Book Title: Atmanand Prakash Pustak 018 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૯૪ શ્રી આત્માનદ પ્રકાશ. ધર્મ–શ્રદ્ધાળુ ચાત્રિનાને અતિ અગત્યની સૂચના. લેખક-સદ્ગુણાનુરાગી કપૂરવિજયજી. (સિદ્ધક્ષેત્ર ) આખા વર્ષ દરમીયાન અનેક જૈનબંધુએ અને વ્હેના શત્રુંજય, ગિરનાર, આણુજી અને શિખરજી પ્રમુખ કઇક જૈન યાત્રાસ્થળેાના લાભ લેતા દીસે છ. પવિત્ર રજકણાથી વ્યાપ્ત વાતાવરણવાળાં તીર્થસ્થાનામાં દુનીયાની ખટપટ મૂકી શાન્ત ચિત્તથી અધિક શાન્તિ મેળવવા માટે જવાની સદ્ભાવના સહુ યાત્રિકાના દીલમાં ખુબ વસવી ઘટે અને એ મુજબ આચરણ કરવામાં આવે તે સેાવસા તે પેાતાને પ્રયાસ સફળ કરી શકે ખરા. આવા વિવેક યાત્રાના રસિયા સહુ યાત્રિકાએ જરૂર શિખી લેવા જોઇએ. એથીજ યાત્રાની સફળતા લેખાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ન્યાય-નીતિ–પ્રમાણિકતા, કૃતજ્ઞતા, વડીલેાની સેવા, માળ ખચાદિકની યથાર્થ સંભાળ, સુદાક્ષિણ્યતા, સદ્ગુણી પ્રત્યે વિનય-બહુમાન, ગ ંભીરતા, શાન્તતા, લજ્જા, દયા-કામળતા, સરલતા ( અ ંત:કરણની શુદ્ધિ-નિષ્કપટ વૃત્તિ ) સ ંતાષનિલે ભતા, મધ્યસ્થતા, સત્યપ્રિયતા, દીર્ઘદર્શિતા, પરોપકાર રસિકતા, કાર્યદક્ષતા અને કામ, ક્રોધ, માહ, મદ મત્સરાદિ દુાને દૂર કરવાનુ કાયમ લક્ષ રાખવા વડે સુયેાગ્યતા સંપાદન કરી, વીતરાગ પ્રભુની પવિત્ર આજ્ઞાને લક્ષમાં રાખી, તી યાત્રાદિક ધર્મ કરણી કેવળ કલ્યાણાર્થે કરવી ઘટે છે. સદ્ વિવેક વડેજ સ્વહિત સાધન કરેલુ સફળ થાય છે. ૨ યાત્રા પ્રસંગે કાઇ જીવને નાહક ત્રાસ ન થાય તેવું લક્ષ અવશ્ય રાખવું ઘટે. જયણા રહિત જતાં આવતાં જીવ જંતુઓની વિરાધના અવશ્ય થાય તે સમજી રાખવુ જોઇએ ૩લાળા માત પિતા પોતાના બાળબચ્ચાંઓને સાથે લઇ યાત્રા કરવા જાય ત્યારે તેમને લગારે દુભવ્યા વગર સાચવી રાખવાની તૈવડ (શક્તિ, હાય તા ઠીક નદ્ધિતા માળખચ્ચાંને અસહ્ય ત્રાસ થાય તે તેા ઠીક નહીજ, ૪ ભાઈઓ અને હેંના યાત્રાર્થે જતાં આવતાં રખે પગને ઘસારા લાગે એવા ભયથી દેખાદેખી કંતાનના બુટ જોડા પહેરવા નાહક લલચાઇ જાય છે તેથી જીવજંતુઓની રક્ષા પણ પળતી નથી અને પવિત્ર તી રાજની સ્પના કરવાના યથા લાભ લેવાતા નથી. શેાખની ખાતર તેા તેમ કરવું નજ ઘટે. ખુલ્લ્લા પગે ચાલવાથી સાચવીને ચાલતાં સહેજે જીવદયા પળે છે અને અનેક પ્રકારના રાગ પણ દુર થાય. ૫ કેટલાએક મુગ્ધ ભાઇ મ્હેના શ્રીમંતાઈ જણાવવા માટે ગમે તેટલા પૈસા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30