Book Title: Atmanand Prakash Pustak 015 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આસક્તિ રહિત (Practical Mystie) ખરૂં પાણી બતાવી શકે છે. વિશ્વમાં મહુદુ અવસ્થાંતરે માનસીક, આધ્યાત્મીક અને આધિભાતિક પરિવર્તીના તેવા વ્યવહારૂ યાગીજને વડે જ ઉપજી આવ્યા છે. માત્ર સપાટી ઉપર જ ઉદ્યોગ કરનાર કશી ઊંડી અને સ્થાયી અસર ઉપજાવી શકતા નથી. વિવેકાનંદ, રામતીર્થ, દયાનંદ, કેશવચંદ્ર, આદિ સદ્દગત મહાજને આ યુગમાં જે કાંઇ કરી ગયા છે, અને મીસીસ બીસન્ટ, રવિન્દ્રનાથ, ગાંધી, માલવી આ આદિ વર્તમાનમાં કરી રહ્યા છે તે એકલા દુનીઆદારીના ડહાપણવાળા અને વિસ્તૃત વડે જ બધા કાર્યમાં ગેરનારા પ્રાકૃત મનુષ્યે શુ કદી બની શકે તેમ છે ? નહી જ. મહાજનેાનાં કાર્યો, પરિણામ મેળવવાની સ્પૃહામાંથી નથી, પરંતુ કવ્યબુદ્ધિમાંથી, ઇશ્વર પ્રેરીત ધર્મ (Duty) ની ભાવનામાંથી ઉદ્દભવે છે. તેમની અનાસક્તિ તેમને એવુ બળ આપે છે કે જે આસક્ત પામરમાં નથી હેતુ . અનાસક્ત નિર્ભય હાય છે, વીરત્વથી ઉભરાતા અંત:કરણના હોય છે. તેના હૃદયમાં એવી ટ્ટ પ્રતીતિ હોય છે કે મારા સુખને આધાર અમુક બાહ્ય સયેગા કે પરિસ્થિતિએ ઉપર નથી, અને ગમે તેવા કપરા સયેાગે અને વિકટ મામલામાંથી પશુ મનની જેકીને તેવી સખળ અવસ્થા સહિત હું સાંકરા નીકળી શકીશ. તે જાણુતે હોય છે કે હું જે અચળ ખડક ઉપર ભે તે ખડકને સમુદ્રનુ ઘુઘવતુ તેાાન તેાડી નાખી શકે તેમ નથી, પરંતુ ઉલટા તે તાફાની મેજાએ તે ખડક ઉપર અફળાઈને છીન્નભીન્ન થઇ જશે. વળી તે જાણતા હાય છે કે હું મારી ક્ષુદ્ર સત્તા વડેજ કામ કરૂ છું એમ નથી, પરંતુ શ સ્વરૂપ પછવાડે જે અનત શકતમાન સત્તા રહેલી છે તે વડે કરૂ છું. આ પ્રકારની શ્રદ્ધા તેને જ બળ અર્પી શકે છે, તે બળ અને ઉત્સાહનું સ્ત્રરૂપ, જેમણે પોતાના સુખરા આધાર અમુક પદાર્થ ઉપર માનેલા હાય છે, તે કલ્પી પણ શકતા નથી. પોતાની અમુક ચેાજના નિષ્ફળ જતાં, અથવા અમુક પ્રાણી પદાર્થ માંથી તેના માટે સુખ કે આન ંદના વતા પ્રવાહ અટકી પડતાં તે પોતાનું આવી બન્યું ગણી લે છે. તે પેાતાના જીવનને ધુળમાં મળી ગયુ માન છે અને વિશ્વ તેમના માટે સ્મશાનનું રૂપ પકડે છે. For Private And Personal Use Only ૯૫ આથી ઉલટુ અનાસક્ત પુરૂષ એમ માનતા હૈાય છે કે આ મહાન જીવન પ્રવાહમાંથી હું પસાર થઉં છુ. આ સમસ્ત જીવનતત્વના હું પણ એક અંશ છું, અને વસ્તુત: કાઇ પ્રાણી પદાર્થના તત્ત્વતઃ વિનાશ નહીં હોવાથી બધુ બધા કાળ ૨હેલુ જ છે, એ બધું મારા વાસ્તવ સ્વરૂપથી મિન્ન નથી પરંતુ મારામાંજ હું પોતેજ તે છું. આ સના તે એક અંશ છે. તે ભાવનામાં તેને અત્યંત ઉત્કટ સુખ (fierce joy ) અનુભવાય છે. તેના ભાવનામાંથી ઉદ્ભવતા સુખના ખ્યાલ આસક્ત

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28