SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ ત્માનંદ પ્રકારો. પ્રશ્નોત્તર સમશ્યાઓ. (ભાગ ૩ જો.) દેહરા. વાર કર્યો છે ચંદ્રન, કવણ દીપાવે દેહ; ઉત્તર સત્વર આપજે, સેમ-ધર્મ ગુરૂ તેહ. નસીબ દેવીનું નામ શું, ગંભીર કાણુ ગણાય; લમી–સાગર છ પૂરશે, ઉત્તર એમ જણાય. કર્યું વચન સાત્વન દીએ, રહે કોણ યોગી હજુર; અભયદેવ સૂરિ નામથી, વાધે સુખ ભરપૂર. કયે દ્વીપ આ ક્ષેત્રમાં, સેવક પોષક કેણુ; જબુ-સ્વામી જગવંદ્યથી, ગણજે સૌને ગણ. શાશ્વત પદ ભાયું કયું, ભરે કે દુ:ખમાં ભાગ; સિદ્ધ-સેન સમરથ ગુરૂ, મૂકાવ્યા બહુ માગ. રોહણગિરિ શું નીપજે, કવણું નામ ગિરિ ટોચ; રત્ન-શેખર ગુરૂ શીખથી, શમશે સઘળે શોચ. હરે ધોકે કેણ હેતથી, શું ઈચછે જગ લોક; જપ નામ હરિ–ભદ્રનું, ઈણ સમ વીરલા કેક. કયું તત્વ ઉત્તમ કહ્યું, કવણ નામ શખ નાદ; સકળ ગુણ સંપન્ન ગુરૂ, ધર્મ-ઘોષ અપવાદ. અપનામ કયું “સત્વનું, મહાન જીત શું હોય; હીર–વિજય ગુરૂ હીરલા, પૂર્ણ પ્રભાવિક સોય. વધે સાયર કોણ દર્શને, કવણુ ભાવે ભાળ; સોમ-તિલક સૂરિ રાયનું, ધ્યાન ધરે ત્રણ કાળ. દૂધ થકી ઉજવળ કહ્યું, વરે વીર કચ્છ માળ; જશનવિજય ગુરૂ પ્રણમતાં, જશ વાધે સહુ કાળ. કયું આસન કહ્યું પેગનું, શું છે રણવીર; પઘવજય ના નામથી, પામો ભવ જળતીર. ચરે ચારો કોણ મેતીને, કઈ કાંબળ મૂલ્યવાન; હંસ-રત્ન સૂરિશ્વરૂ, તસ ગાઈએ ગુણ ગાન. તિર્થંકર પંચમ કયા, કવણ લંછન છન પદ્ધ; સુમતિ-કમી પંડિત ગુરૂ, દે ઉત્તર તજી શર્મ શાહ છગનલાલ નહાનચંદ નાણાવટી, વેજલપુર–ભરૂચ. સેન મિત્ર, ભદ્રકકલ્યાણ, સુખ. For Private And Personal Use Only
SR No.531307
Book TitleAtmanand Prakash Pustak 026 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1928
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy