Book Title: Atmanand Prakash Pustak 018 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખ શતક,
૩૦૧
૧૯ દુઃખ આવી પડતાં દીનતા અને ચિન્તા કરનાર, ૨. સુખી સ્થિતિમાં ઉન્માદવશ દુર્ગતિને વિસરી જનાર અને સ્વેચ્છા મુજબ
ગમે તેવાં નિન્જ કામ કરનાર. ૨૧ નજીવા તુચ્છ લાભની ખાતર હદ ઉપરાંત ખર્ચ કરી નાંખનાર, લેવાનું
દેવું કરનાર, ૨૨ પરીક્ષા-ખાત્રી કરવા ખાતર ઝેર ખાનાર, ૨૩ સુવર્ણ સિદ્ધિ પ્રમુખ કરવાની લાલચે પિતાના પાસેની મૂડી ગુમાવી નિર્ધન
દરિદ્ર બની જનાર. ૨૪ ધાતુ-રસાયણ ખાઈને સ્વવીર્ય-ધાતુને નાશ કરનાર, ૨૫ પોતાનામાં મોટાઈ માની (કલ્પી) મેટા ગુણીજનોથી અતડો રહેનાર
હુંપદ લાવી કઈને હીસાબમાં નહીં ગણનાર–મદ અહંકાર ગર્વ કરી અંતે
નીચે પટકી પડનાર. ર૬ ક્રોધ-કષાય વશ થઈ આત્મઘાત કરવા તત્પર થનાર. ર૭ નિત્ય જ્યાં ત્યાં વિના પ્રજને ગમનાગમન કરનાર અથવા જેમાં કશું વળે
નહીં એવાં નકામાં કામ કરનાર. ૨૮ ઘા વાગ્યા છતાં યુદ્ધને તમાશે જોવા ઈચ્છનાર. 'રલ સમર્થ–બળીયા સાથે બાથ ભીડી (ક્લેશ કરી) વેર બાંધી સ્વશક્તિ (અર્થ
બળાદિક ) નો ક્ષય કરી નાંખનાર. ૩૦ અ૫ મુડી છતાં ભારે મેટે (ટે) આડંબર રાખનાર. ૩૧ પિતાને પંડિત માની લઈ અહંકારવશ જ્યાં ત્યાં જેમ તેમ બકવાદ–વાદ
વિવાદ-વિતંડાવાદ કરનાર, ૩ર પિતાને શૂરો (બહાદ્દર) લેબી બેદરકાર બની કેઈની કશી બીક (ભીતિ)
નહીં રાખનાર. ૩૩ આપ સ્તુતિ કરાવવા વડે અન્ય જનને ઉદ્વેગ કરનાર, ૩૪ હાંસી ગર્ભિત (નર્મ) વચનો વડેઅન્યનાં મર્મને ભેદનાર, ૩૫ નબળી સ્થિતિવાળા પાસે સ્વ દ્રવ્ય રક્ષણાર્થે થાપણ મુકનાર (અને પછી પાછું
ન મળે તેથી પસ્તા કરનાર) ૩૬ શંકાશીલ કાર્ય કરવામાં સ્વ દ્રવ્યનો વ્યય કરી દેનાર. ૩૭ વગર વિચાર્યું ખર્ચ કરી નાંખી પાછળથી હીસાબ જોઈ મનમાં ખેદ-શોક
કરનાર, અતિ ઉડાઉ બનનાર. ૩૮ નશીબ ઉપર આધાર રાખી સ્વ પુરૂષાર્થ તજી દેનાર. ૩૯ પોતે નિર્ધન તથા વાતને રસી બની સ્વઉચિત વ્યવસાયમાં ચિત્ત પરેવી
કામ નહીં કરનાર,
For Private And Personal Use Only

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30