોને હાંકી કાઢે. કદિ પણ તમારા મનના દ્વારમાં નિર્મલતા, ન્યૂનતા અને અવિજયના વિચારોને પ્રવેશ ન કરવા દો. હમેશાં એ આદર્શ કરવાનો મન વચન કાયાથી પ્રયત્ન કરે, જરૂર તમને એ પ્રયત્ન સફલતા પ્રાપ્ત કરવામાં સહાયતા કરશે.. જુઓ ! આશાજનક વિચારમાં કેટલી બધી વિલક્ષણ શકિત ભરેલી છે? હાલા વાચકો ! જરા એને અનુભવ તો કરો. તમે એ વિચાર મજબુત કરી લે કે મારી અભિલાષાઓ પૂર્ણ થશે, મારા મનોરથ સિદ્ધ થશે, મારા સુખસ્વપ્ન સાચાં પડશે, મને વિજય અને સફળતા પ્રાપ્ત થશે. અવિજય અને અસફલતા અમારી પાસે પણ નહિ આવે, મારે માટે જે કાંઈ થશે તે સારૂં જ થશે, ખરાબ કદિ પણ નહિ થાય અને પછી જુઓ કે એ જાતના દિવ્ય અને આશામય વિચા. રોને તમારી શારીરિક, માનસિક, આધ્યાત્મિક તથા સંસારિક ઉન્નતિ પર કેટલે બધા દિવ્ય પ્રભાવ પડે છે. હું તે ખાતરીપૂર્વક કહું છું કે એ વિચારોને ટેવના રૂપમાં પરિણત કરવાથી મનુષ્યની જેટલી ઉન્નતિ થાય છે, તેટલી કે બીજી વસ્તુથી થતી નથી. - તમે તમારાં અંત:કરણમાં એટલે વિશ્વાસ જમાવી છે કે જે કાર્ય માટે આ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માન પ્રકારા. સંસારમાં મારું આવવું થયું છે તે કાર્ય હું અવશ્ય પુરૂં કરીશ જ. એ વિષયમાં તમારાં અંત:કરણમાં લેશ પણ સંદેહને સ્થાન ન આપે. કદાચ એ સંશય તમારા મનના દ્વારમાં પ્રવેશ કરવા માંગે તોપણ એને બહાર હાંકી કાઢે. હમેશાં જે વિચારો હિતકર હોય તેને જ તમારા મનમંદિરમાં આવવા દે–તે પદાર્થને આદર્શ બનાવે કે જેની સિદ્ધિ તમે ચાહતા હે–તમને જે વિચારે અહિતકર લાગે તે વિચારોને તમારાં અંત:કરણમાંથી બહાર કાઢે, જે ભાવે તમને નિરાશાના સમુદ્રમાં ડુબાડે તે બધાને દેશનિકાલ કરો. ટુંકામાં જે જે પદાર્થ અસફલતા અને દુઃખની સૂચના કરે છે તે પદાર્થ માત્રને તમારી પાસે કદિ પણ ન આવવા દે. - તમે ગમે તે કામ કરે, ગમે તેવા થવા ઈચ્છતા હો, પરંતુ તે બધાના સંબંધમાં આશાપૂર્ણ શુભ ભાવનાઓજ રાખે. એમ કરવાથી તમને તમારી કાર્ય શકિત વધતી જતી જણાશે અને સાથેસાથે એ પણુ જણાશે કે તમે પોતે સુધરતા જાઓ છે. એક વખત તમારા મનમંદિરમાં આનંદી, સોભાગ્યશાલી અને શુભ ચિત્રો જોવાની તમને ટેવ પડી જશે તે પછી એના વિરૂદ્ધ પરિણામવાળી ટેવ પાડવાનું કામ તમને મુશ્કેલી ભરેલું લાગશે. જે આપણું બાળકે ઉકત પ્રકારની ટેવ પાડવા માંડે તે નિશ્ચયપૂર્વક કહી શકાય કે આપણું સભ્યતામાં મહા વિલ. ક્ષણ પરિવર્તન થઈ જાય અને આપણા જીવનની મહતામાં અપૂર્વ વૃદ્ધિ થઈ જાય. આપણે આપણું મનને એ રીતે સંકૃત બનાવશું એટલે પછી આપણામાં એક એવી શક્તિ આવશે કે જે વડે આપણે આપણું શાંતિ, સુખ અને સફલતાને લૂંટી જનાર શત્રુઓ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરી શકશું. શું તમે સંસાર વ્યવહારમાં પ્રવેશ કરવા માટે પૈસાની ઇચ્છા કરે છે ? હું કહું છું કે તમે સંસારમાં પ્રવેશ કર્યા પહેલાં મન વચન કાયાથી એટલું વિચારી લો કે મારું ભવિષ્ય પ્રકાશમાન થશે, હું ઉન્નતિશાળી અને સુખી થઈશ, મને સફળતા અને વિજય પ્રાપ્ત થશે વિગેરે સર્વ પ્રકારની આનંદદાયક સામગ્રી મને પ્રાપ્ત થશે બસ, સૌથી પહેલાં એ દિવ્ય વિચારરૂપી પુંજી લઈને સંસારપ્રવેશ કરે અને પછી એનાં મીઠાં ફળ ચાખો. અનેક મનુષ્ય પોતાની ઈચ્છાઓને, પિતાના આશામય તરંગોને જાવત્યમાન રાખવાને બદલે તેને નબળાં બનાવી દે છે. તેઓ એટલું નથી જાણતા કે આપણી અભિલાષાઓની સિદ્ધિને અર્થે આપણે જેટલે દહભાવ, અવિચલ નિશ્ચય રાખશું તેટલી જ આપણે તેની સિદ્ધિ કરી શકહ્યું. તેઓ એ વાત નથી જાણતા કે આપણી આશાઓને જીવતી જાગતી રાખવાના પ્રયત્ન કરતા રહેવાથી જ આપણે તેને પ્રત્યક્ષ કરવાનું બલ પ્રાપ્ત કરી શકશું. કઈ પણ વસ્તુ એવી નથી કે તેની સિદ્ધિને સમય બહુ દૂર લાગતો હોય તે આપણને અસંગત લાગતી હોય તથા એને માર્ગ આપણને અંધકારમય લાગતા For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દૈવી પ્રા. રી હાય, પરંતુ જો આપણે મન વચન કાયાથી તેને પ્રત્યક્ષ કરવા માટે પ્રયત્ન કરીએ તેા ધીમે ધીમે આપણે જરૂર તેનીસિદ્ધિ કરી શકીશુ. અહિં આગળ એક વાત ખાસ ભારપૂર્વક જણાવવાની જરૂર છે કે આપણે કેવળ અભિલાષા જ કરતા રહેતું અને તેની સિદ્ધિ માટે કાંઈ પણ પ્રયત્ન અથવા પરિશ્રમ નહિ કરીએ તે જલતરંગની માફક તેનુ' ઉત્થાન અને પતન મનમાં ને મનમાં જ થશે. અભિલાષા ત્યારે જ લદાયી બને છે કે જ્યારે તેને હૃઢ નિશ્ચયમાં પરિણુત કરવામાં આવે છે. અભિલાષાનુ દૃઢ નિશ્ચયમાં મિલન થવાથી ઉત્પાદક શકિતના પ્રાદુર્ભાવ થાય છે. લની પ્રાપ્તિ ત્યારે જ થાય છે કે જ્યારે અભિલાષા અને હૃઢ નિશ્ચય અન્ને ભેગાં મળીને કામ કરે છે. આપણે હમેશાં આપણા વિચારા, મનાભાવેા અને આદના ગુણ પ્રકૃતિ અનુસાર આપણી કાર્યોત્પાદક શકિતમાં વધારા ઘટાડો કરીએ છીએ. જે આપણે હુંમેશાં પૂર્ણતાના આદેશ આપણી સમક્ષ રાખીએ, જો આપણે હમેશાં એટલુ સમજતા રહીએ કે આપણે સર્વ શિકતમાન પરમાત્માના અંશરૂપહેાવાથી આપણે પૂર્ણ છીએ તે આપણને એ સ્વાસ્થ્યકર શકિત પ્રાપ્ત થશે કે જે આપણી રોગ સબંધી ભાવનાઓને એકદમ શથિલ મનાવી દેશે. ઘણા મનુષ્યે એમ કહ્યા કરે છે કે ભાઇ, હવે તે અમે થાકી ગયા, કામ કરવાને નાલાયક થઇ ગયા, હવે તે અમને પરમાત્મા સંભાળી લે તે સારૂં. તે એવા રાદણાં રાવે છે કે અમે ઘણા કમનસીબ છીએ, અમારૂં નસીબ ફુટી ગયું છે, દૈવ અમારી વિરૂદ્ધ છે, અમે દીન છીએ, ગરીબ છીએ, અમે તનતોડ મહેનત કરી, ઉન્નત થવા ઇચ્છયું પણ ભાગ્યે અમને જરાપણુ મદદ ન કરી. પરંતુ તે બિચારા એટલુ નથી જાણતા હેાતા કે એ જાતના અંધકારમય, નિરાશાજનક વિચારા કરવાથી, એવી જાતનાં રાદણાં રાવાથી આપણે આપણા હાથે જ આપણા ભાગ્યને ફ્રેાડીએ છીએ અને ઉન્નતિરૂપી કૌમુદીને કાળાં વાદળાંમાં ઢાંકી દઈએ છીએ. તેએ એમ નથી સમજતા કે એ જાતના કુવિચાર। આપણી શાંતિ, સુખ અને વિજયના કટ્ટા શત્રુ છે. તે એ વાત ભૂલી જાય છે કે એ જાતના વિચારાને મનમાંથી દેશ નિકાલ કરવા એજ મગળ છે. આથી તે તે પેાતાને હાથે જ પાતાના પગપર કુઠારાઘાત કરે છે. એક ક્ષણવાર પણ આપણે એવા વિચારાને મનમાં સ્થાન ન આપવું કે આપણે માંદા છીએ–નમળા છીએ. કેમકે એવા વિચારાથી રાગને શિરપર આક્રમણુ કરવામાં મદદ મળે છે. આપણે સઘળા આપણા વિચારના જ ફળરૂપ છીએ. ઉચ્ચતા, મહાનતા, પવિત્રતાના વિચારાથી આપણામાં આત્મશ્રદ્ધા ઉત્પન્ન થાય છે, ઉંચે લઇ જનારી શક્તિ મળે છે અને ઉંચા દરજ્જાનું સાહસ પ્રાપ્ત થાય છે. ચાલુ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આભાન પ્રકાશ. ખરી ભેટ. તમારા શત્રુને આપવા લાયક ઉમદા ભેટ ક્ષમા છે. તમારાવિરેાધીને આપવા લાયક પરમ ભેટ સહિષ્ણુતા છે, તમારા મિત્રને આપવા લાયક ભેટ તમારું હૃદય છે. તમારા બાળકને આપવા લાયક ભેટ સારૂં દષ્ટાંતરૂપ જીવન છે. પિતાને આપવા લાયક ભેટ તેમનું સન્માન છે. તમારી માતાને આપવા લાયક ભેટ તમારું સારું ચારિત્ર છે, કે જેને લઈને છે તમારે વિષે ગર્વ લઈ શકે. તમને પિતાને આપવા લાયક ભેટ સ્વમાન છે. સર્વ મનુષ્યોને આપવા લાયક ભેટ ઉદારતા છે. કઈ વસ્તુની મનુષ્ય બીજાને ભેટ આપે છે તે બીન મહત્વનું છે, પણ તેવા કેવા-હૃદય ભાવથી આપે છે તે જ મહત્વનું છે. આપણી દરેક ભેટ પાછળ આપણું હૃદય હેવું જોઈએ. વિશ્વપ્રકાસ ત્રીજું વર્ષ અંક ૧ પા. ૨૫. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦% વર્તમાન સમાચાર. શ્રી પાલીતાણ શ્રી ચવિજયજી જૈન ગુરૂકુળમાં “શેઠ કેશરીચંદ ભાણાભાઈ વિઘાથીભવન ખુલ્લું મુકવાને ભવ્ય મેળાવડાઆ સંસ્થામાં નવા બંધાયેલા મકાને પૈકી ઉપરોક્ત મકાન પાલીતાણાના નામદાર ઠાકર સાહેબના હાથથી ખુલ્લું મુકવાને ભવ્ય મેળાવડ તા. ૧૩-૫-૧૯૨૫ વૈશાક શુદ ૫ સોમવારના રોજ સાંઝના છ વાગે કરવામાં આવ્યો હતો. ગુરૂકુળને ધ્વજા, પતાકા વગેરેથી શણગારવામાં આવ્યું હતું. પાલીતાણાના નામદાર ઠાકોર સાહેબ ઉપરાંત ગોંડલના પ્રીન્સ, ધરમપુરના પ્રીન્સ, દીવાન સાહેબ, નારણદાસભાઈ ગામી સાહેબ, શેઠ માણેકલાલભાઈ મનસુખભાઇ, શેઠ હીરાલાલ અમૃતલાલ, પાલીતાણાના નગરશેઠ વનમાળીદાસ તથા આ સંસ્થાની મુંબઈ, ભાવનગર તથા પાલીતાણાની કમીટીના સભ્યો, યાત્રાળુઓ, પાલીતાણાના શહેરીઓ વગેરે હાજર હતા. પ્રથમ મંગલાચરણ થયા બાદ, આમંત્રણ પત્રિકાનું વાંચન, સ્વાગતનું ગીત ગાયા બાદ એ સંસ્થાના જનરલ કમીટીના પ્રમુખ શેઠ જીવણચંદ ધરમચંદ ઝવેરીએ સ્થાપનાથી આજસુધીને રીપોર્ટ ૨જા, કર્યો હતો. ત્યારબાદ ગાંધી વલભદાસ ત્રિભુવનદાસે શેઠ કેશરીચંદ ભાણાભાઈને ટુંક પરિચય બતાવતાં નામદાર ઠાકોર સાહેબને વિદ્યાર્થી ભુવન ખુલ્લું મુક્યા અને શેઠશ્રીનો ફેટે ખુલ્લું મુકવા વિનંતિ કરી હતી. મકાન ખુલ્લું મુકવાની ક્રિયા થઈ રહ્યા બાદ વિદ્યાર્થીઓએ કસરતના પ્રત્યે કરી બતાવ્યા હતા. ત્યારબાદ શેઠ લલ્લુભાઈ કરમચંદ દલાલે ભાવનગર કમીટીની આ સંસ્થા પ્રત્યે જાતિ સેવાની પ્રશંસા કરતાં, શેઠ ગુલાબચંદ આણંદજી કે જે સ્થાનિક કમીટીના પ્રમુખ છે તેમને પરિચય કરાવતાં શેઠ ગુલાબચંદ આણંદજી તરફથી વિદ્યાર્થીઓને ભેટ આપવા તૈયાર કરાવેલ રૂપાના મેડલ તથા સંસ્થા તરફથી ધાર્મિક પુસ્તકે વિદ્યાર્થીઓને એનાયત કરવા નામદાર ઠાકોર સાહેબને વિનંતિ કરી હતી. તે એનાયત થયા બાદ નામદાર ઠાકોર સાહેબ સમાચિત ભાષણ કર્યું હતું. ત્યારબાદ શેઠ ગુલાબચંદ આણંદજીએ નામદાર સાહેબ, મહે For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર અને ગ્રંથ સ્વીકાર. ૨૬૩ માને અને આવેલ ગૃહસ્થોને ઉપકાર માનવાની દરખાસ્ત કરી હતી તેને શેઠ ફકીરચંદકેશરીચંદે કે આપતાં ફૂલહારથી સત્કાર કરતાં મેળાવડે વિસર્જન થયું હતું. શ્રી નવપદજી મહારાજનું આરાધન–શ્રી નવપદજી આરાધક સમાજે આ વખતે ગયા માસમાં શ્રી શત્રુંજય મહાતીર્થે દરવર્ષની જેમ વિશેષમાં યાત્રાના લાભ સાથે આરાધન કર્યું છે, અનેક ભાઈ બહેને કરાવ્યું છે. પરમાત્માની ભક્તિ પણ આલ્હાદપૂર્વક કરી છે. તેના કાર્યવાહકને આ માંગલિક કાર્ય પ્રત્યે ધન્યવાદ આપીયે છીયે. અમે તેની અંતઃકરણ પૂર્વક અનુમોદના કરીયે છીયે. મુંબઈમાં મી જેન યુવક સંઘ નામની સંસ્થાની સ્થાપના-શહેર મુંબઈમાં તા. ૩-૫-૨૯ ના રોજ રા.રા. કઠલભાઈ ભુદરદાસ વકીલના પ્રમુખપણ નીચે નવયુવાનની એક સભા મળી હતી. રા. પ્રમુખશ્રીએ ઉપરોક્ત નામની સંસ્થા સ્થાપવાની પોતાના ભાષણમાં જરૂરીયાત બતાવી સમય ધર્મની જરૂરીયાત જણાવી હતી. છેવટે “ શ્રી જૈન યુવક સંધ " નામની સંસ્થાનું સ્થાપન કરતાં તેના ઉદેશે નકી કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ બંધારણ અને નિયમો નક્કી કરવામાં એક કમીટી નિમવામાં આવી હતી. બીજી મીટીગે આ સંસ્થાના કાપડીયા પરમાણંદદાસ કુંવરજી, શાહ નગીનદાસ જગજીવનદાસ તથા શાહ ઓધવજી ધનજીભાઈ સોલીસીટર એ ત્રણ બંધુઓની સેક્રેટરી તરીકે નિમક કરવામાં આવી હતી. આ સંસ્થા પિતાના ઉદ્દેશ પ્રમાણે કાર્ય માં આગળ વધે તેમ તેની આબાદ ઈચ્છીએ છીએ. નીચેના ગ્રંથો તથા રીપેટે ભેટ મળ્યા છે તે સાભાર સ્વીકારવામાં આવે છે. ૧ ચંદનબાલા-ઈલાચીકુમાર-જંબુસ્વામી–અમરકુમાર-શ્રોપાળમહારાજકુમારપાળ-પેથડકુમાર-વિમળશાહ-વસ્તુપાળ તેજપાળ, પ્રેમ દેદરાણી, જગડુશાપ્રાણ આપનાર મહાત્માઓ-લેખક ધીરજલાલ ટેકરશી શાહ બાલ ગ્રંથાવળી નંબર ૯ થી ૨૧ બાળ સાહિત્યની સમૃદ્ધિમાં લેખકે ઉમેરે કર્યો છે. કિંમત સવા આનો દરેકને. મળવાનું સ્થળ બાળ ગ્રંથાવલી કાર્યાલય ખાનપુર અમદાવાદ આર્યકુમારિકા-વર્તમાન સ્ત્રી જીવનઃ-લેખક અને પ્રકાશક માવજી દામજી શાહ ધાર્મિક શિક્ષક બાબુ પી. પી. જન હાઈ કુલ મુંબઇ-કુમારિકાનું ગૌરવ, આય કુમારિકા કેને કહેવાય તે ખ્યાલ પ્રથમ ગ્રંથમાં આપવામાં આવેલ છે. સ્ત્રીજીવનના વિકટ પ્રશ્નો કયા છે ? તે કેમ જલદી દૂર થઈ શકે, જીવન કેમ સુખમય બની શકે તેના કેટલાક અંશે બીજીબુકમાં આપેલ છે. કિંમત બે આના દરેકના. મારો -અનેક પૂર્વાચાર્ય વિરચિત અને અત્યારસુધીમાં પ્રસિદ્ધ નહિં થયેલા પ્રાચીન સ્તુતિ અને સ્તોત્ર (સંસ્કૃત, માગધિ ભાષામાં આપેલ ) સંગ્રહ છે. તેના અભ્યાસી માટે અપૂર્વ વસ્તુ છે. દક્ષિણવિહારી શ્રી અમરવિજયજી મહારાજના શિષ્ય ચતુરવિજયજી મહારાજ તેના સંગ્રાહક-સંપાદક છે. દક્ષીણુ વિલરી મુનિરાજશ્રી રાજવિજયજી મહારાજના આદેશથી શ્રી નિર્ણયસાગર પ્રેસ તરફથી પ્રગટ થયેલ છે. કિંમત દેઢ રૂપી For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૪ શી આત્માનંદ પ્રકારો - શ્રી વિવિધ પૂજા સંગ્રહ-ન્યાયાંનિધિ શ્રી વિજયાનંદસૂરિ, મુનિરાજી હંસવિજયજી મહારાજ અને આચાર્ય શ્રીમદ્દ વિજયવલ્લભસૂરિ મહારાજ કૃત સુંદર રાગ રાગિણીથી બનેલી શાસ્ત્રા સુંદર મેટા ટાઈપ સારા કાગળ સુંદર બાઈડીંગથી તૈયાર થયેલ આ બુક શ્રી હંસવિજયજી જૈન ક્રી લાઈબ્રેરી અમદાવાદ તરફથી હાલમાં પ્રગટ થયેલ છે. તેની ઉપગીતા અને લેકરૂચી કેટલી છે તે તેની આ અગીયારમી આવૃતિ પ્રગટ થયેલ ઉપરથી જણાય છે. કિંમત રૂા. ૧-૧૦-૦ મળવાનું સ્થળ લુણાવાડા-અમદાવાદ. - શ્રી મહાવીર જીવન રેખા-લેખક મુનિશ્રી હર્ષચંદ્રજી. પ્રકાશક –શ્રી જૈન સસ્તુ સાહિત્ય પ્રચારક કાર્યાલય કલોલ. કિંમત ત્રણ આના. શ્રી વીર પ્રભુના નયસારના ભવથી લઈ શ્રી મહાવીર પ્રભુના ભવ સુધીનું ટુંકામાં ચરિત્ર આ બુકમાં આલેખ્યું છે. સાથે ગૌતમ સુહની સંક્ષેપ હકીક્ત અને વીર પ્રભુ, ગોશાળ અને શાકયપુત્રનું અંતર બતાવવામાં આવ્યું છે. પ્રયત્ન સારો કર્યો છે. માત્ર પૂજા કળશાદિ સંગ્રહ-પ્રગટ કર્તા માસ્તર પોપટલાલ સાકરચંદ ભાવનગર. અષ્ટપ્રકારી, શ્રી નવપદજી, શ્રી સતરભેદી પૂજા અને તેની વિધિઓ, આરતીઓ, સ્નાત્ર પૂજા તથા વિધિ, કળશ, અને તેની વિધિ, અષ્ટોતરી સ્નાત્ર, શાંતિ સ્નાત્ર, ગૃહશાંતિ, નવસ્મરણ, સંસ્કૃત ચૈત્યવંદન, સ્તવને સ્તુતિઓ, કુંભ સ્થાપન વગેરેને સંગ્રહ આ બુકમાં આપેલ છે. જે ઉપયોગી કહી શકાય. કિંમત રૂા. ૧-૪-૦ આત્મબોધ-પ્રસિદ્ધ કર્તા વાડીલાલ કાકુભાઇ સારંગપુર તળીયાની પોળ-અમદાવાદ કિંમત સદુપયોગ. બાર ભાવનાનું ટુંક સ્વરૂપતથા થોડીકસજઝાયાને સંગ્રહ આપવામાં આવેલ છે. તરૂણ જેન:-પત્રિકા પ્રથમ તથા બીજી પ્રકાશક શ્રી વિજયધમ પ્રકાશક સભા પત્રિકા કમીટી ભાવનગર-ધીમે પગલે આગળ વધતી આ સંસ્થાનો તે માંહેના સભ્યોને જૈન સમાજની આધુનિક સ્થિતિ માટે પોતાના વિચાર પ્રકટ કરવાનો આ એક નવો પ્રયત્ન છે. પત્રિકા, માસિક કે પેપરને જન્મ આપવો તે સહેલ છે, પરંતુ તેને નિષ્પક્ષપાતપણે ચલાવવું કે ટકાવી રાખવું તે મુશ્કેલીભર્યું કાર્ય છે. પ્રકાશક તેને ખ્યાલ રાખી પિતાનું આ કાર્ય આગળ ચલાવે અને તેની ભવિષ્યમાં આબાદિ થાય તેમ ઈચ્છીએ છીએ. ૧ રીપોટર–શ્રી સિદ્ધક્ષેત્ર શ્રી વર્ધમાન તપ, આંબેલ ખાતાનો ત્રીજો રીપોર્ટ અને હિસાબ. પ્રકાશક:–શાહ લાલચંદ લીલાધર. આવું ખાતું દરેક શહેર યા ગામમાં જરૂરીયાતવાળું છે. આ ખાતાની વજનદાર ગૃહસ્થની ટ્રસ્ટી અને સભ્ય તરીકેની મનોક થયેલી છે તેથી તે વિશ્વાસપાત્રજ ગણી શકાય. હિસાબ ચોખવટવાળો છે. હાલના મુખ્ય કાર્ય કરનાર ગૃહ થયેલ હોવાથી તેમણે કે ટ્રસ્ટીઓ કે કમીટીએ બીજા સેવાભાવી બંધુની તૈયાર થવા સાથે માણે. તગાર થવા નિમક કરવા જરૂર છે. મદદ કરવા લાયક ખાતું છે. ભવિષ્યમાં તેની આબાદી છીએ છીએ. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુંદર ફોટાઓ ( છબીયા ). કલકત્તાવાળા નથમલ ચાંડલીયા ફાટાગ્રાફરે હાલમાં વિવિધ રંગાથી તૈયાર કરાવેલ સુંદર ફોટા મનોહર અને આકર્ષક બહાર પાડ્યા છે, કે જે જોતાં જ ખરેખર ભક્તિરસ ઉભરાઈ ગયા સિવાય રહેતા નથી. | નામ. સાઈઝ - કીંમત. નામ, - સાઇઝ સત. શ્રી કેસરિયાજી મહારાજ ૧૫૪ર૦ ૦–૮- વડલેસ્યા સમજણ સહિત ૧પ૮ર૦ ૦-૬-૦ શ્રી ચંદ્રગુપ્તના સાળમા સાથે ,, ૮-૮-૦ શ્રી જીનદત્તસૂરિજી (દાદાસા ,, ૦-૬-૦ મધુબિંદુ દૃષ્ટાંત સમજણુ સહિત ,, ૦-૬-૦ શ્રી પાવાપુરીનું જલમંદિર ૧૬ ૮૧૨ ૦૪-૦ ૧ શ્રી મહાવીરસ્વામી. - સમજણુ સહિત. . ૧૫૪૨૦ પુનાવાળાના પ્રકટ થયેલ ૦-૮- ૦ ૨ શ્રી ગૌતમસ્વામી મહારાજ છે. ૦-૧૦-૦ સમેત શિખરતી ચિત્રાવલી રૂા ૨-૮-૦ શ્રી જૈન આત્માન સભા-ભાવનગર તન ઘટાડેલા ભાવ. કિંમત સે નકેલના. ૧ નવસ્મરણ-સ્તા છ દો સાથે... ૦-૩-૦ ૧૨-૮-૦ ૨ મહાસતી ચંદનમાળા. ૭-ર-૦ -૦-૭ ૩ પ્રસન્નચંદ્ર રાજર્ષ ૦-રે- ૬-૦- ૪ ગજસુકુમાર ચરિત્ર... ૦-૨- ૬-૦- ૦ ૫ કયવના શેઠનું ચરિત્ર ૦-૨૦ ૬-૦-૦ ૬ સ્નાત્ર પૂજા તથા અષ્ટપ્રકારી પૂજાના દોહા ૦-૧-૭ ૫-૦-૦ ૭ શ્રાવકના બારવ્રતની ટીપ. હ-૧-૦ -૦-૦ ( સમાધિ વિચાર .... ૦-૨-૦ ૬-૦-૦ ૯ શ્રી અક્ષયનિધિ તપની વિ ૦-૧-૦ પ-૦-૦ ૧૦ પાંચ પની અનુપૂર્વી ૦-૧-૦ ૫-૦-૦ ૧૧ પુણ્ય પ્રકાશનું સ્તવન ૦-૦-૦ -૦-૦ ૧૨ રનાકર પચી રહી તથા શ્રી નમનાથના સલાકા ૦-૦-૯ ૩-૦-૦ ૧૩ શ્રી ગૌતમ સ્વામીન રાસ તથા શ્રી ભક્તામર, કલ્યાણ મ’દિર સ્તોત્ર ૦-૧૦ ૫-૦-૦ ૧૪ શ્રી આત્મવીરની કથાઓ .. ૦-૪-૦ ૨૦-૯-૨ ૧૫ કચ્છ ગિરનારની યાત્રાના રાસ... ૦-૧-૦ ૫-૦-૭ ૧૬ શ્રી સિદ્ધાચળ સ્તવનાવળી ૭-ર-૦ ૭-૦૦ ૧૭ શ્રી શત્રુંજય મહાતીર્થાદિ પાંચ તિર્થના કયેા અર્થ સાથે ૦-૧-૬ ૬-૦–૦ - સતર જીતની નમુનાની નકલ માટે પોસ્ટ ખર્ચ સાથે રૂા. ૧-૧ર-૦ મોકલી ખાત્રી કરો. કાઈપણુ પુસ્તકની સે નકલથી ઓછી માલાશે નહિં. જૈન સસ્તી વાંચનમાળા, રાધનપુરી બજાર-ભાવનગર For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir FNFH5FEETSFERSEFFERENT FEEEEEEEEEEEEEEEEEEEEEEEFT આપણા જાવાન STEFFEEEEEEEEEEE આપણા જુવાન-કે જે જીવન શરૂ કરતા કાઈ પણુ મનુષ્ય કેટલા સ્વમદર્શી હાય પE ન છે ? એ સ્વમને સિદ્ધ કરવા માટે જે મહેનત, જે વ્યવસ્થા શક્તિ અને જે સંયમ જોઈએ ન છે તેને અભાવે માત્ર ચાર પાંચ વર્ષમાં એને જીવનના ચાક ચડી જાય છે. કોલેજના દ્વારમાંથી ? Le કેટલા કેટલા સ્વમસ્થ જીવાના બહાર પડે છે ? અને એક દશકાના ગાળા પછી તેમનું ને સમેલન ભરાય ત્યારે નિરૂત્સાહી વ્યવહાર કુશળ પુરૂષા તરીકે તેમને જોઇને જયભર માં જમ્બર F આશાવાદી પણુ ગબડી પડે ! જીવનને આટલા બધા થાક, સ્વમ ઘડ્યાં પછી એને પાર પs ન ને પાડવાની નિસ્તેજ અપૌરુષેય ઇત્તિ અને છેવટે એકલી નક્કર વ્યવહાર કુશળતા કયાંથી ક આવે છે એ જીવનના રસમાત્રને કેમ શોષી લે છે એ રહસ્ય જાણવા જેવું છે. ગુજરાતી ભવિષ્યને ઓળખી શકતા જ નથી. એ વર્તમાનના જ જીવડે છે. એનું ધર રાચરચીલાં, પર ઘરેણુ વાસણુની માંડથી ભરપૂર હોય છે. એનામાં ખરેખરી વણુિ કછુદ્ધિ છે. એ પોતાની ને * ઢીંગલીને શણુગારવામાં જેટલા ઉત્સાહી છે તેટલે જ આગળ વધતી દુનિયા વિષે બેરી કર પણ i છે. એની મોટામાં મોટી મહત્વાકાંક્ષા કીકાને માટે પૈસા મુકી જવાની હોય છે. એનું ન # વધારેમાં વધારે શૌય સભા ભરવા પૂરતું: એનું સાહસ ઇગ્લાંડ અમેરિકાની ક્રાઈ એજ સી =1 રાખવા જેટલું, એની મૈત્રી જ્યાંસુધી એના સ્વાર્થને ધક્કો ન પહોંચે ત્યાંસુધી: એના : કે રણુનાદ હડતાલ ન પડે ત્યાંસુધી: એનાં જીવનના મેટામાં માટે હાલ શેઠાણીને મેધા LE ઉં મૃલના સાડલા પહેરાવવાને: એના સંપ જ્યાંસુધી વિશ્વામિત્ર, વસિષ્ઠ, ગૌતમ અને શ્રી હેમચકને ન 1 કાઈ ન બોલાવે ત્યાંસુધી: એનું સાહિત્ય ઉઠા જેટલું: એની કલા લીટનની ટી–ગર્લને ન છબી માં મઢાવે એવી: એના ષ કીડીયાર' પુરવાનાઃ એનું ધ્યેય મહાજનમાં મહાલવાનું. આવા વાતાવરણમાં ઉછરેલા ગુજરાતી જે કાંઈ છેડાઘણા અાદ પાટની પેડ પઢી પર લાવ્યા હોય તે ઘેર પાંચે ન પહોંચે તે પહેલાં તપેલાં લેટા પરથી પાણીના છ 2 G જ છુમંતર થઈ જાય તેમ છુમંતર થઈ જાય છે. પરિણુમે ગુજરાતી ગમે તે ક્ષેત્રમાં તે કાં તે ગમે તે કામ કરતા હોય, પણ તેના વિષે આટા મુદ્રાલેખ તો લખી જ રાખવા માટે - એ કાઈ પણ દિવસ ગુજરાતી મટી શકતા જ નથી: વ્યવહાર કુશળતા-નક્કર વ્યવહાર કુશળતા એને છેડી શકે નહિ. દેશદેશના જુવાને જાગ્યા છે એ વાત તદન સાચી છે. કન દેશદેશના જુવાનીમાં ત્યાગ અને સંયમ ઝળકી ઉઠ્યા છે, ઉગમાં ઉગ્ર આત્મપરીક્ષા અને ક વ્યવસ્થાશક્તિ દેખાય છે; પણુ ગુજરાતના જુવાન જગ્યા છે એ વાત તદ્દન ખોટી છે. વા આ બંગાળી જુવાન જાગી શકે એ સંભવિત છે, ગુજરાતની જીવાનું પણુ જાગી શકે એ છે. હવે પછી સંભવિત થઈ શકે તેમ છે, પણ અત્યારે એ જાગે છે એ તદ્દન ગુપ્પ છે. [; - એ જાગતા નથી. એ ઉંધતા પશુ નથી. આહિ કાઈ જુવાન 08 નથી, પછી જાગવા | ન ઉંઘવાની વાત જ ક્યાં રહી ? અહિ ગુજરાતમાં તા છે છે આઠ દિવસના વિવેકહીન 1 જલસા ભજવીને ખાસા ત્રણસા બાવન દિવસ સુચ્છ જવાના. કાય, દયેય, સંયમ ને જી ભૃવસ્થા એ ચાર શબ્દાની વાત ન કરવી. આ ધૂમકેતુ. #FFFFFFFFFFFFFFFFFFFFFFFFFFERE For Private And Personal Use Only