________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમોદ પ્રકાશ મસ્યાદિ મત્સ્ય-પત'ગ-કુરંગ અનુક્રમે લેહનાકાંટાથી, દીપકના પ્રકાશથી અને ગાયનથી ફસાઈને નાશ પામે છે, તે પ્રમાણે એ દ્રવ્યને ઉપયોગ કરનાઓનું પણ સમજવું. न्यायः एव ह्याप्त्युपनिषत्परेति सायविद इति ।।
અર્થ-ન્યાય એજ દ્રવ્યને પ્રાપ્ત કરવાને પ્રકૃષ્ટ અને અત્યંત શસ્ય ભૂત ઉપાય છે એમ શાસ્ત્રજ્ઞ જનો કહે છે.
વિવેચન–આ વાતના દષ્ટાંત રૂપે તેઓ કહે છે કે () નિપાનવિ સ કૃષિવાદના
शुभकर्माणमायान्ति विवशाः सर्वसंपदः ।।
દેડકા જળાશયને વિષે આવે છે, અને પક્ષીઓ જળથી પૂર્ણ એવા સરોવર પ્રત્યે આવે છે, તેમ પરાધીન એવી સર્વ સંપત્તિઓ પુણ્યકમી પુરૂષને પ્રાપ્ત થાય છે. (२) नोदवानार्थतामेति नवाम्भोमिन पूर्यते ।
आत्मा तु पात्रतां नेयः पात्रमायान्ति संपदः ।।
સમુદ્ર યાચના કરતું નથી, પણ એ જળથી નથી પુરાતે એમ નથી. (જળથી પ્રેરાય છેજ ). માટે આત્માને પાત્રતા પ્રત્યે પમાડ ( ગ્ય ક). એ યોગ્ય થશે એટલે સર્વ સંપત્તિઓ એને પ્રાપ્ત થશે. તો નિમિત્ત: તિર-
પશ્ચિમ રે ! અર્થ તેથીજ ( ન્યાયથીજ ) નિશ્ચયે અન્તરયુત કર્મને નાશ થાય છે.
વિવેચન—અન્તરાયભૂત કર્મ એટલે અહિ લાભાન્તરાય ભત કમ તેને નાશ થવાથી સંપત્તિ પ્રાપ્ત થાય જ છે.
દૃષ્ટાન્તઃ સમ્યક્ પ્રકારે કરેલી લાંઘણથી જેમ જવર-અતિસાર આદિ રેગેને નાશ થાય છે તેમ ન્યાયથી એવા અત્તરાય ભૂત કર્મને નાશ થાય છે.
For Private And Personal Use Only