SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હું આત્માન જ પ્રકારો છે દેહરે. આત્મવૃત્તિ નિર્મલ કરે, આપે તત્ત્વ વિકાસ, આભાને આરામ , આત્માન પ્રકાશ. પુસ્તક ૬ ઠું. વિક્રમ સંવત ૧૯૬૫. કાર્તિક, અંક ૪ થે - - - - - - - - - - - - - - - પ્રભુ સ્તુતિ. * વિમળા નવ કરશો ઉચાટ ? એ રાગ. ભવિકા ભાવ ધરીને ભજે જિનેધર દેવને (ટેક) વીતરાગ પ્રભુ શિવ સુખકારી, અષ્ટાદશ દૂષણ પરિહારી, જે રાખે ઉપક ર તણી શુભ ટેવનેરે. ભવિકા ૧ કરૂણાળુ પ્રભુ કેવલ ધારી, સુંદર શિવ પદના સુવિહારી, તેને ભજતાં છેડો અવર કુદેવનેરે. ભકિા ૨ જ્ઞાનામૃત ભરપૂર પ્રભુ છે, જ્ઞાન તણું રસમાંહિ વિભુ છે, ધરે શીર્ષ એ સુર અસુરાદિક તેનેરે. ભવિકા ૩ 2. મેક્ષ સુખને કરનાર. ૨ અઢાર દૂષણને ત્યાગ કરનારા, વાનને ધારણ કરનારા ૪ મેક્ષ પદમાં સારી રીતે વિહાર કરનારા ૬ જ્ઞાનરૂ૫ અમૃતથી ભરપૂર. ૭ કથા૫, ૮ મસ્તક ૯ સુર અસર કવવા યોગ્ય ભીકા For Private And Personal Use Only
SR No.531064
Book TitleAtmanand Prakash Pustak 006 Ank 04
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji Shah
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1908
Total Pages22
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy