Book Title: Atmanand Prakash Pustak 001 Ank 03
Author(s): Atmaramji Jain Pustakalay Vyavasthapak Sabha Bhavnagar
Publisher: Atmaramji Jain Pustakalay Vyavasthapak Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બારેમાનંદ પ્રકાશ અર્વાભિમાની જેનોએ ગંભીરપણે વિચારમાં લેવા જેવું છે, આ માનવંતા પ્રમુખે પોતાને પ્રાપ્ત થયેલ આ અસાધારણ સભાન ને ઘણે વિનય તથા નમ્રતા સાથે સ્વીકારી અને તેને પિતાની પવિત્ર ફજ ગણ કેન્ફરન્સ પ્રત્યે પોતાની ઉત્તમ લાગણી દર્શાવી હતી. ભારતમાં વસને સઘળે જેની પોતાની ધાર્મિક ઉન્નતિની સાથે સાંસારિક ઉન્નતિ મેળવવાને ગ્ય છે, એ વાત સિદ્ધ કરવાને રાય બદ્રીદાસજીએ પ્રથમ પોતાના ભાષણમાં ઈષ્ટ મંગલાચરણપૂર્વક દેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ સ્પષ્ટ રીતે માધુર્યથી દર્શાવ્યું હતું, જે સાંભળતાં છાતાઓના હદયમાંથી આસ્તિકતાની ઉમઓ ૧છલતી હતી. સર્વદર્શનશિરોમણિ શ્રી જૈનશાસન કેવા દેવને સ્વીકારે છે? સર્વજ્ઞ અને વીતરાગ એ વિશેષણોમાં કેવું મહત્વ છે? ગુરૂ કેવા હોવા જોઇએ ? શુદ્ધ સંવેગમાં કેટલું નૈરવ છે? ધર્મ એટલે શું? ધર્મમાં કેવા ત છે? શ્રાવક કે જોઈએ ? શ્રાવકના હંમેશના કેવા વ્રત છે અને શ્રાવકેનું કર્તવ્ય શું છે? ઇત્યાદિ સવિસ્તર વિવેચન કરી છેવટે એ સર્વ કર્તવ્યનુંમહાલ મોક્ષપ્રાપ્તિ છે એમ દર્શાવી પ્રમુખે પિતાના ભાષણને લંબાવ્યું હતું. જેનોએ શુદ્ધ વ્યાપાર કે શુદ્ધ નીતિથી ઊપાર્જન કરેલા દ્રવ્યને ઉપગ પોતાના ધર્મગ્રંથમાં ફરમાવેલ સાત ક્ષેત્રમાં કરવું જોઈએ. તેઓમાંથી પહેલા પાંચ ક્ષેત્ર પરલેકના ફલને આપતાર હેવાથી ધાર્મિક ઉન્નતિના સહાયક છે અને બાકીના બે ક્ષેત્રે આ લેકની સાંસારિક ઉન્નતિમાં ઉપયોગી છે, આ પ્રમાણે કહેવામાં વકતાને ઘણે ગંભીર આશય રહેલ હતે. રાય બદ્રીનાથજીએ એ સાત ક્ષેત્રોની હાલમાં ચાલતી બ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28