________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધાર્થી વિભાગ વાંચન.
સ્વેચ્છા મુજબ પ્રવૃત્તિઓ કરે છે.ત્યાં નિ:સ્વાર્થી મિત્રસમા શિક્ષકે યા ગૃહપતિએ પ્રેમ ભાવથી જોવાતું કે તેમની પ્રવૃત્તિના પ્રકાર કેવા છે ? તપાસ અલેાકન કરતાં તેમની પ્રવૃત્તિનું સ્વરૂપ અનિષ્ટ જણાય તે તેને જરૂર રેકે ને સુધારે. ઇતિશમ્ અન્નનું શુભાથુભ પરિણમન.
૫૦
કલેશ યુકત વાતાવરણમાં કે દુ:ખ પૂર્ણ માનસિક સ્થિતિમાં ખાધેલ ખારાક અમૃતરૂપ નહીં થતાં ઝેરરૂપ થાય છે.
ભય અને ચિન્તામાં ખાધેલું અન્ન નકામું જાય છે. કંટાળા ભરેલા અને અનુત્સાહક વાતાવરણમાં લીધેલા ખારાકની અસર સારી થઇ શકિત નથી, તેથી ભાજન કરતી વખતે મનને સ્થિર-શાન્ત પ્રસન્ન રાખવાની જરૂર છે. કિંમતી ખારાક કરતાં પ્રસન્નચિત્તે લીધેલેા ખારાક વધારે પોષક નીવડે છે. આ વાત નાના મોટાં સૌને લાગુ પડી શકે છે.
વિદ્યાર્થીઓ અંગે.
ચાલુ સમયમાં ઘણે ભાગે વિદ્યાર્થીઓને નિશાળનુ ભણતર અને રમતગમત તથા હરવું ફરવું અને મેાજમજા બહુ ગમે છે અને તે માટે ખાવા, પીવા, ઉંઘવાની અને શરીર બગડવા શુદ્ધાંની દરકાર કરતા નથી પર ંતુ જ્યારે કસરત કરવા, સેવાનુ કામ કરવા, ઘરનું કામ કરવા અને ધાર્મિક ભણવા, ધર્મક્રિયા કરવા અને ધર્મનુ કામ કરવા માટે ગમે તેટલું કહેવા સમંજાવવા છતાં અથવા કરાવવામાં આવે, અથવા શરમાવવા, દખાવવામાં આવે, લાલચેા આપવામાં આવે અથવા છેવટે મારવામાં પણ આવે તેા પણ તે તેમને ગમતું નથી છતાં કંકાસ કરે છે, તે વેઠ રૂપે એટલે તેમાં તેમને આનંદ પડતા નથી તેથી ડરકાપ બને છે, અને શરીર ખરાબ થાય છે અને વધારામાં નિર્માણ્ય અને નિ:સત્વ થાય છે. તે આવુ છુ કારણ છે તે તથા તેવાં કામેા તેટલા પ્રેમ પૂર્વક હાંશથી કેવી રીતે કરે તેના સચાટ સરલ ખુલાસે। જે કાઈ ભાઇ હૈના જાણવામાં હાય તે તેએ આજ પત્ર દ્વારા મહાર પાડશે કે જેથી મને તથા અન્યાને જાણવા મળે.
For Private And Personal Use Only
લી મણીલાલ ખુસાલચંદ પરીખ—પાલણપુર.