________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહંત મહા સમાજ અથવા તેને કેન્ય. Xxx
&&&&&ખAcકહઠ હઠ. વ્યવસ્થામાં પોતાનો અસંતોષ જાહેર કરી જૈન ભાઈઓને તેમાં જાગતી રાખવાની સૂચના કરી હતી અને આ કોન્ફરન્સની તેવા કાર્યમાં કેટલી ઉપગિતા છે, એ હેતુ પૂર્વક જણાવ્યું હતું. સંપ, ઐકયતા અને સાધાવાત્સલ્ય વિગેરેને પિષણ કરવાનું મોટામાં મોટું સાધન કોન્ફરન્સ છે એમ સિદ્ધ કરવાને પ્રમુખ કેટલાએક વિદેશીય પ્રવર્તનના દ્રષ્ટાતિ રીતે આપ્યા હતા. અને એકર સર્વ પ્રકારના લાભોનું ઉત્પત્તિસ્થાન આ કોન્ફરન્સ જ છે એમ સાબિત કરી સર્વની મનોવૃત્તિમાં ઠસાવ્યું હતું.
પિતાના ભાષણને અને તે કેન્ફરન્સમાં ચર્ચવા યોગ્ય ઉપગી વિષેનું સર્વને સ્મરણ કરાવી, જેમાં ચાલતા કરવા જે પ્રત્યે ગર્ભત ટીકા કરી, આહતધર્મની અને તેને માનનારી જૈન પ્રજાની પ્રાચીન કાલની જ્ઞાન સંબંધી મહત્તા વધારવાની સૂચના કરી, આ હિંદ ભૂમિના સામ મહારાજા તથા મહારાજ્ઞીને આશીષ આપી તેમના પ્રતિનિધિ લોર્ડ કર્ઝનને વિજય ઈચ્છી પ્રમુખે પિતાનું ભાષણ સમાપ્ત કર્યું હતું.
આ બીજી જૈન કોન્ફરન્સની જયંતીને આરંભ દિવસ સંવત ૧૯૫૯ ના ભાદ્રપદ માસની કૃષ્ણ ગદશી હતો. અને સમાપ્તિને દિવસ આશ્વિન માસની શુકલ પ્રતિપદાને હતે. તે દિવસે ચંદ્રકલાને ઊદય હતા, જે કેફરન્સની ઉન્નતિ રૂપ કલાની વૃદ્ધિને સૂચવતું હતું. ભારતવર્ષના વિવિધ દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓની સંખ્યા લગભગ પનસોની થઈ હતી. તે સિવાય સ્થાનિક પ્રતિનિધિઓ, સત્કાર મંડલીના મેમ્બરે, માનવતા વીઝીટ, વેતનદાયક પ્રેક્ષકો, સહાયકો (લંટીઅો)
For Private And Personal Use Only