Book Title: Atmanand Prakash Pustak 006 Ank 04
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનન્દ પ્રકાશ. વિચારની જે સેળભેળ થઈ હતી અને કાર્યક્રમ સંગીન નહિ થયે તેમ અહીં તેઓમાં ન થાય તે સારૂ દરઅંદેશી વાપરી પ્રથમથી સાવચેત રહેવું કે જેથી પાછળથી કોઈપણ ગૃહસ્થન વિચારને હા ભણને ગ્રડણ કર પડે અને ખુશામતખેરી પ્રાપ્ત થાય, મતલબ કે વિચારશ્રેણી સ્વતંત્ર રાખવી ને પ્રેક્ષકોને અલગજ રાખવા. માત્ર સભાસદની વિશેષમતી જેવી એજ સલાહકાક લાગે છે. વિષય વિષે વિચાર, હવે આ મંડળે કે હરકેઈ એક વ્યક્તિએ ન્નતિ અર્થે ક્યા કયા વિષય માટે પ્રયાસ કરવાની જરૂર છે તે અંગે વિચારીશુ. દેશની તથા જ્ઞાતિની સ્થિતિ જોતાં મુખ્ય પ્રશ્ન-નજર ઉદ્યમ ધંધા. તરફ જાય છે. ઉદ્યમ ધંધે એ કેળવણીને એક ભાગ ગણી શકાય. છે. માનસીક બુદ્ધિનું પ્રથમ પદ-પગથીયું છે અને આથક, હેતુ સંપાદન કરવા માટે ધંધા-ઉદ્યમ વડે પ્રાપ્તિ કરવાનો ગ ઉદ્યમ -કેળવણવડે થઈ શકે છે; આ કાર્ય સારૂ દ્રવ્યોથી પ્રજાએ સ્વપષણ માટે અન્યા કેળવણી કે જે સત્ય દેશદ્વારક, સ્વકુટુંબતારક, ઉદ્યમ– કેળવણું ( કહેવાય ) છે તે તરફ જ વલણ ફેરવવાની જરૂર છેઆ સર્વ બાબત સમજવા સમજાવવા પ્રયાસ તેજ સર્વથી જરૂરી અને પ્રથમ પ્રયાસ કરવાનું છે. ઉદ્યમ–ધંધા સારૂ શરીર બળ અને દીર્ઘ આયુષ્યની જરૂર છે, તે સારૂ સારીરિક ખીલવણીને ઉપદેશ આપવા માટે આરોગ્યતાના નિયમે અને શરીર વિનાશક જતુઓ કે જે હાનિકારક રીવાજે કહેવાય છે, તે નિસાર્વજીવન–આયુષ્યવર્ધક અનાચાર રૂપે પ્રસિદ્ધ થઈ ગયેલાં જડમૂળ ઘાલી બેઠેલાં દુષ્ટાચાર–ને નિષેધ કરવાને દેશપાર કરવાને ઉપદેશ દેવાની તે કરતાં પણ અગત્યની અને પ્રથમ જરૂર છે, તે રીવા માંહેના બાળલગ્ન, વૃદ્ધલ, કડાં, અનેક પતિ વિવાહ, વિધવા વિવાહ, અનેક વેળા-ઉપરા ઉપરી લગ્ન, તે ઉપરાન્ત પરતત્ર લગ્ન, પરાશ્રયી. જીવન એ વિગેરે દુષ્ટાચાર ત્યાગ કરવા કરાવવા અસરકારક ઉપદેશની જરૂર છે, તે આ બીજો પ્રયાસ સર્વથી અગત્યને સમજવે, તે ક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22