Book Title: Atmanand Prakash Pustak 015 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જમાન સાયાર. કાઈ અન્યને સાંપડેલા કાના મુકાબલે ગમે તેટલું તુચ્છ જણાતું હોય છતાં, અનંત જ્ઞાન યુગન દષ્ટિને તે તેવું ભાતું રહેતું નથી. આપણે મડાન જીવનલીલામ ઝુકાવવું ઘટે છે, અને એ મહ ન ધનસાસુ ન ભાળ માં છું આ શું કfબ બજાવવું ઘટે છે. અત્યારે તમારે માગે રે ધખે છે કે ધર્મ તમે પરેશર બા બીજાનો ધર્મ તમને ગમે તેટલે મોહક અથવા આકર્ષક લાગતું હોય તે પણ તે હાલ તે તમારા માટે નથી. આ કાળે, આ ક્ષણે તો તમારે માટે તમારે પ્રાપ્ત ધર્મ જ કર્તવ્ય છે પારકે ધર્મ ભયથી ભરેલું છે. તમારા પિતાના જ ધર્મમાં તમારું એય છે. અન્યને ધર્મ ભયાવહ છે એમ દુનીઆને એક મહાન શિક્ષક બાબતે ગયેલ છે તે અક્ષરશ: સત્ય છે. આપણું વર્તમાન કાર્ય આપણે પિતાની અને સમસ્ત વિશ્વની ઉત્ક્રાંતિ માટે અનિવાર્યપણે આવશ્યક છે. પરંતુ એકવાર ફરીથી તેની તે ચેતવણી ! તે કાર્યને ફળમાં લાલચુ ન બનતા કાર્યને ઈનામની આશામાં બેવફ ન બનતા, તમારી દ્રષ્ટિ નિર્મળ રાખે, હદય વાદળ વિનાના આકાશ જેવું સ્વચ્છ રાખે. એ શી બને, ભેગી નહી. કર્મમાંથી તમે ભાગી છુટી શકે તેમ નથી કદાચ તમારું હાલનું કર્તવ્ય તમને ન ગમતું હોય તો પણ તેમાંથી છુટવાને એકજ માર્ગ એ છે કે તેને આસક્તિ રહિત તમારાથી બને તેટલી સારી રીતે કરી છુટે, જે ભેગવ્યા વિના કે કરી છુટ્યાં વિના છુટકે નથી તે શા માટે રાતા કરતા અને વિલે મહેએ કરવું જોઈએ? આનંદથી અને રસભેર કરી છુટે. વર્તમાન સમાચાર, સાદડી-મારવાડમાં શ્રી આત્મવલ્લભ જૈન સેન્ટ્રલ લાઈબ્રેરીની સ્થાપના. ભવ્ય તી રાણકપુર નજીક આવેલા ઉક્ત ગામમાં ઉપરના નામથી એક જેન લાઇબ્રેરીની સ્થાપના પ્રસિદ્ધ વકતા મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજના રિળ્યો મુનિ શ્રી વિશ્વવિજયજી તથા વિચક્ષણવિજયના ઉપદેશથી ત્યાંના શ્રી સંઘે ખરે ખરી તે દેશમાં જે ની જરૂરીયાત હતી તે ખોટ પૂરી પાડી છે અને તેની આસે શુદ ૫ ના રોજ શેઠ ભુરજ પુનમચંદજીના હાથે ખુલ્લી મુકવાની ક્રિયા કરવામાં મારી હતી. અમે તેની ઉન્નતિ ઈછી છીએ અને સહાય આપવા જૈન બંધુઓને સૂચના કરીયે છીયે. વડનગર-શેક ઉત્તમચંદ ભાઈચંદ જેઠાભાઈ જૈન સં. પાઠશાળાના ઉદ્ધાર, ઉપરના નામથી એક પાઠશાળા વડનગર ગામમાં સ્થાપન થયેલી હતી જે ચાર વર્ષ બંધ હતી. વલમાં ચાતુર્માસ રહેલ મુનિરાજશ્રી દીતિવિજયજી મહારાજના ઉપદેશ-પ્રયાસથી પાછી શરૂ કરી ૨૩ સુવિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ કરાવવાથી અને તેવી જ રીતે સાજી મહારાજ લતબીજી મહારાજે ચાર કન્યાઓને વિદ્યાભ્યાસ કરાવેલા જેની પરિક્ષા શ્રી મહેસાણા શ્રી યશોવિજયજી પાઠશાળા તરફથી ત્યાંના વિદ્યાર્થી કદર પુરૂષોતમ ઈડરવાળા પાસે લેવરાવી હતી અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28