________________
www.kobatirth.org
શ્રાવક ક્ષેત્ર અને ધાર્મિક કેળવણી.
૮૭
કાળની નીતિ રીતિ તપાસવી જોઇએ. વર્તમાનકાળે એ નીતિ રીતિમાં કેવી સુધારણા કરવાની જરૂર છે. અને તેમ કરવાથી લાભાલાભ શુ' થયા છે અને થાય છે, તેનુ મનન કરી તેને ખ્યાલ પેાતાના જાતિ અધુએમાં ઠસાવવે ોઇએ. આ પ્રમાણે કરવાથી આપણે આપણાં સર્વોપયોગી શ્રાવક ક્ષેત્રને સુધારવાને સમર્થ થઇ શકીશું.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક અનુભવી વિદ્વાને લખેલુંછે કે,“સધરૂપી વૃક્ષનું મૂળ શ્રાવક ક્ષેત્રછે, તે મૂળના અંકુરારૂપે ધર્માભિમાન અથવા સાત્યભિમાન છે.” આપણે એ અકુરાને જો કેળવીએ તે તેમાંથી શ્રાવક ક્ષેત્ર જેવું મૂળ છે એવુ' સંઘરૂપી વૃક્ષ ખીલી નીકળશે. માટે આપણે પ્રયત્ન રૂપી જળનુ' સિ'ચન કરી એ વૃક્ષને ઝડપથી વધારવું જોઇએ. જેમ એક બીજની અંદર તેના મૂળ રૂપમાં કેશર, પરાગ, કાશ, પાંદડાં, કુલ અને ફળના 'કુરા રહેલા છે, પણ જો રૂતુ, હવા, પાણી વગેરે અનુકૂળ ન આવે તે એ બીજના અકુરા મૂળનીજ સ્થિતિમાં રહે છે, અથવા ઘેાડે વખતે દૃગ્ધ થઇ જાય છે, તેમ આપણામાં સ્વાભાવિક રીતે ધર્મ તથા જ્ઞાતિ અભિમાનના ગઢ અકુરા ભરેલા છે, પશુ તેમને હવા, પાણી અને અનુકૂળ રૂતુરૂપ કેળવવાની મહે નત વગર તે અસલ સ્થિતિમાં જોવામાં આવે છે, જો આ અધુરા જમાના લગીંધ રહેશે, તે ક્ષીણ થઇ જશે, અગર નામની હયાતી ભેગવતા થઈ જશે, માટે આપણી કેામના આગેવાન, ગૃહસ્થ અને વિદ્વાન પુરૂષોની ફરજ છે કે તેમણે આપણા એ અ'કુરાને બેધ રૂપ વચનામૃત સિચી સતેજ કરવા જોઇએ. તેમણે આ અગત્યનું મૂળ તત્ત્વ ભુલવુ જોઇતું નથી. એ મૂળ તત્ત્વના પ્રભાવથી સંઘરૂપી વૃક્ષનું મૂળ રૂપ શ્રાવક ક્ષેત્રનુ સારી રીતે રક્ષણ થઇ શકશે. જે તે શ્રાવક ક્ષેત્ર સુરક્ષિત બન્યું તે પછી આપણી સર્વ પ્રકારની ઉન્નતિનું' શિખર આપણી નજીક છે, એમ સમજવું.
આપણી વિજયવતી કેાન્ફરન્સમાં જો શ્રાવક ક્ષેત્રની ઉપગિ તા તરફ્ લક્ષ આપી એ વિષયને પુષ્ટિ આપવાને પ્રયત્ન કરવામાં
For Private And Personal Use Only