Book Title: Atmanand Prakash Pustak 006 Ank 04
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમાન પ્રકાશ, ગુણ છે. એકવું અભિમાન નિંદ્ય છે, પણ ઘર્માભિમાન કે જ્ઞાભિમાન પૂજ્ય છે. જેના હદયમાં “આ મારે સાધમી બધુ છે, ” “ આ મારી જ્ઞાતિ છે ” એ વિચાર આવ્યું નથી, એવા અજ્ઞાની મનુષ્ય નું જીવન આ જગતમાં વ્યર્થ છે. ધર્મજિમાન અને સાત્યભિમાન વગરના પુરૂષે ગમે તેવા ઉચા કુળના હેય, ઊંચા દરજજાના કે ધ નવાન હોય પણ તેમની કીતિ આ જગતમાં ગવાશે નહિં. આખરે તેઓ પશુવત્ જીવન ગાળી આ અનંતકાળને ગ્રાસ થઈ પડશે. હે પ્રિય શિષ્ય, આ મારે ઉપદેશ ગ્રડણ કરી તું તારા જીવનને પ્રવત્ત વજે એટલે “મને તારા તરફથી મટી ગુરૂ દક્ષિણ મળી એમ હું માનીશ, વસ, હું મારા બધા શિષ્યને આજ ઉપદેશ આપ છું. કારણ કે, ધર્માભિમાન તથા જ્ઞાભિમાન વગર પુરૂષની વિદ્ય કળા અને બીજા ગુણો વ્યર્થ છે. આ દષ્ટાંત ઉપરથી આપણે સમજવાનું છે કે, જો આપણામાં એ ઊભય પ્રકારનું અભિમાન જાગ્રત હશે, તે આપણે શ્રાવક ક્ષેત્રને ઉત્તમ પ્રકારની ઉન્નતિમાં લાવી શકીશું. વર્તમાન સમયે આપણી જેન કોમમાં એવા હજારો બલકે. લાખ મળે છે કે જેઓ પિતાની જૈન કેમનું ખરું હિત કયાં સમાએલું છે, તે કાંઈ પણ જાણતા નથી. તેમજ જાણવાની દરકાર પણ કરતા નથી. તેવા સ્વાર્થ સાધક શ્રાવક ગૃહસ્થના બધિર થઈ ગયેલા કાનને શ્રાવક ક્ષેત્રનું હિત કરવાના શબ્દવડે જાગ્રત કરવાની પૂર્ણ આવશ્યકતા છે. ધમાભિમાન અથવા જ્ઞાભિમાનને ખરેખર પ્રકાશ પાડવાને પિતાના ગામ અથવા પરગામના સાધર્મિ બંધુઓના અત્યંત પરિચયમાં વારંવાર આવવાની જરૂર છે, અને તેમની સ્થિતિનું દિગ દર્શન કરવાની આવશ્યકતા છે, એ આવશ્યકતા પૂર્ણ કરવાને આપણા સુભાગે આપણે વિજયવતી કોન્ફરન્સની સ્થાપના થયેલો છે. ભારતવર્ષની જૈન પ્રજાના અગ્રણે નરેનું એ મહામંડળ આપણું એ ધારણા પુર્ણ કરવાનું મુખ્ય સાધનરૂપ છે. પ્રતિ વર્ષે વિવિધ સ્થળે થતા એ મહાન મેળાવડામાં મળીને આપણે આપણી પ્રાચીન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22