________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમાનન્દ પ્રકાશ,
લાગ્યા. આ પ્રત્યક્ષ દેખાવ જોઈ ધનપાલ હૃદયમાં આશ્ચર્ય પામી ગયે અને તત્કાલ તેના હદયમા રહેલે મિથ્યાત્વને લેપ નીકળી ગયે. તેણે પોતાના હૃદયમાં વિચાર્યું—“ અહા ! આ લેકેને ધર્મ ખરેખર દયાથી ઊજવલ છે; ભારત વર્ષ ઉપર ચાલતી સર્વ ધર્મ ભાવનામાં દયા ધર્મની ભાવના પ્રત્યક્ષ વિજ્યવતી લાગે છે, આવા કેટલાએક પદાર્થોને અવિચારે ઉપગ કરનારાં અમે સર્વ હિંસક છીએ. ધન્ય છે, આવા પવિત્ર ધર્મના મુનિઓને !!
અપૂર્ણ
આપણે વર્તમાન ઈતિહાસ અને ઉદયવિચાર,
ઉદય વિચાર
(ગયા અંક પૃષ્ઠ ૭૨ થી શરૂ.) કોન્ફરન્સ મંડળ–
દરેક પ્રાંત-જલલા વિભાગ અને મોટાં શહેરોથી તે ગામડાના છેડા સુધીનાં દરેક મુખ્યથી તે ધર્મશાખા-કેમના ભાગ વિભાગના અને નાના મોટાં મંડળને ઓછામાં ઓછા બળે, આગેવાનો સ્થળ વાર લેવા અને જાહેર પ્રજામત પ્રમાણે તે પસંદ કરાયેલા હોવા જોઈએ તે) માંથી ધર્મશાખાવાર તેઓને તે મંડળમાં સત્તાધિકારી તરીકે મુકરર કરી નીમવા. આ વર્ગમાં–મંડળમાં અને મલદારો ગ્રાજયુએટ, હેદેદાર અને જાહેર શુભેચ્છક લેખક વિગેરે કાર્ય વાહકેને તથા વકતાઓને પણ માહે સામેલ કરવા. આ પ્રમાણે નિયત કરાયેલા આ મંડળે દર વરસે યાત્રાના સ્થળે એક ચે. કત અને સર્વાનુકુળ સમયે એકત્ર થઈ લેકમતને જાણવા અને સુધારા વધારાથી કેળવવા તથા પિતપોતાના વિચારોની આપલે કરી સબજેકટ કમીટીમાં બહુમતે પસાર થયેલા વિચારે ઉપર અસરકારક ભાષામાં ઉપદેશ કરવા અને તે દરેક વિષયની વિશેષ
For Private And Personal Use Only