Book Title: Atmanand Prakash Pustak 018 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૨ શ્રી આત્માનંદ પ્રકાશ ૪૦ માત પિતા અતિથિ પ્રમુખની ભક્તિ કરવી ભૂલી જનાર. ૪૧ પોતે નમ્રતા ક્ષમાદિક ગુણુ રહિત છતે કુળના મઢ કરનાર. ૪૨ કઠેર સ્વર છતાં ( સભા સમક્ષ ) ગાયન કરવા બેસનાર. ૪૩ સ્ત્રીના ભયથી ( ઉચિત ) કાય નહીં કરનાર. ( ડરપેાક ) ૪૪ કૃપણુતા વડે દરિદ્ર જેવી દશાને પ્રાપ્ત કરનાર, ૪૫ પ્રગટ દોષવાળા દુષ્ટ જનાની પ્રશંસા કરનાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬ પેાતાના અપલક્ષણ વડે સભામાંથી અહિષ્કૃત થનાર. ૪૭ સંદેશા પહોંચાડવા કાસદી કરનાર છતાં સદેશેાજ ભૂલી જનાર. ( શુન્ય હૃદયના એકાળજી દંત. ) ૪૮ ખાંસીનુ' દરદ છતાં ચારીનુ સાહસ કરનાર. ૪૯ જશ કીર્તિ માટે ભાજન પાછળ પુષ્કળ ખર્ચ કરનાર. ૫૦ પેાતાની પ્રશંસા કરવા માટે થાડું જમી ઉડી જનાર. ૫૧ તુચ્છ ફળાદિક અથવા શાકાદિક ખાવામાં અતિ આસક્તિ રાખનાર. પર કપટભર્યાં ચાટુ વચનથી ( ખુશામતથી ) છેતરાઈ જનાર. ૫૩ વૈશ્યાની પેરે શત્રુ સાથે કલેશ-ક કાસ કરનાર. ૫૪ બે જણુ ખાનગી વાત કરતાં હોય ત્યાં વગર રજાએ જનાર. ૫૫ રાજાની મહેરબાની પામી, તે કાયમ ટકી રહેશે એમ માની બેસનાર અને વખતે છેતરાઇ બેસનાર. ૫૬ અન્યાય-અનીતિનાં માર્ગ આદરી મેાટાઇ (પ્રભુતા મેળવવા ઇચ્છા રાખનાર. ૫૭ પેાતે નિર્ધન–દ્રવ્યહીન છતાં પૈસા વડે બની શકે એવા કાર્ય કરવાની અભિલાષા રાખનાર. ૫૮ ગુપ્ત-ખાનગી રાખવા જેવી વાત જ્યાં ત્યાં પ્રગટ કરી દેનાર. ( અને પાછળથી પસ્તાવા કરનાર ) ૫૯ જશ કીર્તિના લેાલથી અજાણ્યા—અપરિચિત ( કાર્ય અથવા માણસાદિક )ના સાક્ષીજમીન-ટ્રસ્ટી થવા રૂપ ભારે જોખમ ખેડનાર, ૬૦ હિત શિક્ષા ( શિખામણુ ) આપનાર ઉપર નકામા મત્સર ( વિશેષ ) કરનાર. ૬૧ પાત્રાપાત્રની પરીક્ષા વગર વિવેક રહિત સહુ ઉપર વિશ્વાસ રાખનાર. ૬૨ યથાર્થ લેાક વ્યવહારને નહી જાણનાર ( અને નહી પાળનાર ) ૬૩ ભિક્ષુક પાપજીવી છતાં ગરમ ગરમ તાજી રસાઇ ખાવાની ઈચ્છા રાખનાર. ૬૪ ગુરૂપદ ધાર્યા છતાં સ્વ ઉચિત કરણી શિથિલતા--મંદ આદર રાખનાર. ૬૫ કુકર્મ-નીચ-નિન્ય કાર્ય કરતાં છતાં લગારે લજ્જા ( શરમ ) નહીં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30