Book Title: Atmanand Prakash Pustak 015 Ank 04 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેપાધ્યાય શ્રીધમસાગર ગણિ. ૮૩ રહઈ ઈમ રિદ્ધાંત માંહિ છઈ તે સાંભળી, પાસઈ મહાપાધ્યાય શ્રી ધર્મસાગર ગ. હતા. તે બેલ્યાં–હે દેવાણુપિયા, સિદ્ધાંત મધ્યે યતિનઈ ચણિઆરૂં ફિરઈ બારણું હુઈ તિહાર રહવું કહ્યું છઈ. પણિ સિદ્ધાંતના મર્મ તુક્મ ન જાણે તે બેલ્યો, દેખાડો તે હું યતિ નઈ વાંદું તિવાર શ્રી ઉપાધ્યાયજીઈ મેઘકુમારને સંબંધ જ્ઞાતાધર્મ કથાંગ દેખાડયું. મેઘકુમારને સંથારે બારણુઈ આવ્યું. જે યતિ અટવીમાં રહેતાં તો બારણું કિમ હુઇ તે સાંભળી તે કટુક ગૃહસ્થ ચમત્કાર પામ્ય દિન દિન પ્રતિ આવતે થયો. પ્રતિબંધ પામે. શ્રી વિજયદાનસૂરિનઈ પગે લાગે. ધર્માચાર્ય શ્રી ઉપાધ્યાયજી થયા. તે ગૃહસ્થ ધર્મ પામ્યો. તેણુઈ રાજધનપુર જઈ પિતાનું કુટુંબ પ્રતિબંધી તપ કીધાં ને મહાપાધ્યાય શ્રી ધર્મસાગરગણિ મહિમા સાંભળી રાજધનપુરનઈ સંઘઈ ચઉમાસાને આદેશ માગે, તત્ર ચઉમાસું રહ્યાં. ઘણાં કડુઆ પ્રતિબોધ પામ્યાં. શ્રી તપાગચ્છ માંડિ ઘણે યશ વિસ્તર. - એહવઈ સમઈ વિકાનેરનગર મધ્યે ખરતર મુખ્ય સં. દેવે કેચર નીતાનીતની (2) ચર્ચામાં પ્રવીણ હતેતે સર્વ યતિ સંઘાતિં ચર્ચા કર પણિ કૂઈ ગીતાર્થ તેહનઈ જબાપ દેઈ ત સકઇ તે સં. દેવ નાગોરીલંકાની સદ્દતણા આણવા લાગે, નાગરીલંકાનું મત એહવું છઈ જે કેવલી કાંઈ જાણુઈ કાંઈ ન જાણુઈ. જિવાઈ છવહgઈ તિવારઈ ન જાણુઈ, અન્યથા જાણુઈ, ઇત્યાદિ ચર્ચાઈ વિષઈ પ્રવીણ સર્વનઈ લેઈ બયસઈ પંચાસ જણ મહદ્ધિક આપણાઈ મતિ કર્યો. તપ સંઘાતિ ચર્ચા કરશું પણિ ગીતાર્થ જબાપ દેઈ ન સકઈ. તે વાંકાનેરનઈ સંઘઈ શ્રી વિજય દાનસૂરિનઈ લિખી જણાવ્યું કે આપણાં ગ૭ મધ્યે ગીતાર્થ પંડિત હુઈ સં. દેવાનઈ જબાપ દિઈ તેગીતાર્થનઈ આદેશ દેજ નહિતરિ આપણું શ્રાવક શ્રાવિકા એણુઈ મતઈ થાસ્થઈ, તે સાંભળી શ્રી વિજયદાનસૂરીશ્વરઈ શ્રી ઉપાધ્યાય શ્રી ધર્મસાગરગણિનઈ તેડાવી કહું જયે વીકાનેરનગરનો આદેશ દી જઈ છઈ. તુશ્નો તત્ર જઈ સં. દેવા સંઘાતિ નીતાનીતિની (૧) ચર્ચા કરઈ બીજા કંઈ નઈ એહની ચર્ચાની પયસિ નથી. તે સાંભળી શ્રી ઉપાધ્યાયજી આજ્ઞા પ્રમાણુ કરી ચાલ્યા. છ લાખ છત્રીસ સહસ્ત્ર ગ્રંથ સિદ્ધાંતના પુસ્તક લીધાં ચાલ્યાં, મરૂમંડલે આવ્યાં. કણેક ગ્રામ પધારયા. તત્ર ખરતરની સાધ્વી આવી. શ્રી ઉપાધ્યાયજીનઈ વાંદી ખામણું દીધાં શ્રી ઉપાધ્યાયજી પૂછ્યું કે તુલ્તાર યતિ સંઘાતિ કૂણુછઇ? તિવારઈ તે બોલી યે અધ્યારઈ ગ૭ઈ સાથ્વી થતિ સંઘાતિ વિહાર ન કર. એક જિક સાથિ લીજઇ. તે સાંભળી શ્રી ઉપાધ્યાયજીઈ વિચારવું જે વ્યવહાર સૂત્રવૃત્તિ, ઠાણુગ સૂત્રવૃત્તિ મધ્યે સાધ્વીનઈ સાધુ સંઘાતિ વિહાર કહ્યોછ છે અનઈ એ નથી કરતાં તે માટે ખરતરની સામાચારી આશ્રી વિચાર કી જઈ. પછઈ ખરતરની સામા For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28