Book Title: Atmanand Prakash Pustak 006 Ank 04 Author(s): Motichand Oghavji Shah Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગૃહસ્થ ધર્મ. न्यायोपात्तम् हि वित्तमुभयलोकहिताय ॥ અર્થ-ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ઉભય લેકના હિતને પ અર્થે છે. વિવેચન:---ન્યાયથી-શુદ્ધવ્યવહારથી. ઉશયલેક-મને લાક ( આ લેક તથા પરલેાક ). अभिशंकनीयतया परिभोगाद्विधिना तीर्थगमनाच्च ॥ અર્થ—તેના શ’કારહિતપણે ઉપભાગ થાય છે; તથા એથી વિધિ સહિત તીર્થગમન થાય છે માટે. વિવેચનઃ ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય બે લેકમાં હિતકારી થાય છે એ કેવી રીતે ? તેના ઉત્તરમાં કહેછે કે-તેના શંકારહિતપણે ઉપભાગ થાયછે માટે એ આ લાકમાં હિતકારી છે, અનેતેથી વિધિ સાહત તીર્થ ગમન થાય છે, માટે એ પરલેાકને વિષે દ્વિતકારી છે. શ'કારહિતપણેઃ શંકા એપ્રકારની, (૧) ભગવનાર પુરૂષ ઉપર લેકાને શકા આવે છે એ (૨) ભાગ્ય વસ્તુ એટલે ભાગવવાની વસ્તુ ઉપર શંકા આવે છે એ. માટે ભાવાર્થ એવા છે કે-ન્યાયથી ઉપાર્જન કરેલા' બના ઉપલે!ગ કરનાર ઉપર કેષને કદિ પણ શ'કા નથી. अहितायैवान्यदिति ।। અર્થમીનું અહિતને અર્થેજ છે. વિવેચનઃ—મીનુ' એટલે અન્યાયથી ઉપાર્જિત (દ્રવ્ય) એ બન્ને લાકના અહિતને અરેંજ છે, કાકતાલીય ન્યાયે કરીને પણ (એચિંતુ, અજાણપણે પણ ) એ હિતકારી થતું નથી. तदनपायित्वेपि मत्स्यादिगलादिवद्विपाकद रूणत्वादिति ॥ અર્થ—તે ( અન્યાયપાર્જિત દ્રવ્ય ) વિનાશ ન પામે તે પણ (વિદ્યમાન રહે તે પણુ) મત્સ્યાદિના ગળાદિની પેઠે તેનુ પરિણામ દારૂણૢ છે. For Private And Personal Use Only વિવેચનઃ—વિનાશ ન પામે, એટલે પાપાનુષ પુણ્યના હાયથી એ અન્યાયેાપાર્જિત દ્રવ્ય યાવજ્જીવ રહે તે પણ.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22