Book Title: Atmanand Prakash Pustak 006 Ank 04
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગૃહસ્થ ધર્મ. सत्यस्मिन्नायत्यामर्थसिद्धिरिति ॥ અર્થ: (અને) એમ થયે છતે આગામી ( ભવિષ્ય ) કાળને વિષે મનવાંછિત વિભવ પ્રાપ્ત થાય છે. अतोन्यथा प्रवृत्ती पाक्षिकोऽर्थलाभो निःसंशयस्त्वनर्थ इति ।। અર્થ: એથી વિરૂદ્ધ પ્રવૃત્તિને વિષે પણ કદાચિત્ અર્થ લાભ થાય, તે એ યે નિશ્ચયે અનર્થજ છે. g વિવેચન-અન્યાયે કરીને વ્યવહાર કર્યો છતે કદાચિત્ તાત્કાલિક લાભ થાય; પણ પાછળથી તે નિશ્ચયે હાનિજ થવાની, પણ પ્રથમ અન્યાયની પ્રવૃત્તિને જ અસભન્ન છે; કારણ કે એમાં કે એમાં રાજ ટ્રુડના : ભય છે. કહ્યું છે કે; નર્સમયાવાળું નાવસ્થયમો નનઃ । परलोकभयान्मध्यः स्वभावादेव चोत्तमः ॥ અધમ પુરૂષ રાજઇડના ભયથી પાપનું આચરણ કરતા નથી, મધ્યમ પુરૂષ પરલેાકના ભયથી એ કરતા નથી; અને ઉત્તમ પુરૂષને સ્વભાવ કીજ એવું આચરણ કરતા નથી. વળી કેાઈ અત્યંત અધમપણુ:નું અવલખન કરીને અન્યાય થી પ્રવર્તે છે તથાપિ તેને અર્થ સિદ્ધિ થાય છે કારણ કે તે ( અર્થસિદ્ધિ એકાન્તિક નથી ( નિશ્ચિતપણાએ રહિત છે. ) ) આનું સમાધાન એમ કરવું કે પાપાનુ બધિ પુણ્યના ઉદયથી અર્થ. ની સિદ્ધિ તા થાય; પણ જે અનર્થ છે તે અવશ્ય થવાનેાજ. કારણ કે અન્યાય માર્ગે પ્રત્તિ કયેથી ઉપાર્જન કરેલા અમ્રુદ્ધ કર્મને, તેને ફળ પ્રાપ્તિ થયા અગાઉ નાશ યતે નથી. કેમકે अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् । नाभुक्तम् क्षीयते कर्म कल्पकोटिशतैरपि ॥ For Private And Personal Use Only કરેલું એવું શુભ અથવા અશુભકર્મ અવશ્ય ભાગવવું પડે છે; કટિબંધ કલ્પ વીતી જાય તેપણુ કર્મ ભેગવ્યા વિના નષ્ટ થતું નથી.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22