Book Title: Atmanand Prakash Pustak 015 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાપાધ્યાય શ્રીધમ સાગ ગણિ ૮૧ * ૫૦ હીરહુ ગ૦ ૫૦ રાજવિમલ ગ॰ આવી શ્રી પૂજ્યજીનાઁ વાંડ્યા. શ્રી પૂજ્યછઇં પૂછ્યું જે ૫૦ ધર્મ સાગર કિમ નાવ્યા ? તેણે કહ્યું પાછલિથી આવઇ. તે સાંભલી પ૦ હીરહર્ષ ગણુઇ લેખ માકલી તેડાવ્યા, ૫૦ ધર્મ સાગર ગ૰ આવ્યા . નડુલાઇથી ગાઉ પાંચ વેગલા હતા તિહાંથી ચાલ્યા. ૫૦ ધર્મસાગર ગ૦ ૫૦ સીંહવિમલ ચાલ્યા. ભિટ્ટ એક વઉલાવાનઇ માકલી શ્રાવક શ્રાવિકા વદી પાછા ચાલ્યાં તેણે દિન” શ્રી પૂજ્યજીન વાંઢવાનું મુહૂર્ત છઇ, તંત્ર ચાલઇ. દૂર્ગા મેલી પ્રમાણુ કહી બિહુ પંડિત ચાલવા લાગા, તિવારઇ ભિલ્લુ કહેવા લાગે. જયે એ દેવ તુમ્હનઈ ઇમ કહેઇ છઇં, જે વા યતિ છૐ તેહનઈં ગુરૂ નિવાજસ્યઈ પ્રસન્ન થઈ મેાટી પદવી દૃસ્યઇ, અનઈં લઘુ પડિત છઇં તેહનઇ અપમાન દૈત્ય”. તે સાંભલી આગલિ હિક્યા આવી નડુલાઇ મધ્યે વખાણુમાંહિ શ્રી પૂજ્યજીનઈં સ્તવી વાંયા, ખામણાં કરવા ઉઠ્યા, તિવારઇ ૫૦ ધર્મ સાગર ગ॰ નઈં ખામણાં કરાવě પણિ ૫૦ સીંવિમલનઈં ખામણાં ન કરાવð. પછઇ કહું જે માહુરૂ સ્યા વાંક ? તિવારઈ કહું જે ત” માહરૂ આદેશ ન પાલ્યા. પઇ સધઇ વીનતી કરી. પન્યાસે કહું જેમ [ એહ ] નઇં અખાધા માટğ જવાણું નહિ. પછઇ ૫૦ ધર્મસાગર ગણિ” વીનતી કરી. પછઈ બિહુ જગુનાઁ વાંદણાં ખામણાં કરાવ્યા. પછઈં સર્વ સંધ સહિત ગાજત” વાજતઇ દેહુર” પધાર્યા. તે દિનેઇ ગુરૂ પુષ્પ ાણી શુભ જાણી આગલી એહના ઉદય જાણી ૫૦ ધસાગર ગણુ, ૫૦ હરિ ગ, ૫૦ રાજવિમલ ૨૦ એ ત્રિષ્યનઈં ઉપાધ્યાય પદવી શ્રી ઋષભદેવના પ્રાસાદમાંહિ અયસી દીધી. સધ ઘણા હર્ષ પામ્યા. ઘણી પીરાજીની પ્રભાવના કરી. મડાનપૂર્વક ઉપાશ્રય પધારયાં, તત્ર કેટલાંએક દિન રહ્યાં પછÛ કેટલાએક ગીતા મલ્યા હુંતા શ્રી પૂજ્યજીનÛ વીનતી કરવા લાગાં જયે એક આચાર્ય પદ દિ. શ્રી રાજવિજયસૂરિ આચાર્ય હતા તે ઉપર ગીતા નાવઇ, તે માટ” નવા ગચ્છનાયક થાપવું ઈત્યાદિક વીનતી કરી. તિવારઈ મહે।પાધ્યાય શ્રી ધર્મ સાગર ગણુě શ્રી પૂજ્યજીનě કહું જ જો આચાર્ય પદ થાપા તા મહાપાધ્યાય શ્રી હીરહુ ગ॰ યોગ્ય છઇં. મહાપડિત છઉં, મહાવૈરાગી છઈ. જો ગચ્છનું ભાગ્ય હુસ્ય ́ તે! એ ગચ્છનાયક થાસ્યઈ. એહવુ સર્વ ગીતા આગલિ શ્રી પૂજ્યજી આગલિ કહુ, તે સાંભલી મહાપાધ્યાય શ્રી રાજવિમલ ગ૦ મનમાંહિ દ્વેષ પામ્યાં. મનમાંહિ ગાસા ધર્યાં. શ્રી પૂજ્યજીનુ રાગ * આ વૃત્તાંત ખાસ કાઈ ધર્મ સાગરજી ઉપાધ્યાયના શિષ્યને લખેલું છે, પ્રારંભના પત્રા મળેલા નથી તેથી એ વૃત્તાંત કયાંથી શુરૂ કરવામાં આવ્યું છે અને તે ગએલા પાનાઓમાં કેટલે ઇતિહાસ ગમે! છે તે જાણવુ' કડીન થઇ પડયુ છે. લેખની પદ્ધતિથી જણાય છે કે એની પહેલાં ઉપાધ્યાયજીનું પ્રારંભિક વૃત્તાંત સમગ્ર આપેલુ હશે. સગ્રાહક. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28