________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણે વર્તમાન ઈતિહાસ અને ઉદય વિચાર. ૯૫ ઠીન છે તે પણ ફતેહમંદ થઈ શકે એવે છે. અને પ્રયાસોનું મૂળ-હેતુ “ સ્વાશ્રયી લગ્નજીવન પ્રયાણ ” ના ઉપદેશમાં આવી જશે. ત્રીજે નીતિધર્મ પ્રયાસ, તે પરસ્પર જીવનધર્મ-ફરજ, જેવાં કે પરોપકાર, દયા, આશ્રય, દાન, વિવેક, સાહાય, જ્ઞાન, ક્ષમા, બ્રહ્મચર્ય નીશ્રેષ્ઠતા, આતિથ્ય સેવા, સત્કાર; વૃદ્ધ, અશકત, રોગી, બાળ, અપંગ, વિગેરેની માવજત, પિષણ, વિગેરે વિગેરે આ જીવનના ખાસ ધર્મ છે; તેની દરેક વ્યક્તિને મસ્તકે જન્મથી જ જવાબદારી રહેલી છે. ચોથે અને સર્વથી છેલ્લે તે પણ સર્વથી અત્યુપયેગી પ્રથમવશ્યક ધર્મભક્તિ પ્રયાસ છે. ચિત્ય અને દેવ, માતા અને અને પિતા, વડિલ અને ગુરૂ, પતિ કે શેઠ, પરોપકારી તથા આગેવાન, રાજ્યપિતા અને જન્મભૂમિ વિગેરે પુજનીક અને માનનિય રથાન-પાત્ર તરફ ભક્તિભાવદર્શન, વિગેરે સંસ્કાર વિનયને ઉપદેશ એ છેલ્લે આ જીવનને અને આ પછી. આપણે મનુષ્ય માત્રને ઉંચામાં ઉચે શુભાશય ઈચ્છક ફળ દાતા છે, પહેલે પ્રયાસ આર્થીક ઉન્નતિ અર્થે, બીજો પ્રયાસ શારીરિક ઉનત્તિઅર્થે, ત્રીજે આ લેકે પરમાર્થીક અને સુખદાયી, જ્યારે છેલ્લે ને ચે આ લોકે તેમજ પરલેકે વંશપરંપરા સર્વને સુખદાયી છે. આ રીતે આ ચારે પ્રકારના ઉપદેશનું કાર્ય છે. મહા મુશ્કેલી ભર્યું ( લાગે) છે તે (ઉપદેશનું ). જ. માત્ર કોન્ફરન્સ કે અન્ય ઉપદેશક મંડળ વા વ્યક્તિએ આદિથી અત સુધી પાર પાડવા મથવું, એજ સ્વધર્મ માની લઈ આગળ પ્રયાણ કરતાં જવું તેજ ઉત્તમોત્તમ કર્તવ્ય છે, અને દ્રવ્યાથક સર્વ પ્રકારને પ્રયાસ માત્ર દ્રવ્યાધિકારી સલાહકાર મંડળને સોંપી રાખો અને દ્રવ્ય કોઠારના સંરક્ષણ તથા સદ્વ્યયના દઢ વિશ્વાસ-ઉત્તેજન અર્થે “ જેનબેન્ક ” નામે સાર્વજનિક ધનસ્થાન નીર્મી એટલે વહીવટ, ઉત્તમ જનેની શેર વિગેરેની સહાયતાથી દેવ તથા સાર્વજનિક દ્રવ્ય આ નિર્ભયસ્થાન સાથે જોડી દઈ લોકોને આથીક આશ્રયવડે સહાયભૂત થવું એજ માત્ર ઉચત માર્ગ અમને તે દીસે છે. અસ્તુ.
(અપૂર્ણ).
અન્ય ઉપજ
છે, એ
For Private And Personal Use Only