________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થ ધર્મ, વિવેચન – પ્રત્યક્ષ દેખાતા ઉપદ્રવે અન્યાય યુક્ત વ્યવહાર ઘુતક્રીડા, પરસ્ત્રીગમન આદિ છે, કારણકે એનું પ્રત્યક્ષ ફળ મળે છે.
ન દેખાતા ઉપદ્રવ એટલે અનુમાનાદિથી ગમ્ય ઉપદ્ર ( મઘમાં સેવનાદિ ; એ પ્રત્યક્ષ દેખાતા નથી પરંતુ એનું નરકાદિયાતનારૂપી ફળ શાસ્ત્રને વિષે કહેલું છે.
એ સર્વ ઉપદ્રવથી ભય રાખવે એનું કારણ એ કે એમ કરવાથી એ ભય ચિત્તને વિષે સ્થાપિત થાય છે, અને યથાશક્તિ બની શકે તે એના કારણને દૂરથી જ પરિહાર કરી શકાય છે. तथा शिष्टचरितप्रशंसनमिति ॥
અર્થ વળી શિષ્ટ જનેના આચરણની પ્રશંસા કરવી.
વિવેચન --સારા આચરણવાળા અને જ્ઞાની વૃદ્ધ પુરૂષની પાસેથી જેમણે શુદ્ધ શિક્ષાને પ્રાપ્ત કરી છે એવા અને તે શિષ્ટ અને કહેવાય. તેમનાં આચરણ આવાં હોય કાપવાદને ભય; દીનજનને ઉદ્ધાર કરવાને વિષે પ્રીતિ; કૃ-તા; દાક્ષિણ્ય, સર્વત્ર નિન્દાને ત્યાગ; સાધુજનેની પ્રશંસા આપત્તિ સમયે ધર્ય, સં૫ત્તિને વિષે નમ્રતા; પ્રસંગ પ્રાપ્ત થયે છતે પણ મિતભાષિ; કાર્યની પ્રતિપત્તિ, કુળ ધર્મનું સેવન, સર્વ કેઈની સાથે અવિશધી. પણું; કુમાર્ગે દ્રવ્ય વ્યયને પરિત્યાગ; નિરંતર એગ્ય કાયોને વિષે આદર; ઉત્તમ કૃત્યને વિષે આગ્ર પ્રમાદને ત્યાગ, લેકિકવ્યવહારનું અનુવર્તનઃ સર્વત્ર ઉચિતપણાનું પરિપાલન અને કંઠગત પ્રાણ છતાં પણ નિખ્ય કાર્યને વિષે અપ્રવૃત્તિ આવાં આવાં શિષ્ટ જનોના આચરણની પ્રશંસા કરવી. કારણકે 99 પરનઃ ાિત વિમા કોઝન
विक्रीयन्ते न घण्टामिर्गावः क्षीरविवर्जिताः ॥
ગુણ પ્રાપ્ત કરવાને વાસ્તેજ પ્રયન કરે; ખાલી આઠબરનું શું પ્રજન છે ? કારણકે દુધવિનાની ગાયે કાંઈ ઘંટાથી ( ગળે ઘર બંધ કરીને ) વેચાતી નથી,
For Private And Personal Use Only