Book Title: Atmanand Prakash Pustak 018 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી આત્માનઃ પ્રકાશ આવે છે કે આપ આજે કયાંથી પધાર્યો? આપણે ઉત્તર આપીશુ કે અમુક સ્થળેથી. આ પ્રમાણે વ્યવ્હારમાં વર્તવામાં આવે છે. આપણે આપણી જનક માતાના ઉદરમાં આવી દાખલ થયા અને ગર્ભકાળ પુરા થયા પછી આપણા જન્મ થયા. તેથી આપણા માતા પીતા અને કુટુબીજને ઘણા હર્ષ પામ્યા. આપણે ઉમરે અને બુદ્ધિ વિગેરેમાં વધતા ગયા. વ્યવ્હારિક અને ધામીક કેળવણીને લીધી વિદ્યાભ્યાસ છોડી ધંધામાં દાખલ થયા. લગ્ન કરી સ'સારમાં જોડાયા. ધંધાના અને કુટુંબના બધા ભાર માથે લઇ દુનિયામાં આગળ વધીએ છીએ એમ માનવા લાગ્યા અને આટલી ઉમરે પહોંચ્યા છતાં ત્યાંસુધી આપણને કાઇ પુછતુ નથી કે ભાઇ તમે આ મનુષ્ય ભવમાં ઉત્પન્ન થઇ અમારા પ્રત્યેકના સબંધમાં આવ્યા છે. પણ આપ ઉપર મતાવેલી અઢાર દ્રવ્ય દિશામાંથી કઇ દિશામાંથી મુસાફથી કરી અહિં પધાર્યાં છે ? આપણા પુર્વ ના ભવ પુ નુ રહેઠાણુ કયાં હતુ તેમ આપણે પણ ભૂલી ગયા છીએ. દેવ, મનુષ્ય, તિર્યંચ, અને નરક, એ ચાર ગતિ પૈકી કઇ ગતિમાંથી અને કઇ દિશાથી આવી ઉત્પન્ન થયા છીએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ આપણે કાઇ ઠેકાણે જઇએ છીએ. ત્યારે ઘરના બીજા માણુસાની ખબર અંતર પુછવામાં આવે છે, તેમ આપણને આપણા કુટુંબી જનેાની પ્રીકર ચિંતા રહ્યા કરે છે. અહી આ ભવમાં ઉત્પન્ન થયા પછી નથી તેા આપણને આપણા પુર્વ ભવના સગાઓની ચિંતા અને નથી કોઇ ખખર પુછતુ કે ભાઇ પુર્વ ભવના આસજના ક્ષેમ કુશળ છે ? મુસાફીએ નિકળેલા પ્રાણી આગળ કયા સ્થળે જવાના છે, તેની વિચારણા કરે છે. આ મનુષ્ય ભવનું આયુષ્ય પુરૂ થયા પછી આપણે ખીન્ત કોઇ સ્થળે જવાનુ છે. એ વાત નિશ્ચયના ઘરની છે. છતાં આપણે પોતેજ કોઇ દીવસ એને વિચાર કરતા નથી કે આપણે કર્યે સ્થળે જવાનુ છે. આ પ્રમાણે અઢાર પ્રકારની દ્રવ્ય દિશા પૈકી કઈ દિશાએથી આપણે આવ્યા અને કઇ દિશામાં જવાના તેની વિચારણા હમેશ કરવી જોઇએ. ૭ દ્રવ્યદિશા સિવાય ભાવ દિશા પણ છે. અને તેના પણ અઢાર ભેદ છે. તે નીચે પ્રમાણે. ૪ ચાર પ્રકારના મનુષ્ય ૧ કર્મભુમિ ૧ અકર્મ ભૂમિ ૧ આંતરદ્વીપ ૧ અને સમુòિમ. ૧ નરક ગતિ હ્યુ, ૪ ચાર પ્રકારના તીંચ, બે ઇંદ્ધિ, તીઇંદ્રિ, ચેોઇદ્ધિ, અને પદ્રિ ૪ ચારકાય ૧ પૃથ્વિ−૧ અપ-૧ તે—અને ૧ વાઉકાય. ૪ વનસ્પતિના ચાર ભેદ–અંગખીજ-મુછબીજ–કદખીજ અને પર્વ ખીજ. ૧ દેવગતિ અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30