Book Title: Atmanand Prakash Pustak 018 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રચાવલાન. 303 રાખનાર, પ્રગટપણે લાજ શરમ તજી નીચ કર્મ કરી કુલ મારનાર ( અને પશુ જીવન જીવનાર. ) ૬૬ ઠાવકું માઢું રાખીને ખેલવાને બદલે ( ખડખડ ) હસતા હસતા ખેલનાર, આ મૂર્ખ શતકના ભાવાર્થ સમજી જે ભવ્ય જના પારકાં છિદ્ર નહિ તાકતાં પેાતાની ભૂલા શેાધીને સુધારશે તે જરૂર સુખી થશે. ઇતિશમ ગ્રંથાવલાકન. ૧ સપ્તભંગીપ્રદીપ—પદાર્થોનું પ્રતિપાદન કરવાનું તેમજ જૈન દર્શનના અવલોકન માટે આ એક ન્યાયનો ઉત્તમ ગ્રંથ છે. આ ગ્રંથમાં સાત નયનુ :સ્વરૂપ આપવામાં આવેલ છે. જૈન દર્શનનું અવલાકન કરવા માટે સ્યાદ્વાદ, નયવાદ અને સપ્તભંગી આ ત્રણ તત્વો આ ગ્રંચના લેખક મહાત્મા બતાવે છે તેમ તે ધણાજ ઉપયાગી છે. જેમાંથી આ ગ્રંથ સપ્તભંગીનું સ્વરૂપ બતાવનારા છે, આ ગ્રંથમાં સાત પ્રકરણો પાડી વિષયને ઘણાજ સ્ફુટ કરવામાં આવ્યો છે. આવા ગહન ગ્ર ંથાના ભાષાંતરા આવા સ્વરૂપમાં પ્રકટ થવાની જરૂર છે. આ સભા તરફથી પણ નયમાર્ગદર્શક નામની ગ્રંચ ભાષાંતર અને વિવેચન સાથે પ્રથમ પ્રકટ કરવામાં આવેલ હતા. પર ંતુ આ ગ્રંથના કર્તા મહાશય ન્યાયતીર્થં પ્રવર્તક શ્રીમાન મંગવિજયજી મહારાજ ખરેખર વિદ્વાન હોવાથી તેમને હાથે તૈયાર થયો છે તે આ ગ્રંથ પણ ઉપયોગી થાય તે નવાઇ જેવું નથી કેટલેક લૈ શકા સમાધાન, અન્યદર્શનીએએ કરેલા આક્ષેપોના ખુલાસા તેમજ જૈન દર્શન સાથે બાદ તે કેટલા અંશે મળતા છે તેનું વિવેચન વિગેરે બહુ સારી રીતે આપી ગ્રંથની રચના સારી બનાવી છે જેથી ગ્રંથ બહુ ઉપયેગી અનેલ છે. પ્રગટકર્તા યાવિજયજી જૈન ગ્રંથમાળા ભાવનગર [ક`મત ૦-૮-૦ ૨ તત્ત્વાખ્યાન પૂર્વાદ્ધ—આ ગ્રંથ તત્વજ્ઞાનના હાઈ તેમાં પડ ( છ ) દશ નાનુ સ્વરૂપ રુટ રીતે આપવામાં આવેલ છે. સંસ્કૃત ભાષાના અજ્ઞ પુરૂષોને આવા અપૂર્વ ગ્રંથના ભાષાંતરા અને વળી તે ન્યાયતીર્થં શ્રીમાન પ્રવકજી શ્રી મ`ગવિજયજી મહારાજ જેવા વિદ્વાન મુનિવર્ય ની કલમથી તૈયાર થઈ પ્રગટ થાય તે તેના અધિકારી અને જાણકાર માટે ઉપચાગી બને તેમાં નવાઇ જેવું નથી. આ ગ્રંથમાં સાંખ્ય, બૌદ્ધ નૈયાયિક, વૈશેષિક એ ચાર દર્શનનું સ્વરૂપ આપવામાં આવેલુ છે જે ઘણું સરલ અને ટ રીતે આપવામાં આવેલ છે. પ્રકટકર્તા શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા ભાવનગર રૂા ૧-૦-૦ શ્રી લીંબડી શ્વેતાંબર જૈન મૂર્તિપૂજક બોર્ડીંગ હાઉસના બીજા તથા ત્રીજા વર્ષના રીપોટ ઉપરકત રીપોટ અમાને મળ્યા છે. સાધન વગર કેળવણી લેતાં અટકી પડતાં વિદ્યા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30