Book Title: Atmanand Prakash Pustak 018 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમયને સદુપયોગ. ૮૫ આપણા આખા દિવસ બહારનાં કામે! કવામાં પસાર થાય છે. થાડે। સમય અહીં તહીં ફરવામાં, થોડા વખત ગપ્પા મારવામાં, થોડા સમય આરામ લેવામા એ રીતે આખા દિવસ પસાર થઇ જાય છે પરંતુ યાદ રાખવુ જોઇએ કે—દિવસ ઉગે અને દિવસ આથમે છે એ રીતેજ આખું જીવન પૂર્ણ થઇ જશે. ” કેટલાક લેાકેા કાંઇ લખવા વાંચવાની ઇચ્છા થાય છે તે એકાદ જેવુ તેવુ પુસ્તક લઇને વાંચવા લાગે છે પરંતુ જ્યારે મન થાકી રહેલુ હાય છે અથવા અન્ય વાતામાં લાગેલુ હાય છે ત્યાં વાંચવાથી કશે લાભ થતા નથી. વળી કેટલાક લેાકેા નકામા પુસ્તક વાંચવામાં સમય ગુમાવે છે, કેટલાક વાંચવાની યેાગ્ય પદ્ધતિ નહિ જાણવાથી પેાતાના સમય ગુમાવે છે. અનેક મનુષ્યે એવા જોવામાં આવશે કે જેએ પેાતાની વમાન અવસ્થાની સાથે લેશ પણ સંબંધ નહિ ધરાવનારા પુસ્તકો વાંચ્યા કરે છે એમ કરવાથી કશે લાભ થતા નથી. . એમ આપણે અનેકરીતે સમય ગુમાવીએ છીએ. પ્રથમ આપણને તે આછુ માલુમ પડે છે પરંતુ જ્યારે આપણે જીવનના સમાપ્તિ-શિખર ઉપર ચઢીને જોઇએ છીએ ત્યારે સમયના અનેક નાનાં નાના કટકા જ્યાં ત્યાં નકામા વેરાએલા નજરે પડે છે. વિચારણીય વાત છે કે જે ક્ષણેાને નકામી ગણીને આપણે ~ ગુમાવીએ છીએ તે નકામી નાની ક્ષણે! ઉપયેગમાં લેવાથી કેાઇ ઉદ્યોગી પુરૂષ એકાદ એ નવી ભાષાએ શીખી લે છે. આ આપણા દેશમાંજ કેટલાક એવા ઉદ્યોગી પુરૂષ જોવામાં આવે છે કે જે જેઓ નોકરી કરવા છતાં ગ્રંથસંપાદનનુ કાર્ય કરે છે અથવા અન્ય વ્યવસાયની સાથે સાહિત્ય-સેવા દેશસેવા અને પરાપકાર જેવા મહાપવિત્ર કાર્યો કરવા માટે સમય બચાવી તે કાર્યો બજાવે છે. એટલુ નિશ્ચયપૂર્વક કહી શકાય કે સંસારમાં જેટલા પ્રસિદ્ધ વિદ્વાન થયા છે તેઓની સફલતાની કુંચી વાસ્તવિક રીતે તેઆના સમયના–પ્રત્યેક ક્ષણના-સદૃપયાગમ જ રહેલી છે. તેમાંના ઘણાતા કાઇ પ્રકારના વિશેષ સ્વાભાવિક અને જન્મસિદ્ધ ગુણુ વગર કેવલ પેાતાના અચલ પશ્રિમથીજ-દરેક ક્ષણના ઉચિત ઉપયાગ કરીને પોતાના નામ ક્રતિજ્ઞામાં અમર કરી ગ છે. એવા મહા પુરૂષોના સુચિરતાથી ઇતિહાસ Àાભી રહ્યો છે. તે આએ પ્રત્યેક ક્ષણને તુચ્છ સમજીને તેને ગુમાવી હાત તે તેઓ પોતાનાં સમસ્ત જીવનમાં કંઇ કાર્ય સાધી શકત નહિ એ નિર્વિવાદ છે. ઉપર્યુ ક્ત વાતાથી એટલુ સિદ્ધ થાય છે કે આપણે ક્ષણેક્ષણને સદુપયેાગ કરવાથી આશ્ચર્યકારક કાર્યો કરી શકીએ છીએ. એનાથી એટલુ' પ્રકટ થાય છે કે આજકાલના લેાકેા ‘ કુરસદ નથી ’ એમ કહીને કેવળ પોતાનુ આસ્ય પ્રદર્શિત કરે છે. એ કથન કેવળ સ્વાથી લેાકાને શેલા આપી શકે છે. જે મનુષ્યા · સમય નથી મળતે' એવી ફાંદ કર્યો કરે છે તેમાંના ઘણાખરા તે વાસ્તવિક રીતે સમયનુ C For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30