________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહંત મહાસમાજ અથવા જેન કોન્ફરન્સ.
૬૧
યમ પ્રમાણે પણ આપણે લાંબી નજર કરી આ બાબતમાં ઉતાવળે પ્રયાસ કરે જોઈએ. મનુષ્ય માને કેળવણી લેવી જોઈએ છીએ તેમજ તેના જીવનનું સાથેક સમાએલું છે. અગાઉ કેળવણી લેવાને માટે ઘણી મુશીબત પડતી હતી. કેળવણું મેળવવા માટે દેશમાં હાલનાં જેવાં સાધન નહોતાં. એવું આપણને ઇતિહાસ ઉપરથી માલુમ પડે છે. તેવા વખતમાં કેળવણી મોંધા મુલની હતી તેમ છતાં કેળવણી લેનારાઓની સંખ્યા કાંઈ પડી નહેતી–પણ કાળે કરીને તેમાં ઘટાડો થતા ગ એ ધટાડાના ડાઘ ભુસવા માટે નામદાર બ્રીટીશ સરકારે જોઇતી સામગ્રી પુરી પાડી છે. ન્યાત જાતમાં તફાવત વીના સને એક સરખી કેળવણું આપવાની મહેરબાની કીધી છે. કેળવણીના રૂડા પ્રતાપે અત્યારે વિવિધ જ્ઞાતીઓમાં ઉંચા પ્રકારની કેળવણીથી ઉંચી ડીગ્રી મેળવવાને ઘણાઓ ભાગ્યશાળી થયા છે-કેળવણ અત્યારે પશ્ચિમ દેશમાં ઘણી ખીલી નીકળી છે. તેથી તે ભૂમી અત્યારે ઉદ્યોગની અને એવી બીજી દરેક બાબતમાં આગળ પડતું ભાગ લેતી થઈ છે. આજથી હજાર વર્ષ ઉપર ઈલાંડ તદન અંધારાની સ્થિતિમાં હતું. આજથી એક સૈકા પૂર્વે જાપાનની પણ એજ સ્થિતિ હતી, કલંબસે અમેરિકા શેધે આજે લગભગ ચારસે વરસ થયાં છે તે પૂર્વે અને તે પછીના થોડા વખત સુધી પણ એ દેશ એવી સ્થિતિમાં હતું. જયારે આ ભારત દેશ સુધારાની અણી ઉપર હતું છતાં હાલ એ પૂર્વે કહેલાં પશ્ચિમ દેશો ઉગાદીમાં, શરીર સંપત્તીમાં, કળા કેરાલ્યમાં, અગ્રેસર ભાગ ભગવે છે. તેમાં કેળવણીના પ્રચાર આભારી છે. જેના કામમાં જમાનાના બરની જે
For Private And Personal Use Only