Book Title: Atmanand Prakash Pustak 026 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીરનું સન્યસ્ત જીવન. ૧૦ જ્ઞાતપુત્ર ભગવાન સંયમ માર્ગને બહુ દ્રઢપણે સેવતા. ૧૧ ભગવાને દીક્ષા લીધા અગાઉ લગભગ બે વર્ષથી થડું ( સચિત ) જળપાન તજ્યું હતુ; બે વર્ષ લગી અચિત જળપાન કરતા. ભગવાન એકત્વ ભાવના ભાવતા, કષાય રૂપ અગ્નિને ઉપશમાવી શાન્ત બન્યા થકા તથા સમ્યકત્વ ભાવથી ભાવિત રહેતા થકા દીક્ષિત થયા. ૧૨ ભગવાન સજીવ ત્રસ સ્થાવરના આર ંભ તજી વિચરતા હતા. ૧૩ કર્મ વશ રાગદ્વેષ સહિત સહુ જીવે જૂદી જૂદી સ યેાનિએમાં ઉપજતા રહે છે એમ ભગવાન વિચારતા. ૨૪૫ ૧૪ મેહવશ અજ્ઞાની જીવ કમ થી બંધાય છે એમ જાણી ભગવાન સંયમ મામાં બહુ સાવધાન થઇ રહેતા હતા. ૧૫ જ્ઞાનવત ભગવાને અત્યુત્તમ સંયમ માર્ગ પ્રકાશ્યેા છે. ૧૬ ભગવાને પવિત્ર અહિંસાને અનુસરી, પેાતાને તેમજ પરને પાપમાં પડતા અટકાવ્યા. પ્રભુ ખરેખર પરમા દેશી હતા. ૧૭ ભગવાન કૃષિત આહાર તજી, શુદ્ધ આહાર કરતા હતા. ૧૮ તેવા શુદ્ધ નિર્દોષ આહાર અદ્દીનપણું પાતે યાચી લેતા હતા. ૧૯ પ્રભુ નિયમિત ખાનપાન વાપરતા, રસમાં આસકત ન થતા. રસ માટે ઇચ્છા–સંકલ્પ પણ નહીં કરતા અને દેહની દરકાર-મમતા નહીં કરતા, ખરજ મટાડવા સારૂ શરીરને ખણુતા પણ નહીં. ૨૦ માર્ગોમાં ચાલતાં આડુ અવળુ જોતા નહીં; વાતેા કરતા નહીં, પણ માર્ગ જોતા થકા જયણા સહિત પ્રભુ ચાલ્યા જતા હતા. ૨૧ બીજે વર્ષે પ્રભુ, ઇન્દ્રદત્ત વસ્ર છડીને ફ્રુટ ખાડુથી વિચર્યાં હતા. વિહાર દરમીયાન નિસ્પૃહી મહાવીર પ્રભુનાં નિવાસ સ્થાન ( ૨ ) ૧ કોઇ વખતે ભગવાન, નિર્જન ઝુંપડા-ઝુંપડીમાં, પાણી પીવા માટે કરેલી પરખામાં, કે હાટામાં રહેતા, તેા કેાઈ વખતે લુહાર વિગેરેની કાડામાં અથવા ઘાસની ગંજીએની નીચે, ધ્યાન સમાધિસ્થ રહેતા. ૨ કાઇ વખતે પરામાં ખાગમાંના ધરામાં કે શહેરમાં રહેતા; તેા કેાઇ વખતે મશાણુ સુનાં ઘર કે ઝાડની નીચે કાઉસ્સગ્ગ ધ્યાને રહેતા. For Private And Personal Use Only ૩ એ રીતે એવા સ્થળામાં રહેતાં થકાં તે શ્રમણુ ભગવાન પ્રમાદ રહિત સમાધિમાં લીન થઇ બરેામર તેરમા વર્ષ પર્યંત પવિત્ર ધ્યાન ધ્યાતા રહ્યા.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28