________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩
ગૃહસ્થ ધર્મ, એવા ઉપદ્રવાળું સ્થાન ત્યજી દેવું, કારણ કે, તેમ ન કરે અને ત્યાંજ રહે તે તેના ધર્મ-અર્થ-અને કામ, એ ત્રણે પુરૂષાર્થ નષ્ટ થાય છે.
तथा स्वयोग्यस्याश्रयणमिति ।।
અર્થ પિતાને યોગ્ય હોય એવા પુરૂષને આશ્રય કરે. વિવેચન --પિતાનું રક્ષણ કરી શકે એ, અપૂર્વ લાભ સંપાદન કરાવી શકે એવા, તથા પ્રાપ્ત લાભનું રક્ષણ કરવાને સમર્થ એવા ( રાજાદિક ) પુરૂને આશ્રય કરવે; કારણ કે સ્વામિક સર્વેદ
તા: 2 કપૂy તહy કિં કુર્યાત્ પુરપયન રૂતિ એટલે કે સર્વ પ્રજાનું મૂળ સ્વામિ છે ( તે જે સારો હોય તે સર્વેનું સારું જ થાય; કારણકે ( દષ્ટાંત ) વૃક્ષે મૂળ વિનાનાં હોય તો પુરૂષ પ્રયત્ન શું કરી શકે ? ( એમને ઉછેરવાને એમને પ્રયત્ન નિષ્ફળ જાય છે. )
વળી એ સ્વાામ ધાર્મિક, શુદ્ધ કુળ-આચાર અને પરિવાર વાળે, પ્રતાપવાન અને ન્યાયી હવે જોઈએ. तथा प्रधानसाधुपरिग्रह इति ॥
અર્થ તથા ઉત્તમ, અને શુભ આચરણવાળા પુરૂષને પરિ વાર રાખ.
વિવેચન --જન્ય-દાક્ષિણ્ય-કૃતજ્ઞતા આદિ ગુણએ કરીને ઉત્તમ એવા જનને સ્વીકાર કરે; કારણ કે શુદ્ર પરિવારવાળે પુરૂષ સર્પવાળા આશ્રયની પેઠે અનાશ્રય છે, કે તેને સેવતું નથી. માટે ગુણવાળા પુરૂષે વડેજ “ પુરૂષ ગુણવાળો છે ” એમ પ્રસિદ્ધિ થાય છે, કારણ કે સુગંધવાળા પુએ કરીને “ મધુ” એટલે વ'સંતત્રતુ “ સુરભિ ” ( સુગંધ યુકત ) એવા નામે પ્રસિદ્ધિ પામી છે.
तथा स्थाने गृहकरणमिति ।। અર્થ વળી એગ્ય સ્થાનને વિષે ગૃહ બાંધવું.
For Private And Personal Use Only