SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - કામ - અ - - - - - - - ~~g3x3 શ્રી -»»૦૦૦S સામાનદ પ્રકાશ. S૦૦૦૦3૦૦૦૦૦૦—૦S II કરે છીપૂ II तेषां पारमेश्वरमतवर्तिनां जन्तूनां नास्त्येव शोको न विद्यते दैन्यं प्रलीनमौत्सुक्यं व्यपगतो रतिविकारः जुगुप्सनीया जुगुप्सा असम्भवी चित्तोद्वेगः अतिदुरवर्तिनी तृष्णा समूलकाकषितः सन्त्रासः किन्तर्हि तेषां मनसि वर्तते धीरता कृतास्पदा गम्भीरता अतिप्रबलमौदार्य निरतिशयोऽवष्टंभः । ૩૫મિતિ મવારંવા થા. હ9~~~~S 30oC3%C3%B006 પુરાવા રદ્દ કું. } વીર સંવત્ ૨૪૦૯. પૈસા ચરમ સંવત રૂ. ૧ ૨૦ મો. જીવલડાને–જાગૃતિ. રાગ-સોરઠ-(વિમળા નવ કરશે ઉચાટ કે...) જીવડા ! જાણેલે જીનનું નામ ખરૂં સંસારમાંરે (૨) લાખ ચોરાશી ફેરા ફરીયે, પુત્યે પ્રભુ શાસન અવતરીયા, મહેાટે દરિયા તરવા હિમ્મત હારમાંરે. જીવલડા ! ચાર કષાયની ચોકડી છેડી, જીવન શ્રી જગનાથમાં જેડી, ભકિત હોડીમાં બેસી જવાનું વિચારમાંરે. જીવલડા ! મેં ઘેરો નર જન્મ આ પામી, મોજમજામાં મિથ્યા જામી; રત્નને વામી, ભવની ભ્રમણા વધારમારે. જીવલડા ! ક્ષણ ક્ષણ એક આ જાય અમૂલી, ફેગટ ફદમાં ચેતન ફૂલી; જીવન ફૂલી, જાય પડયે શું વિચારમાં. જીવલડા ! દેવ-ગુરૂને ઉત્તમ મેળે, મેળવી મનસુખ ! જાગજે વહેલે; હીરો આવેલા હાથે કરીને હારમાંરે. જીવલડા ! મનસુખલાલ ડાહ્યાભાઈ શાહ-વઢવાણુકેમ્પ. wwવાનના For Private And Personal Use Only
SR No.531307
Book TitleAtmanand Prakash Pustak 026 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1928
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy