Book Title: Atmanand Prakash Pustak 015 Ank 04 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માન પ્રકાશ ચારી જેવી માંડી. ત્રિપ્ટસઈનઇ સાઠિ બેલનો ફેર સિદ્ધાંત થકી વિરૂદ્ધ જાણું શ્રી વિજય દાનસૂરીશ્વરનઈ લિખી જણાવ્યું. શ્રી પૂજયજીઈ ક જયે સર્વમતીની સામાચારી જે. તુહ્યનઈ આજ્ઞા છઈ. તે વાંચીનઈ સર્વની સામાચારી જેવી માંડી. પૂનમિઆ ખરતર પ્રમુખ ઉસૂત્ર ભાષી જાણ્યા. પછઈ મેડાઈ પધારયાં. તત્રનઈ સંઘઇ સાહમીઉં કીધું. ત્રિણયસઈ નેજા, પાંચસઈ બહુ ત્યા, એકનઈ આઠ સ્ત્રી સણગારી માથઈ ગાગર બેહડાં ધરી પંચ શબ્દ વાજિત્ર વાજત પ્રવેશ કીધે. ચતુર્માસક રહો. તત્ર એક શ્રાવક ઓસવાલ જ્ઞાતિ મુખ્ય સકલ વ્યવહારી મુખ્ય મંત્રી કલ્યાણ સેનહરી કટારી બધી બહુ મૂધ વસ્ત્ર પહિરી માથઈ ફાલિક બાંધી સદીવઈ વાંદવાં આવઈ, વખાણ સાંભલઈ, દિનપ્રતિ પડિક્રમણું કરઈ. પાણીને પિસહ કરઈ. એકદા સમયે એકાંતે મધ્યાહે કાંદણ દેવા આવ્યા, શ્રીઉપાધ્યાયજી પૂછયું જે તુધ્ધો માથાઈ પાઘડી નથી બાંધતા તે જે અભિગ્રહ છઈ ? તિવારઈ તે કહેવા લાગે યે સકલ દેધિપતિ રાજા શ્રી માલદેવની સભાઈ મઈ પ્રતિજ્ઞા કીધી છઈ જયે રાજમાન્ય મંત્રી સહસમલકનઈ મારયું તિવારઈ માથઈ પાઘડી બાંધું. શ્રી ઉપાધ્યાયજી પૂછયું કેટલા વર્ષ અભિગ્રહ લીધા થયા [તેણઈ કરપ વર્ષ!] તે સાંભળી શ્રી ઉપાધ્યાય ઈ જાણ્યું જે એ શ્રાદ્ધ મહાક્રોધી છે. અનેક દ્રષ્ટાંત કહી સમજાવઈ પણિ સમજઈ નહિંધ મૂકઈ નહિં. એકદા પ્રહરરાત્રિ પછી મં. સહસમલ્લ રાજસભાથી ઉઠી હું તો ઉપાશ્રય આવ્યા. યતિ સર્વ સંથયાં હતાં. શ્રી ઉપાધ્યાયજી ચેલાઈ શાસ્ત્ર ચિતવતા હતાં, તે ચેલે કમાડ ઉઘાડયાં તે વાંદી બયઠે. શ્રી ઉપાધ્યાયજીઈ કહું જે મહાનુભાવ! તુટ્યારઈ માથઈ દુશમન છઈ. તુહ્ય એકલા રાત્રિકા હિંડ. ? તે બોલ્યા જે માહારઈ માથઈ કુણ દુશમન છઈ ? તિવારઈ શ્રી ઉપાધ્યાયજી કહેવા લાગી જે મ. કલ્યાણ દુષ્ટ મહાક્રોધી પાપી છઈ. જે પંચવીસ વરસ થયા પાઘડી ન બાધ્યાં ઇત્યાદિક વારતા કરતા હતા એહવાઈ સમય મં, કલ્યાણ પડિક્રમણ કરવા આવ્યું હતું. પડિકમાણું કરી ઉષે તે વારતા કરતા જાગે. સર્વ વારતા સાંભલી મહા ષ પામે. કહવા લાગે છે હું પાપી, એ ભિરે ધમી. તુહ્યનઈ જિકે વાંદઈ તે તુહ્મ ? કર ઇત્યાદિક કઠિન વચન કહી સામાયકપાયા. વિના નીકળી ગયા. ઘરે જઈ સામાયિક પાયું. પ્રભાતિ દેહરઈ જઈ દેવ પૂછ. જિમવા બયઠે સ્ત્રીઈ પુછયઉં ઉપસિરઇ શ્રી ઉપાધ્યાયજીનઈ વદી આવ્યા? તે સાંભળી મન કરી રહો. બાલ ન દિઈ પાછો પછઈ સ્ત્રી વ્યતિકર પૂછ. રાત્રિને વ્યતિકર કહો. તે સાંભળી સ્ત્રી કહેવા લાગી જયે યતિ સંઘાd રાગદ્વેષ ન કીજઇ. ઘણું વાનાં કહાં પણિ દવેષ ન મૂકઈ. વાંદવા નાવઈ. પિસા પડિક્રમણ ઘરે કરઈ. તે જાણું સંઘઈ ઘણું વાનાં કયાં પણિ નાવઈ. શ્રી ઉપાધ્યાયજીઈ પં. શ્રી વિમલ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28