________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
300
શ્રી આત્માનંદ પ્રકાશ.
૧૪૯ પાપી લેાકા સાથે સબંધ રાખવા સર્વ પ્રકારના અનર્થ ને પેઢા કરનાર જાણવા. ૧૫૦ ક્ષત ( ધારા ) ઉપર ક્ષાર નાંખવા જેવું કૃપાળુ સજ્જને તે નજ કરે. ૧૫૧ ક્ષમા–સહનશીલતા-સમતા વગરના સઘળા ગુણા એકલા શેાભા પામતા નથી. ૧૫૨ જ્ઞાનીના રૂપ ( કૃતિ ) થી જાતિ એળખાય છે. જાતિથી શુભાશુભ આચાર જાય છે. સદાચારથી ગુણા પ્રકાશે છે અને સદ્ગુણૢાવડે સત્ત્વ ઝળકી નીકળે છે.
મુર્ખ શતક
( લે॰ મુનિરાજ શ્રી કપૂરવિજયજી મહારાજ ) ૧ અધિકારધારી કામદાર ઉપર સ્નેહબદ્ધ આશા રાખનાર. ૨ મત્રી નિય-દયાહીન હાવા છતાં નિર્ભયતા માનનાર. ૩ કૃતાનું હિત કરી તેની પાસેથી પ્રત્યુપકારની આશા રાખનાર. ૪ નિર્ગુણ ( એ કદર ) ની પાસે ગુણ્—લાભ મેળવવા ઇચ્છનાર. ૫ શરીર નીરાગી છતાં દવા દારૂ કરતા રહી શરીર મીગાડનાર.
૬ શરીરે રાગીલા છતાં પથ્ય પાળવામાં ઉપેક્ષા કરનાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ લેાલવશ ખર્ચના ભયથી સ્વજન કુંટુબી સાથે સંપ રાખવાને બદલે તેમની સંગાતે ક્લેશ-કુસંપ કરનાર.
૮ તથા પ્રકારના વચન ચેાગે મિત્રથી વિરક્ત થઇ જનાર.
૯ ગુણ–લાભ મળવાના પ્રસંગે આળસ કરનાર,
૧૦ પૈસાપાત્ર છતાં ફ્લેશ-કુસ`પમાં પ્રીતિ રાખનાર,
૧૧ કાઇ ન્યાતિષી ( જોશી ) ના કથન ઉપરથી રાજ્યની ઇચ્છા રાખી સ્વ ઉચિત આચરણની ઉપેક્ષા કરી લેનાર.
૧૨ મૂર્ખ નિટેલની સલાહ મુજબ ચાલનાર.
૧૩ દુ ળ-અનાથ-ગરીબને પીડા ઉપજાવવામાં બહુાદુરી લેખનાર, સરક્ષણ કરવાને બદલે તેને સતાવનાર.
૧૪ પ્રગટ-પ્રસિદ્ધ દાષ ( કલંક ) વાળી સ્ત્રી ઉપર પ્રીતિ રાખનાર--તેની સાથે અનુચિત વ્યવહાર કરનાર,
૧૫ વિદ્યા—વિજ્ઞાન-કળાના અભ્યાસ કરવામાં મદ આદર કરનાર ( ઉત્સાહ વગરના–મંદ ઉત્સાહી. )
૧૬ અન્યાએ કમાઇ સંચય કરેલ દ્રવ્યને ઉડાવી દેનાર. ૧૭ વિવેકશૂન્યતાવડે રાજાદિક જેવા દખદા રાખનાર. ૧૮ જાહેર રીતે રાજાદિક મોટા લેાકેાની નિંદા કરનાર
For Private And Personal Use Only