Book Title: Atmanand Prakash Pustak 001 Ank 03
Author(s): Atmaramji Jain Pustakalay Vyavasthapak Sabha Bhavnagar
Publisher: Atmaramji Jain Pustakalay Vyavasthapak Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમાનુ છે પ્રકાશ, rebrordet. Interdistetstestretatertrete tartrate trete tretete te tretetet te ક્ષેત્રે મળી હતી તેમાં જે અગત્યના ઠરાવ પસાર કરવામાં આવ્યું. હતા તે પ્રગટ થયેલા હેવાથી તેની મહત્વતા જાણવાની આપ સાહેબને તક મળી હશે. નિસ્વાર્થપણે ઉંચા હેતુથી જૈન સમુદાયના એકત્ર ભેગા થવાથી શું શું લાભ થાય છે તે બાબત આપણા જેપુર નિવાસી બંધુશેઠ ગુલાબચંદજી ઢઢ્ઢા બહુજ સારું જાણે છે અને તેથી આવા કોમના સમારંભમાં આગળ પડતો ભાગ લઈ, રૂ સાહસ કરી, તન, મન અને ધનના અરપણે ઉત્તમ લાગણી બતાવી જન ભાઈઓનું હિત સમાયેલું છે એમ માનીને અમદાવાદ મથે અગ્રેસર જૈનોની એક ખાસ સભા મળી હતી તે વખતે મુંબાઈ, વડેદરા, સુરત, ભાવનગર, ભરૂચ, અને બીજા શેહેરનાં જેને આગેવાન ગૃહરિ પધાર્યા હતા. એ સભા સમક્ષ કોન્ફરન્સ સંબંધી વિચાર કરતાં એ સમાજ મુંબઈમાં ભરવા વિચાર થયો હતો. અને તેને અમલ થએલે આપ સરે આજે જુ આ છે; તે માટે શેઠ ગુલાબચંદજી ઢઢ્ઢાને એકી સાથે ધન્યવાદ આપવામાં મારી સાથે આપ બધા સામેલ થશે એવી હું આશા રાખું છું. આ સાથે આપણી કેન્સસના બીજા જનરલ સેક્રેટરી શેઠ લાલભાઈ દલપતભાઈ કે જેઓ અમદાવાદનાં સુદ્ધ નગરશેઠના કુટુંબના છે, અને જેઓ આપણી જૈનોમાં અત્રે સર ગણાતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ છે. અને જેઓ આ કે સમાં પણ આગેવાની અને ઉત્સાહ ભર્યો ભાગ લે છે તેણે કરીને તેઓ ભાઈને પણ ધનવાદ આપવા આપ સરવે મારી સાથે સામે ! તો, આવો ઉ સાહી અને આગેવાની જયા હતા તેના બંને ગૃહની બાંહેધરી ની આપણું ભવી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28