SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણે વર્તમાન ઇતિહાસ અને ઉદય વિચાર ૮૩ પ્રસિદ્ધિ અર્થે તેજ વિષય ઉપર સરળ ભાષામાં નિબંધ લખાવી છપાવી સસ્તા ભાવે અને બને તે મફત મફત વહેચવા, તે ઉપરાન્ત લોકોના સમુહભા-સમાજ-મંડળ–સ્થાનના મેમ્બરોમાં તે પ્રકારના નિયમો લેવરાવી તે સુવિચારોની દઢ સુગધ દેશ વિદેશ સુધી ફેરવી લઈ જઈ ફેલાવવી. આ રીતે આ કોન્ફરન્સ મંડળે વગર પૈસાનું કામ કરી વગર પિસાને સતે ( નીતિ ) ધર્મ ફેલાવવાનું જ કાર્ય માત્ર હાથમાં ધરી રાખી જવું. આ ઉપરથી સમજાશે કે અહીં–આ કોન્ફરન્સ–મંડળમાં તે લક્ષ્મીનું જ નહીં પણ સરસ્વતિનું કામ છે, અને તે સારૂજ કોન્ફરન્સના આગેવાને તરિકે લક્ષમીના સેવકની સાથે સરવતિના ઉપાસકની વિશેષ જરૂર છે. તેથી કોન્ફરન્સ મંડળમાં શ્રીમાન જ નહીં, પણ સાધારણ સ્થીતિવાળા બુલંદ અવાજવાળા દઢ બુદ્ધિવિચારના વિદ્વાનને પ્રમુખ વિગેરેના ચુખ્ય સુખ્ય સ્થાને રાખવાથી કોન્ફરન્સની સત્તા મજબુત થશે. તેથી મકકમ થઈને એક અવાજે આ શરૂઆત ગ્રામ્યુએટ વર્ગથી જ કરવી, અને મજબુત મનથી સ્વમત તે પ્રમાણે જાહેર કરવાની જરૂર છે. કાર્ય વધારે સરલ બનાવવા સારૂ આવાજ પ્રકારની છુટી છવાઈ પ્રાતિક કોન્ફરન્સ દરેક દેશે થતી રહે તે વધારે જલદી લાભ થાય; તેજ રીતે નાના નાના અને સરલ તથા સસ્તા અને બને તે ઉદારતાથી મફત આપી શકાય તે નિબના પેમ્ફલેટ છપાવી બહાર પાડી વહેચવામાં આવે તે તે રજસુવાસ દેશ અને રણ તથા સાગરના છેડા સુધી સુધી વડે પ્રસરી જઈ બહેક બહેક થઈ, સવાર સુફળ પ્રાપ્તિ માટે સરળતા થશે એ સહેલાઈથી સમજાય તેવું છે. કેફરન્સ મડળ આ માર્ગે ન જઈ શકે તે ગ્રેજ્યુએટ સ્વમેળે આ માર્ગ ગ્રહણ કરવાની જરૂર છે. ત્રણે ફીરકાના 20 થી ન બને તે એક ફિરકાના ગ્રેટ વર્ગ પણું બહાર આવવા જરૂર છે. એટલું ધ્યાન રાખવાનું છે કે દરેક મંડળે પિતાની સલાહકા૨ મીટીંગ પ્રથમથી તૈયાર રાખે હેવી જોઈએ અને સુરતની સાર્વજનિક જૈન કોગ્રેસના વિચારમાં પ્રેક્ષકેંનાં ' ' For Private And Personal Use Only
SR No.531064
Book TitleAtmanand Prakash Pustak 006 Ank 04
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji Shah
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1908
Total Pages22
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy