________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ માનંદ પ્રકાશ
વસૅમાન લેખક અને સેવકે મળી એકંદર સાડા ચાર હજાર ગ્રહો એકત્ર થયા હતા. આ મહા સમાજના દર્શન કરતાં જ સમ્યકત્વ ધારી શુદ્ધ શ્રાવકના હૃદયમાં પ્રાચીન કાલના જૈનેના ઉત્કર્ષનું મરણ થઈ આવતું હતું. જે કાલે ભારતવર્ષ જૈનરાજાએથી અને જૈન આચાર્યોથી સુશોભિત હતે. સ્થાને સ્થાને અરિહંતની વાણીના વિમલ વ્યાખ્યાને થતા હતા. પરમ સંવિરાધારી સાધુઓની સુધામય દેશનાની ધારા મલિન મિથ્યાત્વને ધોઈ સકલ સુધાની ઐતને પ્રસરાવતી હતી. પ્રત્યેક સેહેરે અને ગામે જૈન જતિના અંકુર સર્વ પ્રજા ઉપર ફુરણયમાન હતા. પ્રત્યેક વ્યકિતમાં શ્રાવક ધર્મનું ગિરવ, પ્રત્યેક સ્થાને જિનાલનું સ્થાપન, સનાતન જૈન ધર્મનું માહાત્મ્ય, આહંત શાસ્ત્રનું સમાલચન, અનાથ સાધર્મીઓનું સંરક્ષણ. અને પ્રાણિમાત્રને ઇલેકિક તથા પાર્કિક હિતનું વિમર્શણ જે કાલે જોવામાં આવતું હતું. તે કાલનો પુનઃ આરંભ થવા આ વિજયરંગ જામ્યો હોય તે પૂર્ણ આભાસ લાગતું હતું. આ કોન્ફરન્સના વિજયવાવટાના મુડને અને ગ્રણી થઈ ઊપાડનારો મુંબઇના બે વીર પુરૂષ હતા. એક સત્કાર ક મિટીના પ્રમુખ શેઠ વીરચંદ દીપચંદ તથા બીજા તેમનાચીક સેક્રેટરીશેઠ ફકીરચંદભાઈ પ્રેમચંદ તેમના ઉત્સાહને ઉત્તેજિત. કરનારા કારપેન્ડન્સ, મંડપ વિગેરેના મંડલના પ્રમુખ તથા સેક્રેટરી અને સેમ્બરેએ સંપૂર્ણ સહાય આપી હતી. તે બંને વીરેએ જેવી ખંતથી આ શુભ કાર્ય બનાવ્યું છે, તેવી જ રીતે તેમની નીંચે રહી માંગરોળ જૈન સભાના સેક્રેટરી શા મોહનલાલ પુંજાભાઈ. ભાવનગર વાળા શા ત્રિભવન ભાણજી અને ઝવેરી
*
*
છે
?
For Private And Personal Use Only