________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ પ્રકોશ,
સાર્થક હોઈ તે કેવી રીતે અમલમાં મુકી શકાય તે બાબત વિચાર કરવાને હું ઈશારે કરૂં છું
બીજી જૈન કોન્ફરન્સની આજે પહેલા દિવસની બેઠક છે આ મેળાવડો મુંબઈમાં કરવાની જે ગોઠવણ કરવામાં આવી છે. તેની પાછળ જે સામગ્રી પુરી પાડવામાં આવી છે તેમાં ઘણા ગૃહ
એ પિતાને ધધ છેડી રાત દિવસ જાત મહેનત કરી છે તેવી ભાઈઓની ઉમદા લાગણથી આ મેળાવડાનું કામ અમે હાર પડેલું માનીયે છીયે.
બંધુઓ, મારે કહેવાનું મેં ટુંકમાં કહ્યું છે. આપણે આવી અગત્યની બાબતો પર, આપણા આ ભવ પરભવના હિતની બાબતો ઉપર, આપણું અને આપણું ભવિષ્યની ઓલાદનું હિત થાય તેવી બાબતો ઉપર, આપણું કામનું આપણાં દેશનું અને પરિણામે સમગ્ર જન સમુદાયનું હિત થાય તેવી અગત્યની આ બાબતે ઉપર આપણે વિચાર કરવાનું છે તેવા પુણ્ય રૂપ મેળાવડામાં આપે ભાગ લીધો છે તેથી ફરીને અત્રેના સંધ તરફથી આપને હું હરખ ભર્યો આવકાર આપું છું.
સ૬ ગ્રહો , મુંબઈમાં અનેક અવગડોને લીધે આપની સગવડે જાળવવી મુશ્કેલ પડે તેમ છે તેથી અમે જે કરીયે તેને આપ “ પુલ નહી તો ફુલની પાંખડી” પ્રમાણે ગણજી અને જે જે બાબતમાં અમે પછાત પડીયે તેને માટે દર ગુજર કરસોજી.
હવે બંધુઓ, આપણું આ મહાન મેળાવડાનું કામ નિર
For Private And Personal Use Only