________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માન ૬ પ્રકારા, નિર્મલ નામ જપે નવરનું, મરણ કરે એ શિવપદ ધરનું ધ્યા ધર્મ ધરી દેવાધિક દેવનેરે.
ભવિકા ૪
ગૃહસ્થ ધર્મ ગૃહસ્થ ધર્મના “ સામાન્યપણાથી ” ને “ વિશેષપ@થી ” એમ બે ભેદ છે.
* કુળકથી આવેલું, અનિન્ય અને વૈમવાદિની અપેક્ષાએ ન્યાયથી “અનુષ્ઠાન કરવું એ સામાન્ય ગૃહસ્થ ધર્મ.
૧ મેક્ષ પદને ધારણ કરનાર
૨. સર્વ ધર્મી પુરૂષોને સાધારણ અનુષ્ઠાનરૂપ” જે ધર્મ તે “સામાન્યપણથી ગૃહસ્થ ધર્મ ”
વિશેષ પ્રકારે સમકિત દર્શનની અને અણવતાદિ વ્રતની પ્રાપ્તિ છે વિશષ પણાથી ગૃહસ્થ ધર્મ.
૪ પિતા-પિતામહ આદિ પૂર્વ પુરૂષોએ સેવતાં સેવતાં આપણા કાળ સુધી આવેલું. ૫ નિદવા યોગ્ય નહિ તે મદિરા આદિ નિષિદ્ધ વસ્તુઓને માપાર નિન્ધ છે. ૬ વિભવમુળ ધન, પાસે મુડી હોય તે. વૈભવાદિની અપે ક્ષાએ—કાળ ક્ષેત્રાદિ સહાયક અને બળ. એ સર્વની અપેક્ષાએ, પિતાની પાસે બુદી હેપ તેનાં પ્રમાણમાં; અતિઉછુંખલપણે નહિ, તેમ અતિ કુપણુતાથી પણ નહિ. ૭ ન્યાયથીવાણિજ્યના સંબંધમાં ન્યાયથી શુદ્ધમાપ-તેલ અને ધર્મને બાદ ન આવે તે વ્યવહાર, એ સર્વયુક્ત; રાજ્ય સેવાનાં સંબંધમાં ન્યાયથી સેવા કરવા યોગ્ય પુરૂષેનું યોગ્ય અવસરે મન રંજન કરવા યુક્ત.
૮ એ બે પ્રકારનું છે. (૧) વાણિજ્ય (૨) રાજ્યસેવાદિ.
અહિં શાસ્ત્રકાર ગૃહસ્થના અનિન્ય અનુકન એટલે આચરણેને ધર્મ કહે છે, તેનું કારણ કે ગૃહસ્થ થઈ વ્યાપારાદિ અનુદાન ન કરે તે તેને નિર્વા
નો વિચ્છેદ થાય અને તેથી તે ધર્મ ક્રિયા પણ કરી શકે નહી. એટલે બધર્મ થાય, માટે ન્યાયથી વૈભવ ઉપાર્જન કરે એ ધર્મ કહ્યું છે.
For Private And Personal Use Only