SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ-માન-૬ પ્રકાશ तथा समानकुलशीलादिभिरगोत्रजवाह्यमन्यत्र बहुविरुद्धभ्यइति ॥ અર્થ તથા જેમને ઘણા માણસો સાથે વિરોધ હેય તેવા લેકેને વર્જિને, સમાન કુલ-શીલાદિવાળી અન્ય ગોત્રીઓની સાથે વિવાહ કર, ઉચિત છે. કુળ=પિતા-પિતામહ આદિ પૂર્વ પુરૂષને વંશ શીલ=મ-માંસ-રાત્રીજનાદિને પરિહારરૂપ વ્યવહાર “ આદિ ” શબ્દે કરીને “વિભવ, વેશ ભાષા ” પ્રમુખ સમજવાં. ગોત્ર એક પુરૂષથી ઉપ્તન્ન થયેલ વંશ. ગોત્રજ એટલે એક પુરૂષથી ઉન્ન થયેલ વંશમાં જન્મેલા -તેમની સાથે વિવાહ કરે અનુચિત છે. (૧) હવે ઉપર કહ્યું તેથી વિરૂદ્ધ રીતે, અસમાન કુલ-શીલવાળાઓની સાથે વિવાહ કરવામાં બહુ વિસદપણું (અઘટિતપણું ) થાય છે. કેમકે વિભવ સંબંધી તફાવત હાય અર્થાત્ વરવાળા અને કન્યાવાળાને વૈભવમાં ન્યુનાધિકતા હોય તે સમાન સંબંધ ન કહેવાય. કારણ કે કન્યા ધનાઢ્યની પુત્રી હોય અને વર ગરીબ માણસને પુત્ર હોય તે તે કન્યા એ પતિની અવગણના કરે છે, અને વર વિભવવાળા પિતાને પુત્ર હોય અને કન્યા દુબળ માબાપની પુત્રી હોય તે તે વર કન્યાની અને તેના માબાપની અવગણના ( ૨ ) ગોત્રજ સાથે વિવાહે કર્યથી મોટાપણ તથા હાના પણાને લેપ થાય છે. કારણ કે કન્યા આપનારો અવસ્થા તથા વૈભવે કરીને હેટ હોય તે પણ કન્યા આપવાથી કનિષ્ટ ગણાશે. ( ૩ ) બહુ લોકોની સાથે જેને વિરોધ વ્હાય તેવાઓની સાથે વિવાહ સંબંધ ન જોડવે; કારણ કે એ સંબંધ કર્યાથી, જેઓ પિતે વિધિ ન હેતાં નિર્દોષ હોય છે તેઓ પણ વિરોધના ભાજન થાય છે. For Private And Personal Use Only
SR No.531064
Book TitleAtmanand Prakash Pustak 006 Ank 04
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji Shah
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1908
Total Pages22
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy