Book Title: Atmanand Prakash Pustak 006 Ank 04 Author(s): Motichand Oghavji Shah Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ-માન-૬ પ્રકાશ तथा समानकुलशीलादिभिरगोत्रजवाह्यमन्यत्र बहुविरुद्धभ्यइति ॥ અર્થ તથા જેમને ઘણા માણસો સાથે વિરોધ હેય તેવા લેકેને વર્જિને, સમાન કુલ-શીલાદિવાળી અન્ય ગોત્રીઓની સાથે વિવાહ કર, ઉચિત છે. કુળ=પિતા-પિતામહ આદિ પૂર્વ પુરૂષને વંશ શીલ=મ-માંસ-રાત્રીજનાદિને પરિહારરૂપ વ્યવહાર “ આદિ ” શબ્દે કરીને “વિભવ, વેશ ભાષા ” પ્રમુખ સમજવાં. ગોત્ર એક પુરૂષથી ઉપ્તન્ન થયેલ વંશ. ગોત્રજ એટલે એક પુરૂષથી ઉન્ન થયેલ વંશમાં જન્મેલા -તેમની સાથે વિવાહ કરે અનુચિત છે. (૧) હવે ઉપર કહ્યું તેથી વિરૂદ્ધ રીતે, અસમાન કુલ-શીલવાળાઓની સાથે વિવાહ કરવામાં બહુ વિસદપણું (અઘટિતપણું ) થાય છે. કેમકે વિભવ સંબંધી તફાવત હાય અર્થાત્ વરવાળા અને કન્યાવાળાને વૈભવમાં ન્યુનાધિકતા હોય તે સમાન સંબંધ ન કહેવાય. કારણ કે કન્યા ધનાઢ્યની પુત્રી હોય અને વર ગરીબ માણસને પુત્ર હોય તે તે કન્યા એ પતિની અવગણના કરે છે, અને વર વિભવવાળા પિતાને પુત્ર હોય અને કન્યા દુબળ માબાપની પુત્રી હોય તે તે વર કન્યાની અને તેના માબાપની અવગણના ( ૨ ) ગોત્રજ સાથે વિવાહે કર્યથી મોટાપણ તથા હાના પણાને લેપ થાય છે. કારણ કે કન્યા આપનારો અવસ્થા તથા વૈભવે કરીને હેટ હોય તે પણ કન્યા આપવાથી કનિષ્ટ ગણાશે. ( ૩ ) બહુ લોકોની સાથે જેને વિરોધ વ્હાય તેવાઓની સાથે વિવાહ સંબંધ ન જોડવે; કારણ કે એ સંબંધ કર્યાથી, જેઓ પિતે વિધિ ન હેતાં નિર્દોષ હોય છે તેઓ પણ વિરોધના ભાજન થાય છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22