Book Title: Atmanand Prakash Pustak 006 Ank 04
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531064/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હું આત્માન જ પ્રકારો છે દેહરે. આત્મવૃત્તિ નિર્મલ કરે, આપે તત્ત્વ વિકાસ, આભાને આરામ , આત્માન પ્રકાશ. પુસ્તક ૬ ઠું. વિક્રમ સંવત ૧૯૬૫. કાર્તિક, અંક ૪ થે - - - - - - - - - - - - - - - પ્રભુ સ્તુતિ. * વિમળા નવ કરશો ઉચાટ ? એ રાગ. ભવિકા ભાવ ધરીને ભજે જિનેધર દેવને (ટેક) વીતરાગ પ્રભુ શિવ સુખકારી, અષ્ટાદશ દૂષણ પરિહારી, જે રાખે ઉપક ર તણી શુભ ટેવનેરે. ભવિકા ૧ કરૂણાળુ પ્રભુ કેવલ ધારી, સુંદર શિવ પદના સુવિહારી, તેને ભજતાં છેડો અવર કુદેવનેરે. ભકિા ૨ જ્ઞાનામૃત ભરપૂર પ્રભુ છે, જ્ઞાન તણું રસમાંહિ વિભુ છે, ધરે શીર્ષ એ સુર અસુરાદિક તેનેરે. ભવિકા ૩ 2. મેક્ષ સુખને કરનાર. ૨ અઢાર દૂષણને ત્યાગ કરનારા, વાનને ધારણ કરનારા ૪ મેક્ષ પદમાં સારી રીતે વિહાર કરનારા ૬ જ્ઞાનરૂ૫ અમૃતથી ભરપૂર. ૭ કથા૫, ૮ મસ્તક ૯ સુર અસર કવવા યોગ્ય ભીકા For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માન ૬ પ્રકારા, નિર્મલ નામ જપે નવરનું, મરણ કરે એ શિવપદ ધરનું ધ્યા ધર્મ ધરી દેવાધિક દેવનેરે. ભવિકા ૪ ગૃહસ્થ ધર્મ ગૃહસ્થ ધર્મના “ સામાન્યપણાથી ” ને “ વિશેષપ@થી ” એમ બે ભેદ છે. * કુળકથી આવેલું, અનિન્ય અને વૈમવાદિની અપેક્ષાએ ન્યાયથી “અનુષ્ઠાન કરવું એ સામાન્ય ગૃહસ્થ ધર્મ. ૧ મેક્ષ પદને ધારણ કરનાર ૨. સર્વ ધર્મી પુરૂષોને સાધારણ અનુષ્ઠાનરૂપ” જે ધર્મ તે “સામાન્યપણથી ગૃહસ્થ ધર્મ ” વિશેષ પ્રકારે સમકિત દર્શનની અને અણવતાદિ વ્રતની પ્રાપ્તિ છે વિશષ પણાથી ગૃહસ્થ ધર્મ. ૪ પિતા-પિતામહ આદિ પૂર્વ પુરૂષોએ સેવતાં સેવતાં આપણા કાળ સુધી આવેલું. ૫ નિદવા યોગ્ય નહિ તે મદિરા આદિ નિષિદ્ધ વસ્તુઓને માપાર નિન્ધ છે. ૬ વિભવમુળ ધન, પાસે મુડી હોય તે. વૈભવાદિની અપે ક્ષાએ—કાળ ક્ષેત્રાદિ સહાયક અને બળ. એ સર્વની અપેક્ષાએ, પિતાની પાસે બુદી હેપ તેનાં પ્રમાણમાં; અતિઉછુંખલપણે નહિ, તેમ અતિ કુપણુતાથી પણ નહિ. ૭ ન્યાયથીવાણિજ્યના સંબંધમાં ન્યાયથી શુદ્ધમાપ-તેલ અને ધર્મને બાદ ન આવે તે વ્યવહાર, એ સર્વયુક્ત; રાજ્ય સેવાનાં સંબંધમાં ન્યાયથી સેવા કરવા યોગ્ય પુરૂષેનું યોગ્ય અવસરે મન રંજન કરવા યુક્ત. ૮ એ બે પ્રકારનું છે. (૧) વાણિજ્ય (૨) રાજ્યસેવાદિ. અહિં શાસ્ત્રકાર ગૃહસ્થના અનિન્ય અનુકન એટલે આચરણેને ધર્મ કહે છે, તેનું કારણ કે ગૃહસ્થ થઈ વ્યાપારાદિ અનુદાન ન કરે તે તેને નિર્વા નો વિચ્છેદ થાય અને તેથી તે ધર્મ ક્રિયા પણ કરી શકે નહી. એટલે બધર્મ થાય, માટે ન્યાયથી વૈભવ ઉપાર્જન કરે એ ધર્મ કહ્યું છે. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગૃહસ્થ ધર્મ. न्यायोपात्तम् हि वित्तमुभयलोकहिताय ॥ અર્થ-ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ઉભય લેકના હિતને પ અર્થે છે. વિવેચન:---ન્યાયથી-શુદ્ધવ્યવહારથી. ઉશયલેક-મને લાક ( આ લેક તથા પરલેાક ). अभिशंकनीयतया परिभोगाद्विधिना तीर्थगमनाच्च ॥ અર્થ—તેના શ’કારહિતપણે ઉપભાગ થાય છે; તથા એથી વિધિ સહિત તીર્થગમન થાય છે માટે. વિવેચનઃ ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય બે લેકમાં હિતકારી થાય છે એ કેવી રીતે ? તેના ઉત્તરમાં કહેછે કે-તેના શંકારહિતપણે ઉપભાગ થાયછે માટે એ આ લાકમાં હિતકારી છે, અનેતેથી વિધિ સાહત તીર્થ ગમન થાય છે, માટે એ પરલેાકને વિષે દ્વિતકારી છે. શ'કારહિતપણેઃ શંકા એપ્રકારની, (૧) ભગવનાર પુરૂષ ઉપર લેકાને શકા આવે છે એ (૨) ભાગ્ય વસ્તુ એટલે ભાગવવાની વસ્તુ ઉપર શંકા આવે છે એ. માટે ભાવાર્થ એવા છે કે-ન્યાયથી ઉપાર્જન કરેલા' બના ઉપલે!ગ કરનાર ઉપર કેષને કદિ પણ શ'કા નથી. अहितायैवान्यदिति ।। અર્થમીનું અહિતને અર્થેજ છે. વિવેચનઃ—મીનુ' એટલે અન્યાયથી ઉપાર્જિત (દ્રવ્ય) એ બન્ને લાકના અહિતને અરેંજ છે, કાકતાલીય ન્યાયે કરીને પણ (એચિંતુ, અજાણપણે પણ ) એ હિતકારી થતું નથી. तदनपायित्वेपि मत्स्यादिगलादिवद्विपाकद रूणत्वादिति ॥ અર્થ—તે ( અન્યાયપાર્જિત દ્રવ્ય ) વિનાશ ન પામે તે પણ (વિદ્યમાન રહે તે પણુ) મત્સ્યાદિના ગળાદિની પેઠે તેનુ પરિણામ દારૂણૢ છે. For Private And Personal Use Only વિવેચનઃ—વિનાશ ન પામે, એટલે પાપાનુષ પુણ્યના હાયથી એ અન્યાયેાપાર્જિત દ્રવ્ય યાવજ્જીવ રહે તે પણ. Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમોદ પ્રકાશ મસ્યાદિ મત્સ્ય-પત'ગ-કુરંગ અનુક્રમે લેહનાકાંટાથી, દીપકના પ્રકાશથી અને ગાયનથી ફસાઈને નાશ પામે છે, તે પ્રમાણે એ દ્રવ્યને ઉપયોગ કરનાઓનું પણ સમજવું. न्यायः एव ह्याप्त्युपनिषत्परेति सायविद इति ।। અર્થ-ન્યાય એજ દ્રવ્યને પ્રાપ્ત કરવાને પ્રકૃષ્ટ અને અત્યંત શસ્ય ભૂત ઉપાય છે એમ શાસ્ત્રજ્ઞ જનો કહે છે. વિવેચન–આ વાતના દષ્ટાંત રૂપે તેઓ કહે છે કે () નિપાનવિ સ કૃષિવાદના शुभकर्माणमायान्ति विवशाः सर्वसंपदः ।। દેડકા જળાશયને વિષે આવે છે, અને પક્ષીઓ જળથી પૂર્ણ એવા સરોવર પ્રત્યે આવે છે, તેમ પરાધીન એવી સર્વ સંપત્તિઓ પુણ્યકમી પુરૂષને પ્રાપ્ત થાય છે. (२) नोदवानार्थतामेति नवाम्भोमिन पूर्यते । आत्मा तु पात्रतां नेयः पात्रमायान्ति संपदः ।। સમુદ્ર યાચના કરતું નથી, પણ એ જળથી નથી પુરાતે એમ નથી. (જળથી પ્રેરાય છેજ ). માટે આત્માને પાત્રતા પ્રત્યે પમાડ ( ગ્ય ક). એ યોગ્ય થશે એટલે સર્વ સંપત્તિઓ એને પ્રાપ્ત થશે. તો નિમિત્ત: તિર- પશ્ચિમ રે ! અર્થ તેથીજ ( ન્યાયથીજ ) નિશ્ચયે અન્તરયુત કર્મને નાશ થાય છે. વિવેચન—અન્તરાયભૂત કર્મ એટલે અહિ લાભાન્તરાય ભત કમ તેને નાશ થવાથી સંપત્તિ પ્રાપ્ત થાય જ છે. દૃષ્ટાન્તઃ સમ્યક્ પ્રકારે કરેલી લાંઘણથી જેમ જવર-અતિસાર આદિ રેગેને નાશ થાય છે તેમ ન્યાયથી એવા અત્તરાય ભૂત કર્મને નાશ થાય છે. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગૃહસ્થ ધર્મ. सत्यस्मिन्नायत्यामर्थसिद्धिरिति ॥ અર્થ: (અને) એમ થયે છતે આગામી ( ભવિષ્ય ) કાળને વિષે મનવાંછિત વિભવ પ્રાપ્ત થાય છે. अतोन्यथा प्रवृत्ती पाक्षिकोऽर्थलाभो निःसंशयस्त्वनर्थ इति ।। અર્થ: એથી વિરૂદ્ધ પ્રવૃત્તિને વિષે પણ કદાચિત્ અર્થ લાભ થાય, તે એ યે નિશ્ચયે અનર્થજ છે. g વિવેચન-અન્યાયે કરીને વ્યવહાર કર્યો છતે કદાચિત્ તાત્કાલિક લાભ થાય; પણ પાછળથી તે નિશ્ચયે હાનિજ થવાની, પણ પ્રથમ અન્યાયની પ્રવૃત્તિને જ અસભન્ન છે; કારણ કે એમાં કે એમાં રાજ ટ્રુડના : ભય છે. કહ્યું છે કે; નર્સમયાવાળું નાવસ્થયમો નનઃ । परलोकभयान्मध्यः स्वभावादेव चोत्तमः ॥ અધમ પુરૂષ રાજઇડના ભયથી પાપનું આચરણ કરતા નથી, મધ્યમ પુરૂષ પરલેાકના ભયથી એ કરતા નથી; અને ઉત્તમ પુરૂષને સ્વભાવ કીજ એવું આચરણ કરતા નથી. વળી કેાઈ અત્યંત અધમપણુ:નું અવલખન કરીને અન્યાય થી પ્રવર્તે છે તથાપિ તેને અર્થ સિદ્ધિ થાય છે કારણ કે તે ( અર્થસિદ્ધિ એકાન્તિક નથી ( નિશ્ચિતપણાએ રહિત છે. ) ) આનું સમાધાન એમ કરવું કે પાપાનુ બધિ પુણ્યના ઉદયથી અર્થ. ની સિદ્ધિ તા થાય; પણ જે અનર્થ છે તે અવશ્ય થવાનેાજ. કારણ કે અન્યાય માર્ગે પ્રત્તિ કયેથી ઉપાર્જન કરેલા અમ્રુદ્ધ કર્મને, તેને ફળ પ્રાપ્તિ થયા અગાઉ નાશ યતે નથી. કેમકે अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् । नाभुक्तम् क्षीयते कर्म कल्पकोटिशतैरपि ॥ For Private And Personal Use Only કરેલું એવું શુભ અથવા અશુભકર્મ અવશ્ય ભાગવવું પડે છે; કટિબંધ કલ્પ વીતી જાય તેપણુ કર્મ ભેગવ્યા વિના નષ્ટ થતું નથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ-માન-૬ પ્રકાશ तथा समानकुलशीलादिभिरगोत्रजवाह्यमन्यत्र बहुविरुद्धभ्यइति ॥ અર્થ તથા જેમને ઘણા માણસો સાથે વિરોધ હેય તેવા લેકેને વર્જિને, સમાન કુલ-શીલાદિવાળી અન્ય ગોત્રીઓની સાથે વિવાહ કર, ઉચિત છે. કુળ=પિતા-પિતામહ આદિ પૂર્વ પુરૂષને વંશ શીલ=મ-માંસ-રાત્રીજનાદિને પરિહારરૂપ વ્યવહાર “ આદિ ” શબ્દે કરીને “વિભવ, વેશ ભાષા ” પ્રમુખ સમજવાં. ગોત્ર એક પુરૂષથી ઉપ્તન્ન થયેલ વંશ. ગોત્રજ એટલે એક પુરૂષથી ઉન્ન થયેલ વંશમાં જન્મેલા -તેમની સાથે વિવાહ કરે અનુચિત છે. (૧) હવે ઉપર કહ્યું તેથી વિરૂદ્ધ રીતે, અસમાન કુલ-શીલવાળાઓની સાથે વિવાહ કરવામાં બહુ વિસદપણું (અઘટિતપણું ) થાય છે. કેમકે વિભવ સંબંધી તફાવત હાય અર્થાત્ વરવાળા અને કન્યાવાળાને વૈભવમાં ન્યુનાધિકતા હોય તે સમાન સંબંધ ન કહેવાય. કારણ કે કન્યા ધનાઢ્યની પુત્રી હોય અને વર ગરીબ માણસને પુત્ર હોય તે તે કન્યા એ પતિની અવગણના કરે છે, અને વર વિભવવાળા પિતાને પુત્ર હોય અને કન્યા દુબળ માબાપની પુત્રી હોય તે તે વર કન્યાની અને તેના માબાપની અવગણના ( ૨ ) ગોત્રજ સાથે વિવાહે કર્યથી મોટાપણ તથા હાના પણાને લેપ થાય છે. કારણ કે કન્યા આપનારો અવસ્થા તથા વૈભવે કરીને હેટ હોય તે પણ કન્યા આપવાથી કનિષ્ટ ગણાશે. ( ૩ ) બહુ લોકોની સાથે જેને વિરોધ વ્હાય તેવાઓની સાથે વિવાહ સંબંધ ન જોડવે; કારણ કે એ સંબંધ કર્યાથી, જેઓ પિતે વિધિ ન હેતાં નિર્દોષ હોય છે તેઓ પણ વિરોધના ભાજન થાય છે. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગૃહસ્થ ધર્મ. ૭૯ માટે આ સર્વ વાત પૂર્ણ રીતે સમજીને સમાન કુલ-શીલાદિવાળા અને સર્વ સાથે મિત્રીભાવ ધારણ કરનાર અગોત્રજ સાથે વિવાહ સંબંધ કર. આ વિવાહ સંબંધ વિષયે લાકિકનીતિશાસ્ત્ર એમ કહે છે – બાર વર્ષની કન્યા અને સોળ વર્ષને વર એ બે વિવાહ કરવા યોગ્ય છે. વિવાહ થયા પછી વ્યવહાર શરૂ થાય છે. વ્યવહાર એટલે કુટુંબ ઉત્પાદન કરવું–તેનું પરિપાલન કરવું–તે રૂપ વ્યવહાર જ્ઞાતિ અથવા વર્ણ ચાર છે. બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-અને-મુંદ્ર. જેની જ્ઞાતિમાં જે વિવાહનો વિધિ કહુ હમ્ર તે પ્રમાણે વિધિ. કરીને વિવાહ કરે તે કુલવાનું કહેવાય છે. અગ્નિ તથા દેવતા પ્રમુખ ની સાષિએ વરકન્યાને હસ્ત મેળાપ કરાવે છે તે વિવાહ. એના આઠ ભેદ છે. ( ૧ ) બ્રાય વિવાહ. એમાં અલંકારયુક્ત કન્યા વરને આપે છે અને કન્યાને કહે છે કે તું આ મહાભાગ્યશાળી પુરૂષની સાથે રહીને તારો સ્ત્રીધર્મ પાળજે. ( ૨ ) પ્રાજાપત્ય વિવાહુ, એમાં કન્યાને પિતા પોતાના વિભવ પ્રમાણે વરને દ્રવ્યસહિત કન્યાદાન આપે છે. | ( ૩ ) આર્ષ વિવાહ. (ષિપ્રમુખ વિષે પ્રચલિત વિવાહ) એમાં વરને ગાયના મિથુન સહિત કન્યા આપવામાં આવે છે. . ( ૪ ) દેવ વિવાહુ યજ્ઞને અર્થે ઋત્વિજને કન્યાદાનરૂપી દક્ષિણ આપવી તે દૈવ વિવાહુ કહેવાય છે. (ાત્વિજોથી સ્ત્રી શિવાય યજ્ઞાદિકાર્ય થઈ શકતાં નથી) આ ચારે પ્રકારના વિવાહ ધર્મયુક્ત છે. કારણ કે એ ચારને ગૃદુસ્થાશ્રમને ચગ્ય એવા દેવપૂજનાદિ વ્યવહારનું અંતરંગ કારણ છે તથા માતપિતાદિ બધુવર્ગ એ સંબંધ પ્રમાણ કરે છે. ( ૫ ) ગાન્ધર્વ લગ્ન. સ્ત્રી પુરૂષને પરસ્પર અનુરાગ થવાથી પરસ્પર સંબંધ ક તે. ( ૬ ) આસુર વિવાહ (અસુર સંબંધી વિવાહ-અસુરને For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમાવજ પ્રકાશ એગ્ય એ વિવાહ ) કઈ પ્રકારની પ્રતિજ્ઞા કરીને કન્યાદાન આપવું તે. ( ૭ ) રાક્ષસવિવાહ, કન્યાને બળાત્કારે ગ્રહણ કરી લઈ જવી તે. ( ૮ ) પૈશાચ વિવાહ. ( પિશાચને પેશ્ય એ વિવાહ ) સુતેલી અથવા પ્રમાદમાં પડેલી કન્યાનું ( તેના માબાપ ન જાણે તેવી રીતે ) હરણ કરી જવું તે. - આ છેલ્લા ચાર પ્રકાર અધખ્યું છે એટલે ધર્મયુક્ત નથી; તેષા જે વરવધુને પરસ્પર અપવાદ રહિત રૂચિ હોય તે તે ધર્મ યુક્ત જાણવા. શુદ્ધ અને લાભ એજ વિવાહ. એવા વિવાહનું ફળ આ પ્રમાણે છે. ઉત્તમ પુત્રરૂપી સંતતિ, ઉપઘાત રહિત (અડચણ રહિત ) ચિત્તની નિવૃત્તિ, ગૃહકૃત્યનું સુવિહિતપણું ( ગૃહકાર્ય સારી રીતે ચલાવવાં તે ); કુલિનતાને લીધે આચારની વિશુદ્ધતા અને દેવ, અતિથિ, બધુવ, એ સર્વને નિર્દોષ સત્કાર. વળી કુલીન સ્ત્રીને રક્ષણ કરવાના ઉપાય આ પ્રમાણે છે. સર્વ ડર્યનું આરોપણ સ્ત્રીને વિષે કરવું. ( કારણ કે સઘળા કામ માથે આવવાથી પિતાને નિવૃત્તિ મળે નહીં) તેને પરિમિત ધન આપવું (ઘર કામ વાતે ઓચિંતે ખપ પડે તે કામમાં આવે માટે તેને થોડું ઘણું દ્રશ્ય આપી મૂકવું ; તેને સ્વતંત્રપણું ન આપવું ( પુરૂષની મરજી શિવાય એ કંઈ પણ કરી શકે નહિ ); એને સર્વથા માતાતુલ્ય સ્ત્રી જનેની સંગતિ ૨ખાવવી. આ પ્રમાણે પુર્વે કહ્યા પ્રમાણે સ્ત્રી પરણવી એ ગ્રેડને સામાન્ય ધર્મ છે. तथा दृष्टादृष्टबाधाभीततेति ।। અર્થ: ( પ્રત્યક્ષ ) દેખાતા તથા ન દેખાતા એવા ઉપદ્રવ થી ભય પામ ( એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે ) For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગૃહસ્થ ધર્મ, વિવેચન – પ્રત્યક્ષ દેખાતા ઉપદ્રવે અન્યાય યુક્ત વ્યવહાર ઘુતક્રીડા, પરસ્ત્રીગમન આદિ છે, કારણકે એનું પ્રત્યક્ષ ફળ મળે છે. ન દેખાતા ઉપદ્રવ એટલે અનુમાનાદિથી ગમ્ય ઉપદ્ર ( મઘમાં સેવનાદિ ; એ પ્રત્યક્ષ દેખાતા નથી પરંતુ એનું નરકાદિયાતનારૂપી ફળ શાસ્ત્રને વિષે કહેલું છે. એ સર્વ ઉપદ્રવથી ભય રાખવે એનું કારણ એ કે એમ કરવાથી એ ભય ચિત્તને વિષે સ્થાપિત થાય છે, અને યથાશક્તિ બની શકે તે એના કારણને દૂરથી જ પરિહાર કરી શકાય છે. तथा शिष्टचरितप्रशंसनमिति ॥ અર્થ વળી શિષ્ટ જનેના આચરણની પ્રશંસા કરવી. વિવેચન --સારા આચરણવાળા અને જ્ઞાની વૃદ્ધ પુરૂષની પાસેથી જેમણે શુદ્ધ શિક્ષાને પ્રાપ્ત કરી છે એવા અને તે શિષ્ટ અને કહેવાય. તેમનાં આચરણ આવાં હોય કાપવાદને ભય; દીનજનને ઉદ્ધાર કરવાને વિષે પ્રીતિ; કૃ-તા; દાક્ષિણ્ય, સર્વત્ર નિન્દાને ત્યાગ; સાધુજનેની પ્રશંસા આપત્તિ સમયે ધર્ય, સં૫ત્તિને વિષે નમ્રતા; પ્રસંગ પ્રાપ્ત થયે છતે પણ મિતભાષિ; કાર્યની પ્રતિપત્તિ, કુળ ધર્મનું સેવન, સર્વ કેઈની સાથે અવિશધી. પણું; કુમાર્ગે દ્રવ્ય વ્યયને પરિત્યાગ; નિરંતર એગ્ય કાયોને વિષે આદર; ઉત્તમ કૃત્યને વિષે આગ્ર પ્રમાદને ત્યાગ, લેકિકવ્યવહારનું અનુવર્તનઃ સર્વત્ર ઉચિતપણાનું પરિપાલન અને કંઠગત પ્રાણ છતાં પણ નિખ્ય કાર્યને વિષે અપ્રવૃત્તિ આવાં આવાં શિષ્ટ જનોના આચરણની પ્રશંસા કરવી. કારણકે 99 પરનઃ ાિત વિમા કોઝન विक्रीयन्ते न घण्टामिर्गावः क्षीरविवर्जिताः ॥ ગુણ પ્રાપ્ત કરવાને વાસ્તેજ પ્રયન કરે; ખાલી આઠબરનું શું પ્રજન છે ? કારણકે દુધવિનાની ગાયે કાંઈ ઘંટાથી ( ગળે ઘર બંધ કરીને ) વેચાતી નથી, For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૨. આમાન-૬ પ્રકાશ, અને – शुद्धाः प्रसिद्धिमायान्ति लघवोपीह नेतरे। तमस्यपि विलोक्यन्ते दन्तिदन्ता न दन्तिनः ॥ લઘુ એવા શુદ્ધજને પ્રસિદ્ધિને પામે છે; બીજા ( મહેતા અને અશુદ્ધ) નહિં; હસ્તીના દન્તુશળ અંધકારને વિષે દેખાય છે, હસ્તી દેખાતા નથી ( કારણ કે દન્તુશળ લઘુ છતાં શુદ્ધ-ત છે, અને હસ્તી મહેતા છતાં અશુદ્ધ-વેત નહિ એવા છે. ) માટે શુદ્ધ એટલે કષાયાથિી રહિત હોય તેની પ્રશંસા થાય છે, કષાયથી યુક્ત હોય છે તેની થતી નથી. तथा अरिषड्वर्गत्यागेनाविरुद्धार्थप्रतिपत्त्येन्द्रिय जय इति ॥ અર્થ વળી છ શત્રુઓને ત્યાગ કરીને, અવિરૂદ્ધ અર્થનું પ્રતિપાદન કરીને ઇન્દ્રિઓને જ્ય કરે. વિવેચન -કામ-ક્રોધ-લભ-માન-મદ-અને હર્ષ એ છે અને ન્તર્શિત્રુઓને પરાજય કરીને, પરસ્પર અવિરધી (ગૃહસ્થાશ્રમને ચોગ્ય એવા ધર્મ અને અર્થની સાથે વિરોધ ન પામેલા ) એવા જે અર્થ (શબ્દાદિ પંચવિષય ) તેમને અંગીકાર કરીને ઇન્દ્રિએને જય કરે, અત્યંત આસક્તિને પરિહાર કરે તેમના વિકાર રોકવા. ગૃહસ્થ તે અત્યંત આસક્તિને પરિહાર કરી શકે, અર્થાત્ આસક્તિ અત્યંત હોય તેને ઓછી કરે. ઇન્દ્રિઓને વિષય થકી સર્વથા રેકવી એ તે યતિને જ ધર્મ છે તે આગળ યતિના અને ધિકારમાં આવશે.) અહીં તે ગૃહસ્થને સામાન્ય ધર્મ કહે છે માટે એમ કહ્યું. तथा उपप्लुतस्थानत्याग इति ॥ અર્થ વળી ઉપદ્રવવાળા સ્થાનને ત્યાગ કરે. વિવેચન ––ઉપદ્રવ સ્વરાજ્ય તથા પરરાજ્યના સિન્યના યુદ્ધથી થતો ઉપદ્રવ: દુકાળનો ઉપદ્રવ; મરકીને ઉપદ્રવ તથા સાત પ્રકારની ઇતિ તથા લેક સાથે અતિશય વિરોધ થવા રૂપ ઉપદ્રવ એવા For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૩ ગૃહસ્થ ધર્મ, એવા ઉપદ્રવાળું સ્થાન ત્યજી દેવું, કારણ કે, તેમ ન કરે અને ત્યાંજ રહે તે તેના ધર્મ-અર્થ-અને કામ, એ ત્રણે પુરૂષાર્થ નષ્ટ થાય છે. तथा स्वयोग्यस्याश्रयणमिति ।। અર્થ પિતાને યોગ્ય હોય એવા પુરૂષને આશ્રય કરે. વિવેચન --પિતાનું રક્ષણ કરી શકે એ, અપૂર્વ લાભ સંપાદન કરાવી શકે એવા, તથા પ્રાપ્ત લાભનું રક્ષણ કરવાને સમર્થ એવા ( રાજાદિક ) પુરૂને આશ્રય કરવે; કારણ કે સ્વામિક સર્વેદ તા: 2 કપૂy તહy કિં કુર્યાત્ પુરપયન રૂતિ એટલે કે સર્વ પ્રજાનું મૂળ સ્વામિ છે ( તે જે સારો હોય તે સર્વેનું સારું જ થાય; કારણકે ( દષ્ટાંત ) વૃક્ષે મૂળ વિનાનાં હોય તો પુરૂષ પ્રયત્ન શું કરી શકે ? ( એમને ઉછેરવાને એમને પ્રયત્ન નિષ્ફળ જાય છે. ) વળી એ સ્વાામ ધાર્મિક, શુદ્ધ કુળ-આચાર અને પરિવાર વાળે, પ્રતાપવાન અને ન્યાયી હવે જોઈએ. तथा प्रधानसाधुपरिग्रह इति ॥ અર્થ તથા ઉત્તમ, અને શુભ આચરણવાળા પુરૂષને પરિ વાર રાખ. વિવેચન --જન્ય-દાક્ષિણ્ય-કૃતજ્ઞતા આદિ ગુણએ કરીને ઉત્તમ એવા જનને સ્વીકાર કરે; કારણ કે શુદ્ર પરિવારવાળે પુરૂષ સર્પવાળા આશ્રયની પેઠે અનાશ્રય છે, કે તેને સેવતું નથી. માટે ગુણવાળા પુરૂષે વડેજ “ પુરૂષ ગુણવાળો છે ” એમ પ્રસિદ્ધિ થાય છે, કારણ કે સુગંધવાળા પુએ કરીને “ મધુ” એટલે વ'સંતત્રતુ “ સુરભિ ” ( સુગંધ યુકત ) એવા નામે પ્રસિદ્ધિ પામી છે. तथा स्थाने गृहकरणमिति ।। અર્થ વળી એગ્ય સ્થાનને વિષે ગૃહ બાંધવું. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમાન પ્રકાશ, ગુણ છે. એકવું અભિમાન નિંદ્ય છે, પણ ઘર્માભિમાન કે જ્ઞાભિમાન પૂજ્ય છે. જેના હદયમાં “આ મારે સાધમી બધુ છે, ” “ આ મારી જ્ઞાતિ છે ” એ વિચાર આવ્યું નથી, એવા અજ્ઞાની મનુષ્ય નું જીવન આ જગતમાં વ્યર્થ છે. ધર્મજિમાન અને સાત્યભિમાન વગરના પુરૂષે ગમે તેવા ઉચા કુળના હેય, ઊંચા દરજજાના કે ધ નવાન હોય પણ તેમની કીતિ આ જગતમાં ગવાશે નહિં. આખરે તેઓ પશુવત્ જીવન ગાળી આ અનંતકાળને ગ્રાસ થઈ પડશે. હે પ્રિય શિષ્ય, આ મારે ઉપદેશ ગ્રડણ કરી તું તારા જીવનને પ્રવત્ત વજે એટલે “મને તારા તરફથી મટી ગુરૂ દક્ષિણ મળી એમ હું માનીશ, વસ, હું મારા બધા શિષ્યને આજ ઉપદેશ આપ છું. કારણ કે, ધર્માભિમાન તથા જ્ઞાભિમાન વગર પુરૂષની વિદ્ય કળા અને બીજા ગુણો વ્યર્થ છે. આ દષ્ટાંત ઉપરથી આપણે સમજવાનું છે કે, જો આપણામાં એ ઊભય પ્રકારનું અભિમાન જાગ્રત હશે, તે આપણે શ્રાવક ક્ષેત્રને ઉત્તમ પ્રકારની ઉન્નતિમાં લાવી શકીશું. વર્તમાન સમયે આપણી જેન કોમમાં એવા હજારો બલકે. લાખ મળે છે કે જેઓ પિતાની જૈન કેમનું ખરું હિત કયાં સમાએલું છે, તે કાંઈ પણ જાણતા નથી. તેમજ જાણવાની દરકાર પણ કરતા નથી. તેવા સ્વાર્થ સાધક શ્રાવક ગૃહસ્થના બધિર થઈ ગયેલા કાનને શ્રાવક ક્ષેત્રનું હિત કરવાના શબ્દવડે જાગ્રત કરવાની પૂર્ણ આવશ્યકતા છે. ધમાભિમાન અથવા જ્ઞાભિમાનને ખરેખર પ્રકાશ પાડવાને પિતાના ગામ અથવા પરગામના સાધર્મિ બંધુઓના અત્યંત પરિચયમાં વારંવાર આવવાની જરૂર છે, અને તેમની સ્થિતિનું દિગ દર્શન કરવાની આવશ્યકતા છે, એ આવશ્યકતા પૂર્ણ કરવાને આપણા સુભાગે આપણે વિજયવતી કોન્ફરન્સની સ્થાપના થયેલો છે. ભારતવર્ષની જૈન પ્રજાના અગ્રણે નરેનું એ મહામંડળ આપણું એ ધારણા પુર્ણ કરવાનું મુખ્ય સાધનરૂપ છે. પ્રતિ વર્ષે વિવિધ સ્થળે થતા એ મહાન મેળાવડામાં મળીને આપણે આપણી પ્રાચીન For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org શ્રાવક ક્ષેત્ર અને ધાર્મિક કેળવણી. ૮૭ કાળની નીતિ રીતિ તપાસવી જોઇએ. વર્તમાનકાળે એ નીતિ રીતિમાં કેવી સુધારણા કરવાની જરૂર છે. અને તેમ કરવાથી લાભાલાભ શુ' થયા છે અને થાય છે, તેનુ મનન કરી તેને ખ્યાલ પેાતાના જાતિ અધુએમાં ઠસાવવે ોઇએ. આ પ્રમાણે કરવાથી આપણે આપણાં સર્વોપયોગી શ્રાવક ક્ષેત્રને સુધારવાને સમર્થ થઇ શકીશું. Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir એક અનુભવી વિદ્વાને લખેલુંછે કે,“સધરૂપી વૃક્ષનું મૂળ શ્રાવક ક્ષેત્રછે, તે મૂળના અંકુરારૂપે ધર્માભિમાન અથવા સાત્યભિમાન છે.” આપણે એ અકુરાને જો કેળવીએ તે તેમાંથી શ્રાવક ક્ષેત્ર જેવું મૂળ છે એવુ' સંઘરૂપી વૃક્ષ ખીલી નીકળશે. માટે આપણે પ્રયત્ન રૂપી જળનુ' સિ'ચન કરી એ વૃક્ષને ઝડપથી વધારવું જોઇએ. જેમ એક બીજની અંદર તેના મૂળ રૂપમાં કેશર, પરાગ, કાશ, પાંદડાં, કુલ અને ફળના 'કુરા રહેલા છે, પણ જો રૂતુ, હવા, પાણી વગેરે અનુકૂળ ન આવે તે એ બીજના અકુરા મૂળનીજ સ્થિતિમાં રહે છે, અથવા ઘેાડે વખતે દૃગ્ધ થઇ જાય છે, તેમ આપણામાં સ્વાભાવિક રીતે ધર્મ તથા જ્ઞાતિ અભિમાનના ગઢ અકુરા ભરેલા છે, પશુ તેમને હવા, પાણી અને અનુકૂળ રૂતુરૂપ કેળવવાની મહે નત વગર તે અસલ સ્થિતિમાં જોવામાં આવે છે, જો આ અધુરા જમાના લગીંધ રહેશે, તે ક્ષીણ થઇ જશે, અગર નામની હયાતી ભેગવતા થઈ જશે, માટે આપણી કેામના આગેવાન, ગૃહસ્થ અને વિદ્વાન પુરૂષોની ફરજ છે કે તેમણે આપણા એ અ'કુરાને બેધ રૂપ વચનામૃત સિચી સતેજ કરવા જોઇએ. તેમણે આ અગત્યનું મૂળ તત્ત્વ ભુલવુ જોઇતું નથી. એ મૂળ તત્ત્વના પ્રભાવથી સંઘરૂપી વૃક્ષનું મૂળ રૂપ શ્રાવક ક્ષેત્રનુ સારી રીતે રક્ષણ થઇ શકશે. જે તે શ્રાવક ક્ષેત્ર સુરક્ષિત બન્યું તે પછી આપણી સર્વ પ્રકારની ઉન્નતિનું' શિખર આપણી નજીક છે, એમ સમજવું. આપણી વિજયવતી કેાન્ફરન્સમાં જો શ્રાવક ક્ષેત્રની ઉપગિ તા તરફ્ લક્ષ આપી એ વિષયને પુષ્ટિ આપવાને પ્રયત્ન કરવામાં For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમ ન પ્રકાશ આવશે તે અપ સમયમાં આપણે જૈન કેમ સર્વ પ્રકારની ઉન્નતિ મેળવવાને ભાગ્યશાળી થઈ શકશે. ધાર્મિક કેળવણી અને શ્રાવક ક્ષેત્રની પુષ્ટિ કરવાથી આપણા ઉદયને સૂર્ય મધ્યાહુમાં આવી પ્રકા શશે એવી આશા રાખી શકાય છે. આહંત ધર્મના અધિષ્ઠાયક દેવતાઓ તે કાર્યમાં સહાય ભૂત થાઓ. સિદ્ધ સારસ્વત કવીશ્વર ધનપાળ ( ગત કે પૃષ્ટ ૩૨૪ થી શરૂ. ) શેભનનાં આ વચન સાંભળી તેના પિતાએ આનંદપૂર્વક જ ણાવ્યું—“ પુત્ર, તારા વિચાર મને યોગ્ય લાગે છે. જેન મુનિઓની પ્રવૃત્તિ ઘણી ઉંચા પ્રકારની છે. તેઓના ઉત્તમ ધર્મના જ્ઞાનની આપણને પણ આ નિધાન દર્શનના ઉદાહરણથી પ્રતીતિ દૃષ્ટિગોચર થયેલી છે. ” પિતાનાં આવાં વચન સાંભળી શેભનને આનંદ ઉત્પન્ન થઇ આવ્યું. તેણે પિતાના પિતાને જણાવ્યું કે, “ પુજ્ય પિતા તમે હવે નિશ્ચિત થઈ નિત્ય કર્મ કરી ભોજન કરી લે. પછી આપણે આપણું મનોભણ કાર્ય સિદ્ધ કરીએ. ” પુત્રના વચનથી સર્વદેવે ભોજન કર્યું અને પછી તે તૈયાર થઈ પિતાના પુત્ર શોભનને સાથે લઈ મહેદ્રસૂરિની પાસે આવ્યું તેણે હદયમાં ઉમંગ લાવી તે પુત્રને આરાર્યજીના ઉત્સગમાં બેસાર્યા. આચાર્યજી એ પુત્રનું દાન લઈ હૃદયમાં પ્રસન્ન થયા અને તેમણે સર્વદેવને ધર્મલાભ આશીષ આપી. સર્વદેવ બ્રાહ્મણની આજ્ઞાથી તેજ દિવસે શુભ મુહુર્ત તે મહા મુનિએ શોભનને દીક્ષા આપી. પછી લેક નિંદાના ભયથી તે મહાનુભાવ મહેસૂરિએ પ્રભાતકાળે પરિવાર સહિત વિહાર કર્યો, અને અનુક્રમે તેને અણહિલપુર પાટણમાં આવી પહોંચ્યા. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધ સારસ્વત કવીશ્વર ધનપાળ, બીજે દિવસે ધનપાળના જાણવામાં આવ્યું કે પોતાના પિતાએ પિતાના બંધુ શોભનને જૈનમુનિને આપી દીધું. આથી તેના મનમાં ભારે રોષ ઉત્પન થઈ આવ્યો. પિતે વેદ ધર્મને પૂર્ણ આસ્તિક હતે, તેથી તેના હૃદયમાં જૈન ધર્મ તરફ તિરસ્કાર હતું, તે રેષના આવેશથી પિતાના પિતાને કહ્યું—“પિતાજી, તમે બ્રાહ્મણ કુળમાં અવતાર લઈને ઘણું અનુચિત કાર્ય કર્યું છે. તમે દ્રવ્યના લેશે પુત્રને જૈનાચાર્યને વેચી દીધે, એ મહાન અનર્થ કયા છે. કઈ પણ બ્રાહ્મણ આવું ધર્મ અને લેક વિરૂદ્ધ કાર્ય કરે નહિ. પુત્રને વિક્રય કરનાર તમારા જેવા પાપી પિતાની સાથે રહેવું એ મને ઉચિત લાગતું નથી, માટે આજથી હું તમારાથી જુદે રહીશ.” - આ પ્રમાણે કહી ધનપાલ પિતાના પિતાથી જુદો રહ્યો. તેના હૃદયમાં ત્યારથી જૈન મુનિએ ઉપર દ્વેષ ઉત્પન્ન થયે એક દિવસે ધનપાલે પિતાને પણ આશ્રય આપનાર ભોજરાજાને આ પ્રમાણે કહ્યું,–“ મહારાજ, પાખંડી જૈન યતિઓ આપણા દેશમાં આવીને ભેળાદિલના લોકેને ભમાવે છે અને મુગ્ધ હૃદયના સ્ત્રીબાલકને ઠગે છે, માટે ધુર્તયતિઓને આપણે દેશમાં દાખલ થવા ન દેવા જોઈએ” ધનપાળની આ વાત જગજાને રૂચિકર થઈ. તરત જ તે મુગ્ધ રાજાએ એક આજ્ઞા પત્રિકા બાહેર કહીને પિતાના દેશમાં જૈન મુનિઓને વિહાર બંધ કરાવ્યા. રાજાની આવી આજ્ઞા પત્રિકાથી જૈન મુનિઓને વિહાર ભોજરાજાના દેશમાં બંધ રહ્યો. આવી અનુચિત આજ્ઞાથી તે દેશની જેન પ્રજાની લાગણી દુખાણી પણ રાજાના દુરાગ્રહથી તે વખતે જૈન પ્રા શાંત થઈ ને બેસી રહી હતી. એવી રીતે બાર વર્ષ સુધી માલવા દેશમાં જૈન મુનિઓને વિહાર બંધ રહયે હતે. - આ તરફ મહાબુદ્ધિવાન શોભનાચાર્યે મહેસૂરિના આશ્રય નીચે રહી સારા અભ્યાસ કર્યો. તેઓ પોતાની બુદ્ધિના બળથી જેને સિદ્ધાંતના પારગામી થયા. શોભન મુનિમાં સર્વ પ્રકારની છે. ચતા જોઈ મહાનુભાવ મહેંદ્રસૂરિએ તેમને આચાર્ય પદવી આપી, For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનદ પ્રકાશ. શોભન મુનિ હવે શોભનાચાર્યના નામથી વિખ્યાત થયા. તેઓએ પિતાની વકતૃત્વ શક્તિથી સર્વ લેકેના મન હરી લીધા અને અન્ય હત ધર્મને મહાન ઉઘાત કર્યો. એક વખતે મહાનુભાવ શોભનાચાર્ય ને અવંતિ દેશના સંધની વિનંતિ આવી, એટલે તેમણે પિતાના ગુરૂને વિનયથી આ પ્રમાણે કહ્યું, “ ભગવન, જે આપ આજ્ઞા આપે તે હું અવતિ દેશ તરફ વિહાર કરું. મારે બંધુ ધનપાળ કે જે મિથ્યાત્વમાં મગ્ન થઈ રહેલ છે, તેને પ્રતિબોધ આપવાની મારી ઇચ્છા છે. ધારાનગરીમાં રાજ પ્રતિષ્ઠા પામી ગવષ્ટ થયેલા ધનપાળને પ્રતિ બોધ આપી આહુત ધર્મને ઉપાસક કરવાની મને હીંમત છે. ” પિતાના સમર્થ શિષ્યના આવા વચન સાંભળી ગુરૂ મહારાજે કહ્યું, “ ભદ્ર, હું તમને ખુશીથી આજ્ઞા આપું છું, પણ મને લાગે છે કે તમારે બધુ ધનપાળ પ્રતિબોધ પામ અશકય છે. જેના હૃદયમાં ગાઢ મિથ્યાત્વ લાગેલું છે, એવા ધનપાળને તમારા વચનની અસર શી રીતે થશે ? ” શોભનાચાર્ય વિનીત ભાવે જણાવ્યું , “મહાનુભાવ, તમારા પસાયથી એ કાર્ય સિદ્ધ કરવાની અને પુર્ણ આશા રહે છે. વળી તે દેશમાં રાજ્ય તરફથી જેન મુનિઓને વિહાર બંધ કરવામાં આવ્યું છે, તેથી ત્યાં જવાની મને વિશેષ ઇચ્છા થાય છે. જેને મુનિઓને માટે વિરૂદ્ધ થયેલા તે માર્ગને પાછે ખુલ્લે કરી તે દેશમાં જૈન ધર્મની વિજય પતાકા ફરકે ત્યારે જ મારા મનને શાંતિ મળે. દેવ અને ગુરૂના પસાયથી એ કાર્યની સિદ્ધિ કરવાને મને પુર્ણ ઉત્સાહ પ્રાપ્ત થયે છે. ” શેભનાચાર્યના આ વચને સાંભળી મહેદ્રસૂરિ વિશેષ પ્રસન્ન થયા પછી તેમણે પોતાના વિદ્વાન શિષ્યને આજ્ઞા આપી, એટલે નાચાર્ય કેટલાએક ગીતાર્થ મુનિઓ સહિત વિહાર કરી ધારાનગરીમાં આવ્યા. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધ સારસ્વત કવીશ્વર ધનપાળ, હા. શેભનાચાર્યે ઉપાશ્રયમાં વાસ કરીને મુનિઓને ધનપાળને ઘેર ભિક્ષા લેવાને મોકલ્યા. આ વખતે ધનપાળ સ્નાન કરવાની તૈયારી કરતે હતે. ભિક્ષા અર્થે જૈન મુનિઓને આવેલા જે ધનપાલે પિતાની સ્ત્રીને આજ્ઞા કરી કે, “ આ સાધુઓને જે શિક્ષા જોઈએ તે આપે; કારણ કે, ઘેર આવેલે ગમે તે અથી જે નિરાશ થઈ પાછા જાય તે અધર્મની પ્રાપ્તિ થાય છે. ” પતિની આજ્ઞાથી ધનપાળની સ્ત્રી ઘરમાંથી દહીં લઈને તે સાધુઓને આપવા માંડ્યું. તે જોઈ તે પવિત્ર સાધુઓએ પુછ્યું કે, “ આ દહીં કેટલા દિવસનું છે ?? મુનિઓનું આ પ્રશ્ન સનાન કરતાં ધનપાળના સાંભળવામાં આવ્યું, એટલે તેણે આવી મુનિઓને આક્ષેપથી પુછ્યું કે, “ એ દહીં ત્રણ દિવસનું છે, શું તેમાં કાંઈ જીવજંતું પડ્યા છે ? તમે તે કોઈ નવી જાતના દયાળુ લાગે છે. સાધુઓને વળી તેવા ફેલ કરવા શા કામના ? તમારે જોઈતું હોય તે ત્યા, નહીં તે તુરત ચાલતા થાઓ. ” ધનપાળના આ વચન સાંભળી તે જૈન મુનિઓના હૃદયમાં કષાય ઉદિત થયે નહિં. તેઓ શાંતતાથી બેલ્યા–ભાઈ ધનપાળ અમારે તે પુછવાને ધર્મ છે, તમે આવા આક્ષેપથી કેમ બેલે છે? આ તમારા વચને અસૂયાને ઉપન્ન કરે છે. આવી અસૂયા કરવાથી મહાન દેષ પ્રાપ્ત થાય છે. અને અસૂયાને ત્યાગ કરી પ્રિય વાકય બલવાથી કીર્તિ વધે છે. અમારા જ્ઞાની પુરૂએ પિતાના જ્ઞાનના બલથી કહ્યું છે, કે બે દિવસ પછી દહીંની અંદર જીવેની ઉત્પત્તિ થાય છે, “ અને તેમનું તે વચન મિથ્યા પણ નથી ” મુનિઓનાં આવા વચન સાંભળી ધનપાલે કહ્યું, “ તમારા જ્ઞાનીઓના વચન ઉપર મને પ્રતી. તિ નથી જે તે વચન સત્ય છે તે તમે મને આ દહીંની અંદર રહેલાં જંતુઓને બતાવી આપ” ધનપાલના કહેવાથી તે મુનિએ એ અળતાને રંગ મંગાવી તે દહીંની અંદર નખા, એટલે તત્કાળ તેની અંદર રહેલાં જતુઓ ઉપર તરી આવ્યા અને તરફડવા For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમાનન્દ પ્રકાશ, લાગ્યા. આ પ્રત્યક્ષ દેખાવ જોઈ ધનપાલ હૃદયમાં આશ્ચર્ય પામી ગયે અને તત્કાલ તેના હદયમા રહેલે મિથ્યાત્વને લેપ નીકળી ગયે. તેણે પોતાના હૃદયમાં વિચાર્યું—“ અહા ! આ લેકેને ધર્મ ખરેખર દયાથી ઊજવલ છે; ભારત વર્ષ ઉપર ચાલતી સર્વ ધર્મ ભાવનામાં દયા ધર્મની ભાવના પ્રત્યક્ષ વિજ્યવતી લાગે છે, આવા કેટલાએક પદાર્થોને અવિચારે ઉપગ કરનારાં અમે સર્વ હિંસક છીએ. ધન્ય છે, આવા પવિત્ર ધર્મના મુનિઓને !! અપૂર્ણ આપણે વર્તમાન ઈતિહાસ અને ઉદયવિચાર, ઉદય વિચાર (ગયા અંક પૃષ્ઠ ૭૨ થી શરૂ.) કોન્ફરન્સ મંડળ– દરેક પ્રાંત-જલલા વિભાગ અને મોટાં શહેરોથી તે ગામડાના છેડા સુધીનાં દરેક મુખ્યથી તે ધર્મશાખા-કેમના ભાગ વિભાગના અને નાના મોટાં મંડળને ઓછામાં ઓછા બળે, આગેવાનો સ્થળ વાર લેવા અને જાહેર પ્રજામત પ્રમાણે તે પસંદ કરાયેલા હોવા જોઈએ તે) માંથી ધર્મશાખાવાર તેઓને તે મંડળમાં સત્તાધિકારી તરીકે મુકરર કરી નીમવા. આ વર્ગમાં–મંડળમાં અને મલદારો ગ્રાજયુએટ, હેદેદાર અને જાહેર શુભેચ્છક લેખક વિગેરે કાર્ય વાહકેને તથા વકતાઓને પણ માહે સામેલ કરવા. આ પ્રમાણે નિયત કરાયેલા આ મંડળે દર વરસે યાત્રાના સ્થળે એક ચે. કત અને સર્વાનુકુળ સમયે એકત્ર થઈ લેકમતને જાણવા અને સુધારા વધારાથી કેળવવા તથા પિતપોતાના વિચારોની આપલે કરી સબજેકટ કમીટીમાં બહુમતે પસાર થયેલા વિચારે ઉપર અસરકારક ભાષામાં ઉપદેશ કરવા અને તે દરેક વિષયની વિશેષ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણે વર્તમાન ઇતિહાસ અને ઉદય વિચાર ૮૩ પ્રસિદ્ધિ અર્થે તેજ વિષય ઉપર સરળ ભાષામાં નિબંધ લખાવી છપાવી સસ્તા ભાવે અને બને તે મફત મફત વહેચવા, તે ઉપરાન્ત લોકોના સમુહભા-સમાજ-મંડળ–સ્થાનના મેમ્બરોમાં તે પ્રકારના નિયમો લેવરાવી તે સુવિચારોની દઢ સુગધ દેશ વિદેશ સુધી ફેરવી લઈ જઈ ફેલાવવી. આ રીતે આ કોન્ફરન્સ મંડળે વગર પૈસાનું કામ કરી વગર પિસાને સતે ( નીતિ ) ધર્મ ફેલાવવાનું જ કાર્ય માત્ર હાથમાં ધરી રાખી જવું. આ ઉપરથી સમજાશે કે અહીં–આ કોન્ફરન્સ–મંડળમાં તે લક્ષ્મીનું જ નહીં પણ સરસ્વતિનું કામ છે, અને તે સારૂજ કોન્ફરન્સના આગેવાને તરિકે લક્ષમીના સેવકની સાથે સરવતિના ઉપાસકની વિશેષ જરૂર છે. તેથી કોન્ફરન્સ મંડળમાં શ્રીમાન જ નહીં, પણ સાધારણ સ્થીતિવાળા બુલંદ અવાજવાળા દઢ બુદ્ધિવિચારના વિદ્વાનને પ્રમુખ વિગેરેના ચુખ્ય સુખ્ય સ્થાને રાખવાથી કોન્ફરન્સની સત્તા મજબુત થશે. તેથી મકકમ થઈને એક અવાજે આ શરૂઆત ગ્રામ્યુએટ વર્ગથી જ કરવી, અને મજબુત મનથી સ્વમત તે પ્રમાણે જાહેર કરવાની જરૂર છે. કાર્ય વધારે સરલ બનાવવા સારૂ આવાજ પ્રકારની છુટી છવાઈ પ્રાતિક કોન્ફરન્સ દરેક દેશે થતી રહે તે વધારે જલદી લાભ થાય; તેજ રીતે નાના નાના અને સરલ તથા સસ્તા અને બને તે ઉદારતાથી મફત આપી શકાય તે નિબના પેમ્ફલેટ છપાવી બહાર પાડી વહેચવામાં આવે તે તે રજસુવાસ દેશ અને રણ તથા સાગરના છેડા સુધી સુધી વડે પ્રસરી જઈ બહેક બહેક થઈ, સવાર સુફળ પ્રાપ્તિ માટે સરળતા થશે એ સહેલાઈથી સમજાય તેવું છે. કેફરન્સ મડળ આ માર્ગે ન જઈ શકે તે ગ્રેજ્યુએટ સ્વમેળે આ માર્ગ ગ્રહણ કરવાની જરૂર છે. ત્રણે ફીરકાના 20 થી ન બને તે એક ફિરકાના ગ્રેટ વર્ગ પણું બહાર આવવા જરૂર છે. એટલું ધ્યાન રાખવાનું છે કે દરેક મંડળે પિતાની સલાહકા૨ મીટીંગ પ્રથમથી તૈયાર રાખે હેવી જોઈએ અને સુરતની સાર્વજનિક જૈન કોગ્રેસના વિચારમાં પ્રેક્ષકેંનાં ' ' For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનન્દ પ્રકાશ. વિચારની જે સેળભેળ થઈ હતી અને કાર્યક્રમ સંગીન નહિ થયે તેમ અહીં તેઓમાં ન થાય તે સારૂ દરઅંદેશી વાપરી પ્રથમથી સાવચેત રહેવું કે જેથી પાછળથી કોઈપણ ગૃહસ્થન વિચારને હા ભણને ગ્રડણ કર પડે અને ખુશામતખેરી પ્રાપ્ત થાય, મતલબ કે વિચારશ્રેણી સ્વતંત્ર રાખવી ને પ્રેક્ષકોને અલગજ રાખવા. માત્ર સભાસદની વિશેષમતી જેવી એજ સલાહકાક લાગે છે. વિષય વિષે વિચાર, હવે આ મંડળે કે હરકેઈ એક વ્યક્તિએ ન્નતિ અર્થે ક્યા કયા વિષય માટે પ્રયાસ કરવાની જરૂર છે તે અંગે વિચારીશુ. દેશની તથા જ્ઞાતિની સ્થિતિ જોતાં મુખ્ય પ્રશ્ન-નજર ઉદ્યમ ધંધા. તરફ જાય છે. ઉદ્યમ ધંધે એ કેળવણીને એક ભાગ ગણી શકાય. છે. માનસીક બુદ્ધિનું પ્રથમ પદ-પગથીયું છે અને આથક, હેતુ સંપાદન કરવા માટે ધંધા-ઉદ્યમ વડે પ્રાપ્તિ કરવાનો ગ ઉદ્યમ -કેળવણવડે થઈ શકે છે; આ કાર્ય સારૂ દ્રવ્યોથી પ્રજાએ સ્વપષણ માટે અન્યા કેળવણી કે જે સત્ય દેશદ્વારક, સ્વકુટુંબતારક, ઉદ્યમ– કેળવણું ( કહેવાય ) છે તે તરફ જ વલણ ફેરવવાની જરૂર છેઆ સર્વ બાબત સમજવા સમજાવવા પ્રયાસ તેજ સર્વથી જરૂરી અને પ્રથમ પ્રયાસ કરવાનું છે. ઉદ્યમ–ધંધા સારૂ શરીર બળ અને દીર્ઘ આયુષ્યની જરૂર છે, તે સારૂ સારીરિક ખીલવણીને ઉપદેશ આપવા માટે આરોગ્યતાના નિયમે અને શરીર વિનાશક જતુઓ કે જે હાનિકારક રીવાજે કહેવાય છે, તે નિસાર્વજીવન–આયુષ્યવર્ધક અનાચાર રૂપે પ્રસિદ્ધ થઈ ગયેલાં જડમૂળ ઘાલી બેઠેલાં દુષ્ટાચાર–ને નિષેધ કરવાને દેશપાર કરવાને ઉપદેશ દેવાની તે કરતાં પણ અગત્યની અને પ્રથમ જરૂર છે, તે રીવા માંહેના બાળલગ્ન, વૃદ્ધલ, કડાં, અનેક પતિ વિવાહ, વિધવા વિવાહ, અનેક વેળા-ઉપરા ઉપરી લગ્ન, તે ઉપરાન્ત પરતત્ર લગ્ન, પરાશ્રયી. જીવન એ વિગેરે દુષ્ટાચાર ત્યાગ કરવા કરાવવા અસરકારક ઉપદેશની જરૂર છે, તે આ બીજો પ્રયાસ સર્વથી અગત્યને સમજવે, તે ક For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણે વર્તમાન ઈતિહાસ અને ઉદય વિચાર. ૯૫ ઠીન છે તે પણ ફતેહમંદ થઈ શકે એવે છે. અને પ્રયાસોનું મૂળ-હેતુ “ સ્વાશ્રયી લગ્નજીવન પ્રયાણ ” ના ઉપદેશમાં આવી જશે. ત્રીજે નીતિધર્મ પ્રયાસ, તે પરસ્પર જીવનધર્મ-ફરજ, જેવાં કે પરોપકાર, દયા, આશ્રય, દાન, વિવેક, સાહાય, જ્ઞાન, ક્ષમા, બ્રહ્મચર્ય નીશ્રેષ્ઠતા, આતિથ્ય સેવા, સત્કાર; વૃદ્ધ, અશકત, રોગી, બાળ, અપંગ, વિગેરેની માવજત, પિષણ, વિગેરે વિગેરે આ જીવનના ખાસ ધર્મ છે; તેની દરેક વ્યક્તિને મસ્તકે જન્મથી જ જવાબદારી રહેલી છે. ચોથે અને સર્વથી છેલ્લે તે પણ સર્વથી અત્યુપયેગી પ્રથમવશ્યક ધર્મભક્તિ પ્રયાસ છે. ચિત્ય અને દેવ, માતા અને અને પિતા, વડિલ અને ગુરૂ, પતિ કે શેઠ, પરોપકારી તથા આગેવાન, રાજ્યપિતા અને જન્મભૂમિ વિગેરે પુજનીક અને માનનિય રથાન-પાત્ર તરફ ભક્તિભાવદર્શન, વિગેરે સંસ્કાર વિનયને ઉપદેશ એ છેલ્લે આ જીવનને અને આ પછી. આપણે મનુષ્ય માત્રને ઉંચામાં ઉચે શુભાશય ઈચ્છક ફળ દાતા છે, પહેલે પ્રયાસ આર્થીક ઉન્નતિ અર્થે, બીજો પ્રયાસ શારીરિક ઉનત્તિઅર્થે, ત્રીજે આ લેકે પરમાર્થીક અને સુખદાયી, જ્યારે છેલ્લે ને ચે આ લોકે તેમજ પરલેકે વંશપરંપરા સર્વને સુખદાયી છે. આ રીતે આ ચારે પ્રકારના ઉપદેશનું કાર્ય છે. મહા મુશ્કેલી ભર્યું ( લાગે) છે તે (ઉપદેશનું ). જ. માત્ર કોન્ફરન્સ કે અન્ય ઉપદેશક મંડળ વા વ્યક્તિએ આદિથી અત સુધી પાર પાડવા મથવું, એજ સ્વધર્મ માની લઈ આગળ પ્રયાણ કરતાં જવું તેજ ઉત્તમોત્તમ કર્તવ્ય છે, અને દ્રવ્યાથક સર્વ પ્રકારને પ્રયાસ માત્ર દ્રવ્યાધિકારી સલાહકાર મંડળને સોંપી રાખો અને દ્રવ્ય કોઠારના સંરક્ષણ તથા સદ્વ્યયના દઢ વિશ્વાસ-ઉત્તેજન અર્થે “ જેનબેન્ક ” નામે સાર્વજનિક ધનસ્થાન નીર્મી એટલે વહીવટ, ઉત્તમ જનેની શેર વિગેરેની સહાયતાથી દેવ તથા સાર્વજનિક દ્રવ્ય આ નિર્ભયસ્થાન સાથે જોડી દઈ લોકોને આથીક આશ્રયવડે સહાયભૂત થવું એજ માત્ર ઉચત માર્ગ અમને તે દીસે છે. અસ્તુ. (અપૂર્ણ). અન્ય ઉપજ છે, એ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનન્દ પ્રકાશ, અત્યંત ખેદકારક મૃત્યુ શેઠ ચીમનભાઈ નગીનદાસ, આપણી કોન્ફરન્સના એક જનરલ સેક્રેટરી અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને વહીવટ કરનારી કમિટીના એક મેમ્બર શેઠ ચીમનભાઈ નગીનદાસ આસો સુદ 9 ના રોજ અમદાવાદ ખાતે પંચત્વ પામ્યા છે, એમના જેવા એક પ્રતિષ્ઠિત ગૃહસ્થના મૃત્યુથી આપણી કોમને એક ખોટ પડી છે. એમના કુટુમ્બપર આવી પડેલી આપત્તિમાં અમે પણ અન્તઃકરણ પૂર્વક ભાગ લઈએ છીએ. પ્રભુ એમના આત્માને શાંતિ આપે. શેઠ વીરચંદ દીપચદ. સી. આઈ. ઈ. જે. પી. આપણે સમસ્ત જૈન કેમના પ્રથમ પંક્તિના આગેવાન અને-આછે પણ મહાન કેન્ફરન્સના એક સ્તંભ-શેઠ વીરચંદ દીપચંદ સી. આ. ઈ. કાર્તિક વદી ૮ના રોજ પિતાના અમદાવાદ ખાતેના બંગલામાં લગભગ પાસે વર્ષની વૃદ્ધ વયે કાળ ધર્મ પામ્યા છે એમના મરણથી આપણે જોન કેમે એક નરરત્ન ગુમાવ્યું છે. , એક સાદામાં સાદી જદગીથી શરૂઆત કરી આમ પ્રયાસ થી વધતાં વધતાં મુંબઈ ખાતે મોટા મીલ-એજ ટના વ્યાપારી ધંધા માં જોડાઈ દ્રવ્ય ઉપાર્જન કરી પુનઃ તે વાપરી પણ જાણ્યું હતું-બનારસ પાઠશાળાના એક આગેવાન સહાયક હતા, આપણી કેન્ફરન્સના એક અગ્રેસર હતા. વૃદ્ધાવસ્થા છતાં એ મહાન સંસ્થાનું હિત હદયમાં રાખી–એના પ્રેસીડેટ તરીકે પણ એક વખતે એમણે કારભાર કરેલ છે. લોકોમાં સન્માન પામેલા હતા એમ સરકારમાં પણ એમની પ્રતિષ્ઠા હતી. નામદાર સરકારે સને ૧૮૯૬-૯૭ની સાલમાં દુષ્કાળ સમયે એમણે કરેલી સખાવતો પીછાણીને એમને સી. આઇ. ઇ. નો - માનવતે ઈલ્કાબ બક્ષીસ કર્યો હતે. એમના સુપુત્ર એ શિર છત્ર ગુમાવ્યું છે, એમને અને એમના અન્ય કટુંબી જનોને અમે દીલાસે આપતાં ઈચ્છીએ છીએ કે એમણે | પણ પોતાના ગુરૂજનનું અનુકરણ કરવું, મહેમના આત્માને શાન્તિ મળો. For Private And Personal Use Only