Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પુસ્તક ૧.લું
श्री
આનંદ પ્રકાશ
દાહો
આત્મવૃત્તિ નિર્મલ કરે, આપે તત્વવેિકાર; આત્માને આરામ દે, આત્માનંદપ્રકાશ
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ સંવત ૧૯૫૯ આસે.
પ્રભુસ્તુતિ,
-મ
માલિની.
અગમ નિગમ જેના સતને પ્રસારે, સુરવર હિંમાને માન સાથે વધારે પણ પ્રભુ અવિકારી આત્મ આનંદ ધારું, સુખદ શરણ તેનું નિત્ય રેજો અમારે
ગુરૂસ્તુતિ.
ર
નિત્ય રહિ રામનામ સચ્ચિદાનંદ શોધ પરજન ઉપકારી સજ્જનાને પ્રોધે
ગત્મ્ય એવા શામે!.
For Private And Personal Use Only
અંક ૩ ો,
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ પ્રકાશ
અવિચલ સુખ સાથે પૂર્ણ સવેગ ધારી, પરમ ગુરૂ અમારે શર્ણ રેજે 'વિહારી. ૧
સજજનસ્તુતિ.
શાર્દૂલવિક્રીડિત. પ દ્વાદશ સત્રત વિનયથી સેવે સદાચારને, ખે ગુરૂ ભક્તિ વિત્ત અપ તારે નિરાધારને યે નિત્ય પોપકાર કરવા સ્પર્ધા ન અંગે ધરી, તેવા બાવક સજજને જગતમાં દીધોયુ રહે શ્રીધરી. ૧
શ્રી જૈન કોન્ફરન્સના સમારંભનું સંગીત.
(દીન દયાલ” એ રાહને મલતો.) ઉદય ઉદય આજ આહતી મહા સમાજને, વિજય વીર ધર્મનો સુધન્ય દિવસ આજના-એ ટેક. ગગન આજ ઉદયગીત ગર્જનાથી ગાજશે, મગ્ન થઈ મહાનુભાવ જૈન સૈ વિરાજશે; જય જિનેંદ્ર કહી સુકર્મ આદરે મહાજને. ઉદય.-૧ કેન્ફરન્સ જૈનવીર સર્વને જગાડશે, વિજયનાદ સાથે વિજય વાઘને વગાડશે; સરસ સમારંભ કરે સકલ સુખદ કાજનો.
ઉદય૧ વિકાર કરનાર. ૨ દ્રવ્ય આપીને. ૩ લક્ષ્મીને ધારણ કરી.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન કેન્ફરન્સને સદ્ધિ સંગીત
પર
ઉદય-૩
ઉદય-૪
ઉદય–૫
ભરત ચક્રવત્તીની અભાવના દેશો ઉમંગ રંગ અંગમાં અભંગ આપ સારિક બીર થઈ ધરે પ્રકાર સર્વ સંપ સાજને. પ્રબલ બલધરી પ્રતાપ પૂર્ણ પૂર્વને સ્મરે, જેન તેજનો પ્રકાશ ભરતક્ષેત્રમાં કરે; સજજ થઈ કરે સહાય સરસ સિ સભા જ. કરે સુરીશ હેમચંદ્ર ચરણ કમલ શરણમાં, નમન કરે સર્વ ધર્મ વીરને સુધરણમાં ; જય વદેવિદથી કુમારપાલ રાજને. ગિરા ગણે સુગણધરની ગર્જનાથી રે, સંઘતીર્થ ભક્તિભાવને ભજે મહાજ; વધાવી લે વિશેષ આ પ્રભાવ ધર્મ રાજને. પૂરી કરે પ્રભાવથી પ્રભાવના સ્વધર્મની, કરે પ્રકાશ સર્ષમાં વિશેષ વાત મર્મની ? જુવો ઉમંગરંગ આ સાધર્મિના સમાજને. મ સમાજ આજ સર્વશ્રેષ્ઠ કાજ સાધશે, વિજય વાવટે ધરી ધરા વિષેજવાશે ; નર્મદેશ વાણી આ વધારો બધ જને.
ઉદય – ૬
ઉદય-૩
ઉદય-૮
૧ સંપના સાધનને.
૨ મોટા વેગથી.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
બારતવષયશિહિત મહાસમાજ
અથવા
જેનકેન્ફરન્સ. જૈન કોન્ફરન્સને દ્વિતીય વાર્ષિક મહોત્સવ સુખ સમાધાની સાથે, પ્રસાર થાય છે. મુંબાપુરીમાં બને આ અદ્ભુત બનાવે છે નને અચીન ઇતિહાસના પૃષ્ઠ પર અંકિત થઈ રહેશે. સાંસા જગના તીર્થ સ્વરૂપ સંધની પવિત્ર મૂર્તિના દર્શન કરવાને મુંબ પુણ્યવંત જૈનપ્રજા પૂર્ણ ભાગ્યશાલી થઈ છે. કેફિરન્સને સુરક્ષા મંડપ પ્રેક્ષકોનું ધ્યાન ખેંચ હતો. જાણે સંસારીઓનું સમવસરણ હૈયે, તેવી તેની રમણીય રચના જોનારના મનને આકર્ષતી હતી. બ્રિટીશ સેહેનશાહની રાજધાની જૈનના હણારથી ગાજી રહી હતી. ભારતવર્ષના સર્વ ધર્મોમાં જૈન ધર્મ સત્કૃષ્ટ છે, એમ સર્વ રીતે સિદ્ધ થતું હતું આહંત ધર્મની ઉન્નતિએ પોતાની વિજય ૫તાઠ ફરકાવી કેન્ફરન્સનો મહાન વિજય સૂચવ્યું હતું. આ પ્રસંગે મુંબઇની શ્રાવિકાઓને સમાજે સુશમિતે પોશાક ધારણ કરી સમસ્ત જગતના સંઘના પવિત્ર દર્શન કરવા કોન્ફરન્સના મજેહર મંડે. પને દીપાએ હતો. સભામંડપ સર્વ પ્રતિનિધિઓથી અને માનવંતા પ્રેક્ષકેડથી ચીકાર ભરાયા પછી પ્રમુખ રાય બહાદુર બદ્રીદાસજી કાલિકાદાસજી સત્કાર કમીટીના પ્રમુખ શેઠ વીરચંદ દીપચંદ સી. આઇ. તથા શેઠ પ્રેમચંદ રાયચંદ સાથે મંડપમાં પંધાર તાં સર્વ ગૃહસ્થોએ હર્ષ ભર્યો આવકાર આપ્યો હતો. તે પ્રસંગેસવેને આવકાર આપવાને શેઠ વીરચંદ દીપચંદ સી. આઈ. એ નીચે પ્રમાણે ભાષણ આપ્યું હતું—
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહંત મહાસમાજ અથવા જૈન ફરા. ૫ & &&&& & &&&&& &&& && &--- પ્રીય સ્વધર્મ બંધુઓ, બહેનો અને સદ્ગૃહસ્થો.
આજે આ સભા મંડપમાં સમગ્ર હીંદુસ્થાનની જૈન કોમના પ્રતીનીધીઓને હર્ષ ભર્યો આવકાર આપવાનું કામ મુંબઈ ન થી સકલ સંઘ તરફથી નીમલી રીપશન માટીના પ્રમુખ તરીકે મને પરા. આવ્યું છે તેને હું સકળ સં. ઘને આ પ્રસંગે હિટો ઉપકાર માને છે કે – કાર્ય માટે મારા કરતાં બીજા કે યો ય ન ર લ ા હતા, તે તે વધારે આનંદદાયક વાત; છતાં જ્યારે આવું હું માન મને જ આવ્યું છે ત્યારે હું મહેને મેહટો ભાગ્યશાળી માનું છું – - આ મેળાવડામાં મુંબઇના શ્રી સંઘની આમંત્રણ પત્રિકાને માન આપી દક્ષિણ. બંગાળ, પંજાબ, મારવાડ, કચ્છ, ગુજરાત, કાઠીઆવાડ આદી વિવિધ સ્થળોમાંથી આપ પ્રતિનિધિ તરીકે અને પધારવાની તસ્દી લીધી છે તેને માટે આપ સા બેને અત્રેના સંધ તરફથી ખરા અંતઃકરણે પૂર્વક દલજાની ભ આવકાર આપું છું.
બંધુઓ, આવા મેળાવડા, આગળ એક જુદી જ પતી ઉપર આપણા જૈન તીર્થોમાં થતા હતા. અને તેઓ સંધને નામે ઓળ ખાતા હતા. તે જમાનાના સાધનો અને આજના સાધને જુદા પ્રકારના છે. આજે રેલવે વીગેરેની બહુ સુગમતા થઈ પડી છે અને સુધરેલી ઢબ ઉપર સભાઓ ભસ્વાના સાધનો અને રીત રીવાજો આ ઉભા થયા છે. તેને લાભ લેવાને આજે જે શુભ પ્રસંગે મજે છે તે ખરેખર આનંદ થવા જેવો છે. જે તીર્થ ઉપર જાત્રા રૂપે સંધ એકઠા થાય છે તે અમુક દેશોં અથવા વર્ગને હેય છે. પણ,
:
:
,
,
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪
આત્માન દ પ્રકાશ,
બંધુઓ, જેમ એક મોટા દુધના જથામાંથી સાર રૂપે માખણથી કાઢવામાં આવે છે. તે મુજબ આખા હીંદુસ્તાનની આપણું જૈન વસ્તીમાંથી જુદા જુદા શહેર અને ગામમાંથી આપ સરવે ચું ટાઇને આવ્યા છે તે ખરું જોતાં અહીં બિરાજેલા સંખ્યાબંધ પ્રતિનિધિઓ જેનેનાં પંદર લાખ માણસની વસ્તીનાં પ્ર તિનિધિ તરીકે છે.
સીત્તેર વર્ષની ઉંમરને તદને હું થે છું તે સમયે આટલા મોટા સમુદાયને સત્કાર કરવાને જે અમુલ્ય લાભ મળે છે તે એ છે કે મારી આખી જીંદગીમાં એક મોટામાં મેહોટું માન મળેલું હું સમજું છું. રાજ દરબારમાં મેહે સત્કાર મળે, ઇલકાબ અને ચાંદે મળે, સારું ધન અને વિભવ મળે, એ આજના સમયમાં એક મહટ લાભ અને આનંદનો વિષય સમજ. વામાં આવે છે; જ્યારે આ પચરંગી પાઘડી, ફેંટા, કચ્છી, પં જબી, મારવાડી, દક્ષણ, અને ગુજરાતી પહેરીને બીરાજેલા, એક ધર્મ પાળનારા, આટલા મેહેટા સમુદાયને આવકાર આપવાની સાથે તેનો તેલ કરવામાં આવે છે ત્યારે આ આનંદ દઈ દૈવીકા નજરે આવે છે અને હજાર ઘણે વધી જાય છે. લાખો અને કરોડ પતિએ થઈ ગયા અને ચાલ્યા જ્યા પણ તે ધનવડે જેઓએ ધર્મ સેવાનાં મેહટાં કાર્યો કર્યા છે તેઓનાં નામ આજે પણ ગવાય છે. શ્રી સંઘને પચીસમા તિર્થંકર કહેવામાં આવે છે, જેને શ્રી સંઘને શ્રી અરીહંત જેવા સમર્થ પણ “નમો નિશ્ચમ" કહી નમે છે તેવા સંઘને દર્શન કરવાને અને તેમની ભક્તિ કરવાને વખત ઘેર બેઠે ગંગા આવ્યાં છે અને એ વડે મેહે પૂન્ય 3
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહંત મહાસમાજ અથવા જૈન કેન્ફરન્સ.
૫૫
પાર્જન કરવાનો સમય અને મળે છે. આપ સર્વે ભાઈઓની ધર્મ ભક્તિ જોઈને આપ જે પરિશ્રમ વેઠીને અને ખરચ કરીને તમારા અમૂલ્ય વખતના ભેગે દુર દેશાવરથી અત્રે પધાર્યા છે તે જોઈને, આપની એક સંપ થવાની વૃત્તિ જોઈને અને મેહટામાં મોટો ઉલ્લાસ અને આનંદ જોઇને મારી છાતી આ વખતે જે ઉભરાઈ રહો છે તે બતાવવાને મારી પાસે કોઈ શબ્દો નથી; પણ બંધુઓ, આપ અને તકલીફ ઉઠાવીને પધાર્યા છે તેને વાતે ફરીથી અનેના સંઘ તરફથી તમા સર્વેને ખુશી ભર્યો આવકાર આપુ છું. આપે આ મુંબાઈના શ્રી સંઘને મહેટામાં મોટું માન આપ્યું છે અને અમારા તરફથી આપની ખાતર બરદાશ થવામાં જે જે ખામીઓ રહી જાય, આપને જે જે પરિશ્રમ ઉઠાવવું પડે તે સરવે આપ માફ કરશે. એક સામાન્ય કાર્ય તરફ લક્ષ રાખવાને આપને અને અને મારે બન્નેનો હેતુ છે; તે જોઈ દરગુજર કરી જે કામે આપણા આગલ કરવાના છે તેના ઉપર લક્ષ આપી અને સરને આભારી કરશે.
હીંદુસ્થાનના નામદાર શહેનશાહ સાતમા એડવર્ડના રાજયની શીતલ છાયામાં આપણે આપણો પવીત્ર ધર્મ નિર્વિક્તપણે આચરી શકીએ છીએ. પ્રતાપી બ્રીટીશ રાજ્યના સ્થાપન થવા સાથે ધર્મ સંકટના દિવસો હવે ચાલ્યા ગયા છે. આ મહાન શહેનશાહત આપણા ઉપર ચિરકાળ તપો અને આપણે આપણે પવિત્ર ધર્મ પુરેપુરી રીતે જાળવી શકીએ એવી આપણા સરવેની ખરા અંતઃકરણની ઈચ્છા છે.
ગયા વરશે આ સમાજની પહેલી બેઠક શ્રી ફોધી તીર્થ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમાનુ છે પ્રકાશ,
rebrordet. Interdistetstestretatertrete tartrate trete tretete te tretetet te ક્ષેત્રે મળી હતી તેમાં જે અગત્યના ઠરાવ પસાર કરવામાં આવ્યું. હતા તે પ્રગટ થયેલા હેવાથી તેની મહત્વતા જાણવાની આપ સાહેબને તક મળી હશે. નિસ્વાર્થપણે ઉંચા હેતુથી જૈન સમુદાયના એકત્ર ભેગા થવાથી શું શું લાભ થાય છે તે બાબત આપણા જેપુર નિવાસી બંધુશેઠ ગુલાબચંદજી ઢઢ્ઢા બહુજ સારું જાણે છે અને તેથી આવા કોમના સમારંભમાં આગળ પડતો ભાગ લઈ, રૂ સાહસ કરી, તન, મન અને ધનના અરપણે ઉત્તમ લાગણી બતાવી જન ભાઈઓનું હિત સમાયેલું છે એમ માનીને અમદાવાદ મથે અગ્રેસર જૈનોની એક ખાસ સભા મળી હતી તે વખતે મુંબાઈ, વડેદરા, સુરત, ભાવનગર, ભરૂચ, અને બીજા શેહેરનાં જેને આગેવાન ગૃહરિ પધાર્યા હતા. એ સભા સમક્ષ કોન્ફરન્સ સંબંધી વિચાર કરતાં એ સમાજ મુંબઈમાં ભરવા વિચાર થયો હતો. અને તેને અમલ થએલે આપ સરે આજે જુ આ છે; તે માટે શેઠ ગુલાબચંદજી ઢઢ્ઢાને એકી સાથે ધન્યવાદ આપવામાં મારી સાથે આપ બધા સામેલ થશે એવી હું આશા રાખું છું. આ સાથે આપણી કેન્સસના બીજા જનરલ સેક્રેટરી શેઠ લાલભાઈ દલપતભાઈ કે જેઓ અમદાવાદનાં સુદ્ધ નગરશેઠના કુટુંબના છે, અને જેઓ આપણી જૈનોમાં અત્રે સર ગણાતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ છે. અને જેઓ આ
કે સમાં પણ આગેવાની અને ઉત્સાહ ભર્યો ભાગ લે છે તેણે કરીને તેઓ ભાઈને પણ ધનવાદ આપવા આપ સરવે મારી સાથે સામે ! તો, આવો ઉ સાહી અને આગેવાની જયા હતા તેના બંને ગૃહની બાંહેધરી ની આપણું ભવી
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહંત મહાસમાજ અથવા જન કેન્સરના. ૫૩ s&>, s & Kd & : 0& E x. & બની કોન્ફરન્સ સારી ફતેહમંદ નીવડે એવી આપણા સરવેની ખરા અંતઃકરણની ઈચ્છા છે.
હાલના વીસમી સદીના વિશાળ સુધારાના સમયમાં અનેક પ્રકારના સુધારા થતા જાય છે તેને લાભ જૈન મંડળ લે છે તેનું માન આપણી માયાળુ અને બળવાન બ્રીટીશ સરકારને ઘટે છે. આપ સાહેબના જાણ્યામાં છે કે હાલના સમયમાં ઘણે સ્થળ મહાનું સભાઓ મળે છે. તેમાં વિવિધ વિષયે ઉપર વિદ્વાનો વિવેચન કરે છે. અને તે પ્રત્યે મત લેતાં વિશેષ મતે ઠરાવ પસાર થાય છે તે કરા સંધના લાભના અને હિતના અકરાય છે તેવા ઠરાવ કરી તેઓ બેસી રહેતા નથી પણ તેને અમલ કરવાને બનતે પ્રયાસ કરે છે તે વડે ભવિષ્યના સુખને સંગીન પાયે રચાય છે, તે વડે પરમ સુખનું સાધન સત્ય છે, ઘણું કામે આવી રીતે એકત્ર થઈ પિતાનું હિત જાળવવા પ્રયાસ કરવાને દો ધરાવે છે; તેવાજ વ્યવહારે જેન કામે સ્વધર્મ બંધુઓના હિત માટે કાંઈ પણ જનાએ કરવી જોઈએ; એમ માનીને પણ આ મેળાવડો અને ભરવાને વિચાર રાખે છે.
બધું એક પ્રસંગે આપણે ઘણું ઘણું વિચારવાનું છે, તે અ ગત્યની બાબત ઉપર હવે ટુંકમાં ઈસારે કરવાની આપ સમક્ષ રજા લઉ છું.
કોન્ફરન્સ અથવા મહાન્ સભાને હેતુ એક સંપ થવાને છે. આપણે એક સંપ થઈ રણસંગ્રામમાં જઈ યુદ્ધ કરવાનું નથી, આ પણે સંપ કરીને કાંઇ રાજ લેવું નથી પણ એક દિલથી સંપ કરીને આપણું અને આપણા જૈન ભાઈઓનું ભલું કરવાનું છે; પવિત્ર
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
આત્માનંદ પ્રકાશ, * * *&
Ex.x
.st: ૩ જૈન ધર્મની ઉન્નતિ કરવાને છે; જ્ઞાન ભંડાર તથા તીર્થનું ર ક્ષણ કરવાનો છે. ધર્મના પવિત્ર નામને આપણું સ૬ વર્તનથી દીપાવવાને છે, ટુંકમાં જેથી આપણું આ ભવ પરભવનું હિત થાય, જેથી આપણને મળેલા અમુલ્ય મનુષ્ય દેહનું સાર્થક થાય તેવી - જના રચી તેને અમલમાં લાવવાનો છે. સંપ વસ્તુ ઘણુ બળવાન છે તે વડે મનુષ્ય ઉત્તમ પ્રકારનાં કાર્યો કરી શક્યા છે તે ઐતિહાસિક પ્રમાણ સિદ્ધ વાત છે જે આપ પણ કબુલ કરશો કે સંપથી ધારેલા કાર્યને સર્વથા જય થાય છે માટે માહરા બંધુઓ, આપણે સંપ સાથે જોડાઈ તેને વળગી રહી ચાલીશું તો આપણા ધારેલા કાર્યો ફતેહમંદ થશે અને તેથી આપણને તથા આપણે હવે પછીની પ્રજાને મે લાભ થશે.
શ્રી વીર પરમાત્માના શાસનમાં પાંચમા ગણધર સુધર્મા રવામનું આ શાસન વરતે છે. તેમની પરંપરામાં ઘણા આચાર્યો થયા છે. તેમાં શ્રી ભદ્રબાહુ સ્વામીજી જેઓ સિદ્ધાંત ઉપર નિર્યુકિાના કર્તા છે. ઉમાસ્વાતી વાચકજી જેઓ તત્વાર્થ વિગેરે
થના કર્તા છે. શ્રી વિક્રમાદિત્યના વખતમાં શ્રી સમિતિતક દિ ગ્રંથના કર્તા શ્રી સિદ્ધસેન દિવાકર સુરિ થયેલા છે. શ્રી હ. રિભદ્રસુરીજી, જેઓ ચિદશે ચુંમાળીસ ગ્રંથના કર્તા છે. તથા શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી હીરવિજય સૂરિ, ઉપાધ્યાય શ્રી મ યશોવિજયજી વીગેરે એ અનેક ગ્રંથની રચના કરી છે. જે હાલ મોજુદ છે–એકલા હેમચંદ્રાચાર્યજીએ ત્રણ કરોડ બ્લેડની રચના કરી છે. જૈન શાસનમાં વ્યાકરણ, કેષ, કાવ્ય, છંદ, અલંકાર, નીતિ, ન્યાય, નિમિત્ત, અને દિક ઉપર ઉંચા પ્રકારના
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંત મહાસમાજ અથવા જેન કેન્ફરન્સ, પ૦ Courses
Muses 5. ગ્ર લખાએલા છે. તેવા ગ્રંથોનું અધ્યયન થવું તે રહ્યું પણ તેઓનું દર્શન પણ ઘણું મુશ્કેલ થઈ પડયું છે એ ઘણું જ અકસની વાત છે. આચાર્યોએ પડતો કાળ જોઈને કેટલેક સ્થાનકે - હોટા ભંડાર સ્થાપી સર્વ ગ્રંથની શુદ્ધ પ્રતોને તાડપત્ર ઉપર લખાવી સંગ્રહ કરાવ્યું છે. આવા મહેતા ભંડારો પણ આપણે પ્રમાદથી નજરે દેખાતા નથી. અને હવે જે ચેડા ગ્રંથે આપણી પાસે છે તેને માટે મહા પ્રયાસ કરવાની જરૂર છે હજુ પણ જે ગ્રંથે છે તે દેશકાળ પ્રમાણે ઘણું છે અને તેઓની જાળવણી માટે બહુ સારી મહેનત લેવાની જરૂર છે. તેમજ તેવા ગ્રંથને પ્રસિદ્ધિમાં લાવવાની આવશ્યકતા છે અને તેથી કરીને આપણી હયાતી ખાતર—આપણું નામનીશાન રહેવા ખાતર પણ આ પ્રાચીન ગ્રં
ને ઉદ્ધાર કરવાની બહુજ જરૂર છે—એને માટે જેટલું કહેવામાં આવે તેટલું થોડું છે અને આ સવાલ વધારે અગત્યને હેવાથી આપના ઉપર વારંવાર ઠસાવાની જરૂર રહે છે. બંધુઓ, આ બાબતમાં પ્રમાદ કરીશું તે ભવિષ્યમાં મહેટી નુકશાની થશે માટે જેમ બને તેમ જલદી પ્રયાસ કરી આપણા ગ્રંથને બચાવ સત્વર છે જોઈએ.
જૈનશાસનમાં અચળ કીર્તિ સ્થાપી સકળ દુનીયાને આશ્ચર્યમાં ગરકાવ કરનાર અને અનર્ગળ દોલતને એક સાથે ખરચનાર સંપ્રતિ, કુમારપાળ વગેરે મહારાજાઓ આબુ પર્વતને દૂનીયાની અજાયબીનું સ્થળ બનાવનાર વીમળશાહ તેમજ વ
સ્તુપાળ તેજપાળ વગેરે મંત્રીશ્વર–રાણકપુરમાં ઉંચા પ્રકારની કારીગીરીને નમુનાદાર નમુને જનાર ધનાશા અને શત્રુંજય
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનદ પ્રકાશ,
ઉપર અઢળક દ્રવ્ય ખરચનાર જાવડશા બાહાડ મંત્રી તથા કરમાશા વીગેરે ધનવાન વ્યાપારીઓનાં નામે જૈન કોમમાં મશહુર છે તેઓએ તીર્થંકર મહારાજની ભવ્ય પ્રતીમાઓને આકાશ સાથે વાત કરે તેવા મહાન મંદિરમાં સ્થાપન કરીને અનેક ભવ્ય પ્રાણી - ઓ ઉપર અવર્ણનીય ઉપકાર કીધે છે, એ મંદીરે જઈને યુરેપનાં શિલ્પશાસ્ત્રીઓ વિચારમાં પડી જાય છે અને જૈન મને એ તઃકરણથી માન આપે છે. આવા મહાન મંદિરોને વારસો આપણને માહા પુન્યના ઉદયથી મળે છે પરંતુ બંધુઓ, દીલગીરી ભરેલું એ છે જે એ વારસાને આપણે જાળવી શક્યા નથી અથવા વધારે સ્પષ્ટ રીતે બેલીએ તે આપણે જાળવવા જોઈએ તે યત્ન કયો નથી. કલિકાળ સર્વજ્ઞ શ્રી મદ્ હેમચંદ્રાચાર્યજી પિતાના
ગ શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે લખે છે કે નવા દેરાસર બંધાવવા કરતાં જીણું દેરાસન્ની મરામત અને ઉધાર કરાવવામાં આઠ ગણું વધારે લાભને પુણ્યબંધ છે. અત્યારે ૩૬૦૦૦ દેરાસરે જુદે જુદે સ્થાનકે છે અને તેઓની જાળવણી માટે મહા પ્રયાસ કરવાની બહુજ જરૂર છે. જયારે મારવાડ, બંગાળ વગેરેમાં આવેલા ભવ્ય દેરાસરની સ્થિતિ નજરે જોવામાં આવે છે ત્યારે અત્યંત ખેદ સાથે આપણે નીસા મુકવો પડે છે કે આપણે પૂર્વજોનું દેવું આપી શક્યા નથી પાંચમા આરામાં જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ ત્રણે આપણને આધારભૂત છે, અને તેથી તેને માટે જે કાંઈ કરવું જોઈએ તે સર્વ પ્રકારને સ્વાર્પણ કરીને કરવાની પ્રત્યેક જૈનની પ્રથમ ફરજ છે. માહાન્ આચાર્યો વારંવાર કહી ગયા છે કે સાત ક્ષેત્રમાં જે ક્ષેત્ર વધારે નબળી સ્થિતિમાં હોય તે ઉપર પ્રથમ ધ્યાન આપવું તે નિ
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહંત મહાસમાજ અથવા જેન કોન્ફરન્સ.
૬૧
યમ પ્રમાણે પણ આપણે લાંબી નજર કરી આ બાબતમાં ઉતાવળે પ્રયાસ કરે જોઈએ. મનુષ્ય માને કેળવણી લેવી જોઈએ છીએ તેમજ તેના જીવનનું સાથેક સમાએલું છે. અગાઉ કેળવણી લેવાને માટે ઘણી મુશીબત પડતી હતી. કેળવણું મેળવવા માટે દેશમાં હાલનાં જેવાં સાધન નહોતાં. એવું આપણને ઇતિહાસ ઉપરથી માલુમ પડે છે. તેવા વખતમાં કેળવણી મોંધા મુલની હતી તેમ છતાં કેળવણી લેનારાઓની સંખ્યા કાંઈ પડી નહેતી–પણ કાળે કરીને તેમાં ઘટાડો થતા ગ એ ધટાડાના ડાઘ ભુસવા માટે નામદાર બ્રીટીશ સરકારે જોઇતી સામગ્રી પુરી પાડી છે. ન્યાત જાતમાં તફાવત વીના સને એક સરખી કેળવણું આપવાની મહેરબાની કીધી છે. કેળવણીના રૂડા પ્રતાપે અત્યારે વિવિધ જ્ઞાતીઓમાં ઉંચા પ્રકારની કેળવણીથી ઉંચી ડીગ્રી મેળવવાને ઘણાઓ ભાગ્યશાળી થયા છે-કેળવણ અત્યારે પશ્ચિમ દેશમાં ઘણી ખીલી નીકળી છે. તેથી તે ભૂમી અત્યારે ઉદ્યોગની અને એવી બીજી દરેક બાબતમાં આગળ પડતું ભાગ લેતી થઈ છે. આજથી હજાર વર્ષ ઉપર ઈલાંડ તદન અંધારાની સ્થિતિમાં હતું. આજથી એક સૈકા પૂર્વે જાપાનની પણ એજ સ્થિતિ હતી, કલંબસે અમેરિકા શેધે આજે લગભગ ચારસે વરસ થયાં છે તે પૂર્વે અને તે પછીના થોડા વખત સુધી પણ એ દેશ એવી સ્થિતિમાં હતું. જયારે આ ભારત દેશ સુધારાની અણી ઉપર હતું છતાં હાલ એ પૂર્વે કહેલાં પશ્ચિમ દેશો ઉગાદીમાં, શરીર સંપત્તીમાં, કળા કેરાલ્યમાં, અગ્રેસર ભાગ ભગવે છે. તેમાં કેળવણીના પ્રચાર આભારી છે. જેના કામમાં જમાનાના બરની જે
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ર
આત્માનંદ પ્રકાશ,
tott
******* **** ટલી દેળવણીના પ્રસાર થવા જોઇએ તેટલા થયા નથી, જૈન કામમાં ખીન કેળવાયેલા ભાગ ધણા છે. એ વાત ધણી દીલગીરી ભરેલી છે. તે ખામી દૂર થવાની બહુ અગત્ય છે. આપણે કેળવણીના બહુ પ્રચાર કરવા ઘરે છે તેને સંગીન પાયા ઉપર લાવવા નાણાની બહુ અગત્ય છે. જૈન કામમાં શ્રીમતા છે—તેએ પેાતાની પુંજીનાંથી શક્તિ મુજબ રકમ આપશે તો ધણા જૈન ભાઇએ કેળવણીનાં મીડાં ફળ ચાખી આપણને ઉપયોગી થઈ પડશે--અત્રે જણાવવાની જરૂર છે ૐ આખા હીંદમાં સમગ્ર વસ્તી ચોત્રીસ કરોડ માણુસની છે. તેમાં પારસીઓની નેવુ હુન્નરની વરતી છે. આટલી નાની વસ્તીમાં કેળવણીના પ્રચાર ધણી હાવાથી એ કામ પૈસે ટકે માતબર છે, વેપાર ઉદ્યાગ, કળા કૈાશલ્ય અને રાજકાજમાં એ કામ આગળ પડતા ભાગ લેછે તે કામની અંદર ધણા ધનાઢય ગૃહસ્થા હાલ માલુમ પડે છે. એ બધું કેળવણીને આભારી છે. આપણામાં પણ કેટલાક નર રત્ના છે મરહુમ બાજુ પનાલાલ પુનમચંદના નામથી દરેક જૈન ભાઇ જાણીતા છે. એ સખી ગૃહસ્થે રૂપીઆ આઠ લાખની એક ખાદશાહી ૨કમ જૈન ભાઈઓને કેળવણી અને જૈન ધર્મની ઉન્નતી અર્થે ભેટ કરી છે. એ આપણને એધુ હરખાવનારૂ અને ઉપકારનું કારણ નથી બાલ્યાવસ્થાથી વ્યાવહારીક કેળવણી આપવામાં આવે તે પરિણામે નર રત્ના નીકળી આવે. અને તેથી કેળવણીના પામેલે માણસ ધર્મનું રહસ્ય ખરાખર સમજે તે ધણું આનંદ દાયક માલુમ પડશે હાલમાં પાઠશાળાએ વિધાશાળાઓ વીગેરે ધણે સ્થાને સ્થાપવામાં આવી છે અને ત્યાં ધામીક કેળવણી આપવામાં આવે છે વળી બનારસમાં મુનિ ધર્મ-વિજયજીના પ્રયાસથી સંસ્કૃત પાઠ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર્હત બહુાસમાજ અથવા જેન કેન્સ
૬૩
*,
શાળા સ્થાપવામાં આવી છે. એ સર્વે સ્તુતિપાત્ર પ્રયાસ છે. આવા ખાતાંને નીભાવવા માટે શ્રીમાએ સારી રીતે મદદ આપવી જોઈએ.~~~
For Private And Personal Use Only
આ દેશમાં ઉદ્યાગ જોઇતી હાલતમાં નથી તેને સારી સ્થિતિમાં લા વવાને ઘણી અગત્ય છે. ઉદ્યાગ શીકાયની કંગાળ સ્થિતિમાં ધણાં માણસા પેાતાની જી...ગીમાં પેટનુ પુરૂ કરી શકે નહીં તેવા લોકો માગીને કે કોઈની કૃપાથી પેાતાનું ગુજરાન ચલાવી શકે છે, તેમાં તેનુ અને તેની પ્રજાનું કાંઈ ભલુ થઈ શકે નહીં પેાતાના સ્વધની ભાઈએ ભીખ માગીને કે એવાં બીજા કંગાળ રસ્તે ગુજારો કરે એ શ્રીમંત જૈનાને સારૂં લગાડનારૂ નથી માટે શ્રીમંત ભાઇઓની કુરજ છે કે પેાતાના એવા નિરાશ્રિત સ્વધર્મીઓને ઉદ્યાગમાં લગાડી તેને ગુજરાનનાં સાધના પુરાં પાડવાં. ઉદ્યાગ અને હુન્નર વગરના વર્ગ ધણા માહાટા જેનેામાં જોવામાં આવે છે. તેવા વર્ગ અત્યારે પેાતાનુ ગુજરાન ચલાવી શકવાનાં સક્રેટમાં રોળાય છે. તેવા વખતમાં તેમની દયા આવે; પરંતુ બંધુએ આપણે દયા ખાઈને એશી રહેવુ જો Éતું નથી. આપણે તેમેને માટે કાંઇક પણ સંગીન કામ કરવું જોઇએ છીએ, હાલ કાળ કાંઈક કાંઈક વિલક્ષણ રૂપ પકડતા જાય છે —સાત સાત વર્ષ થયાં મરકીની આફત આવી પડી છે તે સાથે ૬પરા ઉપરી દુકાળનુ જબરૂ વાદળ આવી પડયું છે; તેની અસર આપણા જૈનભાઇઓને થઇ છે. તેમાં પણ સાધન રહિત આપણ જૈન બધુ બહુ અધમ સ્થિતિએ પહોંચ્યા છે. આવક કરતાં ખરચના બેજો વિશેષ થઇ ગયા છે. એવા વખતમાં ઉદ્વેગ વીનાના માણસને પોતાને કાળ કાઢવો કઠણ થઇ પડે છે. દાર્થ દયા લાવી
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ પ્રકાશ teatertretitieteetateetatestes tertretetetrteetatatietestettet. Det barato તેઓને પેટ પુરતું ખાવાની મદદ આપે તે તે ઠીક છે, પણ તેથી તેનું કાંઈ સર્વથા ભલું થાય નહીં. ખાય પીએ અને રખડે એથી તેનું અને પ્રજાનું કાંઈ કલ્યાણ થશે નહીં. તેવા લેકિન ઉદ્યા - લગાડવાની ખાસ જરૂર છે. શ્રીમંત અને શકિતવાળા ગૃહસ્થાએ તેમને ઉઘાગે ચઢાવવાની જનાઓ યોજવી જોઈએ છીએ. આપણા દેશમાં ઉદ્યોગ હુન્નરનું બહોળું ક્ષેત્ર છતાં તેની શોધ કરવામાં અને તેને હસ્તીમાં લાવવાને જ્યાં સુધી ખંત રાખવામાં ન આવે ત્યાં સુધી હુન્નર ઉગ કરાશે; માટે તેને સતેજ કરવા પાછળ આપણે શ્રમ લઈ જોઇતી સામગ્રી પુરી પાડવી ઘટે છે. જૈનમાં ઉગને ચાહનારા અને હુન્નરને ઉત્તેજન આપનારા ગૃહસ્થ છે અને મોટે ભાગ વેપારી વર્ગને છે, તે તેવા ગ્રહ ગરીબ જનને ઉગે લગાડશે એવી આપણે આશા રાખશું–
ગાંar Gરો ધર્મ એ જેન ધર્મનો પ્રથમ સિદ્ધાંત છે. દયા એ જૈન ધર્મને પ્રથમ પામે છે. મુંગા પ્રાણુને હાલના સમયે બચાવ કરવાની જરૂર છે. ઉપરની બધી યોજનાઓ સારૂં એક મેટા ફંડની આવક્તા છે. જે ફંડનાં વ્યાજમાંથી બધા ખાતાઓને મદા થઈ શકે. બીજું આપણા ધર્મનાં અને શુભ ખાતાઓનાં અંગે મેટી રકમે ઘણે ઠેકાણે પડી છે. ઘણા નિ:સ્વાર્થ માણસે તેવી બાબતમાં ધ્યાન આપી પિતાના વખતના ભોગે ઉપજ ખરને પકડે તૈયાર રાખે છે તે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. પરંતુ કેટલેક ઠેકાણે આ બાબતમાં ગોટાળા થાય છે. તે ગોટાળે ન થાય તે બાબત જનાઓ કરવાની ખાસ જરૂર છે. કેટલેક ઠેકાણે એવા શુભ ખાતાના હિસાબે બહાર પડવા લાગ્યા છે તેવી રીત અને
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહંત મહા સમાજ અથવા જન કેન્સરન્સ, દય etibe teste testetet e tratamente toetsetertoetrefter forsetare teretes testeritate trataterte નુકરણ કરવા જેવી છે. વળી કેટલેક ઠેકાણે ધર્માદા ખાતાના ફડે વગર વપરાયે જેમના તેમ પડયા રહે છે, જે ખાતાના તે ફેડ હેય તેજ ખાતામાં વપરાય તેવી રીતની વ્યવસ્થા કરવાની પણ જરૂર છે. આ બંને કામના માટે એક અનુભવી કેળવાયલા સેક્રેટરીની ખાસ જરૂર છે કે જે આવા ધમને લગતા ફેડે ઉપર દેખરેખ રાખે અને તેની યોગ્ય વ્યવસ્થા કરે.
આપણું સંસારિક રીવાજે કેટલાક એવા છે કે વખતને અનુસરીને તેમાં કાંઈક સુધારે થવાની જરૂર છે. જેવા કે બાળલગ્ન કન્યાવિદાય, મરણ પાછળ કરવામાં આવતે ખરચ વીગેરે. બાળલગ્ન કરવાથી છોકરા શરીર નબળે રહે છે અને તેનાથી થતી પ્રજા પણ નબળી થાય છે, તેને સંસાર સુખી થતો નથી અને ગુજરાનને માટે મુશીબતે પડે છે. તેવીજ રીતે મરણ પાછળ કરવામાં આવતે જમણવાર વીગેરેનો ખરચ તદન નકામે છે અને તેથી પાછળ રહેનારને દુઃખદાઈ થઈ પડે છે. આવા કેટલાક ખરાબ રીવાજો દૂર થાય તેના માટે પ્રયાસ કરવાની જરૂર છે. બીજું આપણી જૈન કોમને લગતી દરેક ખબર પુરી પાડવા માટે એક ડીરેકટરીની ખાસ જરૂર છે તેની અંદર તીને તેની અંદરની પ્રતિમાને, પાઠશાળાને સાધુ સાધવીને અને એવી બીજી ધમને લગતી બાબતને સમાવેશ થઈ શકે.
બંધુઓ, બેલીને બેસી રહેવાનું નથી પણ જે જે કાંઈ કહેવાય તેને અમલમાં મુકવામાં આવે તેમ થવામાં આ મેળાવડાનું
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ પ્રકોશ,
સાર્થક હોઈ તે કેવી રીતે અમલમાં મુકી શકાય તે બાબત વિચાર કરવાને હું ઈશારે કરૂં છું
બીજી જૈન કોન્ફરન્સની આજે પહેલા દિવસની બેઠક છે આ મેળાવડો મુંબઈમાં કરવાની જે ગોઠવણ કરવામાં આવી છે. તેની પાછળ જે સામગ્રી પુરી પાડવામાં આવી છે તેમાં ઘણા ગૃહ
એ પિતાને ધધ છેડી રાત દિવસ જાત મહેનત કરી છે તેવી ભાઈઓની ઉમદા લાગણથી આ મેળાવડાનું કામ અમે હાર પડેલું માનીયે છીયે.
બંધુઓ, મારે કહેવાનું મેં ટુંકમાં કહ્યું છે. આપણે આવી અગત્યની બાબતો પર, આપણા આ ભવ પરભવના હિતની બાબતો ઉપર, આપણું અને આપણું ભવિષ્યની ઓલાદનું હિત થાય તેવી બાબતો ઉપર, આપણું કામનું આપણાં દેશનું અને પરિણામે સમગ્ર જન સમુદાયનું હિત થાય તેવી અગત્યની આ બાબતે ઉપર આપણે વિચાર કરવાનું છે તેવા પુણ્ય રૂપ મેળાવડામાં આપે ભાગ લીધો છે તેથી ફરીને અત્રેના સંધ તરફથી આપને હું હરખ ભર્યો આવકાર આપું છું.
સ૬ ગ્રહો , મુંબઈમાં અનેક અવગડોને લીધે આપની સગવડે જાળવવી મુશ્કેલ પડે તેમ છે તેથી અમે જે કરીયે તેને આપ “ પુલ નહી તો ફુલની પાંખડી” પ્રમાણે ગણજી અને જે જે બાબતમાં અમે પછાત પડીયે તેને માટે દર ગુજર કરસોજી.
હવે બંધુઓ, આપણું આ મહાન મેળાવડાનું કામ નિર
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહંત મહા સમાજ અથવા જન કેન્ફરન્સ,
વિદને પાર પાડે એવા નાયકની (આપણું પ્રમુખની) ગ્ય નરરત્નની ચુંટણી કરવાને ભલામણ કરું છું.
ઉપર પ્રમાણે સન્માનકારિણી સભાના. નાયક મી. વીરચંદ દીપચંદે પોતાને યોગ્ય ભાષણથી આ મહા સમાજમાં પધાર રેલા પિતાના સાધમ બંધુઓની સત્કારરૂપ મહા સેવા કરી હતી. આવી મહાસેવા કરવાનો સમય કઈ ઉગ્ર પુણ્યવાન નરરત્નને જ મલેછે. આ ચપલ અને ક્ષણિક લક્ષ્મી પ્રાપ્ત થતાં તેને સપ્તક્ષેત્રમાં સદુપયોગ કરી માનવ જન્મની કૃતાર્થતા કરનાર કોઈ વિરલા વીર ઊત્પન્ન થાય છે. આવું મહાસભાન મુંબઈના શ્રાવક સમુદાયની સર્વ રીતે સહાયરૂપ સેવા કરનાર શેઠ વીરચંદભાઈએ સં. પાદન કર્યું છે, જેને માટે મુંબાઈને શ્રાવક સમુદાય સાભિમાન છે.
શેઠ વીરચંદ દીપચંદના રસિક અને સાધક ભાષણ પછી ભારત વર્ષના પ્રખ્યાત ધનવાન રાય બદ્રીદાસજીએ એક ઘણું અગત્યનું, રસરિત, ધર્મના સ્વરૂપને દર્શાવનારૂં, શ્રેાતાની મનોવૃત્તિ પર અસર કરનારું અને કોન્ફરન્સને હેતુ સિદ્ધ થાય તેવા વિષયની ચર્ચાને સૂચવનારૂં હિંદુસ્તાની ભાષામાં ભાપણ કીધું હતું. જેનું સવિસ્તર ભાષાંતર બીજા પત્રમાં પ્રસિદ્ધ થઈ પ્રસાર પામેલું છે.
જગતના સમગ્ર સંધરૂપ, અને મૂમય તીર્થ સ્વરૂપ એવા આ મહા સમાજની વચ્ચે સર્વોપરિ સન્માન પદને ધારણ કરનાર, દિવ્ય આહેત તેજથી પ્રકાશિત, શુદ્ધ શ્રાવક ધેમેન પરમ ઉપાસક, અને ભારતાધિપતિ એડવર્ડ ધેિ સેવન્થના પ્રતિનિધિ નામદાર વાઈસરાયના માનવંતા ઝવેરી રાય બદ્રીદાસજીએ આપેલું ભાષણ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બારેમાનંદ પ્રકાશ
અર્વાભિમાની જેનોએ ગંભીરપણે વિચારમાં લેવા જેવું છે, આ માનવંતા પ્રમુખે પોતાને પ્રાપ્ત થયેલ આ અસાધારણ સભાન ને ઘણે વિનય તથા નમ્રતા સાથે સ્વીકારી અને તેને પિતાની પવિત્ર ફજ ગણ કેન્ફરન્સ પ્રત્યે પોતાની ઉત્તમ લાગણી દર્શાવી હતી. ભારતમાં વસને સઘળે જેની પોતાની ધાર્મિક ઉન્નતિની સાથે સાંસારિક ઉન્નતિ મેળવવાને ગ્ય છે, એ વાત સિદ્ધ કરવાને રાય બદ્રીદાસજીએ પ્રથમ પોતાના ભાષણમાં ઈષ્ટ મંગલાચરણપૂર્વક દેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ સ્પષ્ટ રીતે માધુર્યથી દર્શાવ્યું હતું, જે સાંભળતાં છાતાઓના હદયમાંથી આસ્તિકતાની ઉમઓ ૧છલતી હતી. સર્વદર્શનશિરોમણિ શ્રી જૈનશાસન કેવા દેવને સ્વીકારે છે? સર્વજ્ઞ અને વીતરાગ એ વિશેષણોમાં કેવું મહત્વ છે? ગુરૂ કેવા હોવા જોઇએ ? શુદ્ધ સંવેગમાં કેટલું નૈરવ છે? ધર્મ એટલે શું? ધર્મમાં કેવા ત છે? શ્રાવક કે જોઈએ ? શ્રાવકના હંમેશના કેવા વ્રત છે અને શ્રાવકેનું કર્તવ્ય શું છે? ઇત્યાદિ સવિસ્તર વિવેચન કરી છેવટે એ સર્વ કર્તવ્યનુંમહાલ મોક્ષપ્રાપ્તિ છે એમ દર્શાવી પ્રમુખે પિતાના ભાષણને લંબાવ્યું હતું. જેનોએ શુદ્ધ વ્યાપાર કે શુદ્ધ નીતિથી ઊપાર્જન કરેલા દ્રવ્યને ઉપગ પોતાના ધર્મગ્રંથમાં ફરમાવેલ સાત ક્ષેત્રમાં કરવું જોઈએ. તેઓમાંથી પહેલા પાંચ ક્ષેત્ર પરલેકના ફલને આપતાર હેવાથી ધાર્મિક ઉન્નતિના સહાયક છે અને બાકીના બે ક્ષેત્રે આ લેકની સાંસારિક ઉન્નતિમાં ઉપયોગી છે, આ પ્રમાણે કહેવામાં વકતાને ઘણે ગંભીર આશય રહેલ હતે.
રાય બદ્રીનાથજીએ એ સાત ક્ષેત્રોની હાલમાં ચાલતી બ
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહંત મહા સમાજ અથવા તેને કેન્ય. Xxx
&&&&&ખAcકહઠ હઠ. વ્યવસ્થામાં પોતાનો અસંતોષ જાહેર કરી જૈન ભાઈઓને તેમાં જાગતી રાખવાની સૂચના કરી હતી અને આ કોન્ફરન્સની તેવા કાર્યમાં કેટલી ઉપગિતા છે, એ હેતુ પૂર્વક જણાવ્યું હતું. સંપ, ઐકયતા અને સાધાવાત્સલ્ય વિગેરેને પિષણ કરવાનું મોટામાં મોટું સાધન કોન્ફરન્સ છે એમ સિદ્ધ કરવાને પ્રમુખ કેટલાએક વિદેશીય પ્રવર્તનના દ્રષ્ટાતિ રીતે આપ્યા હતા. અને એકર સર્વ પ્રકારના લાભોનું ઉત્પત્તિસ્થાન આ કોન્ફરન્સ જ છે એમ સાબિત કરી સર્વની મનોવૃત્તિમાં ઠસાવ્યું હતું.
પિતાના ભાષણને અને તે કેન્ફરન્સમાં ચર્ચવા યોગ્ય ઉપગી વિષેનું સર્વને સ્મરણ કરાવી, જેમાં ચાલતા કરવા જે પ્રત્યે ગર્ભત ટીકા કરી, આહતધર્મની અને તેને માનનારી જૈન પ્રજાની પ્રાચીન કાલની જ્ઞાન સંબંધી મહત્તા વધારવાની સૂચના કરી, આ હિંદ ભૂમિના સામ મહારાજા તથા મહારાજ્ઞીને આશીષ આપી તેમના પ્રતિનિધિ લોર્ડ કર્ઝનને વિજય ઈચ્છી પ્રમુખે પિતાનું ભાષણ સમાપ્ત કર્યું હતું.
આ બીજી જૈન કોન્ફરન્સની જયંતીને આરંભ દિવસ સંવત ૧૯૫૯ ના ભાદ્રપદ માસની કૃષ્ણ ગદશી હતો. અને સમાપ્તિને દિવસ આશ્વિન માસની શુકલ પ્રતિપદાને હતે. તે દિવસે ચંદ્રકલાને ઊદય હતા, જે કેફરન્સની ઉન્નતિ રૂપ કલાની વૃદ્ધિને સૂચવતું હતું. ભારતવર્ષના વિવિધ દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓની સંખ્યા લગભગ પનસોની થઈ હતી. તે સિવાય સ્થાનિક પ્રતિનિધિઓ, સત્કાર મંડલીના મેમ્બરે, માનવતા વીઝીટ, વેતનદાયક પ્રેક્ષકો, સહાયકો (લંટીઅો)
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ માનંદ પ્રકાશ
વસૅમાન લેખક અને સેવકે મળી એકંદર સાડા ચાર હજાર ગ્રહો એકત્ર થયા હતા. આ મહા સમાજના દર્શન કરતાં જ સમ્યકત્વ ધારી શુદ્ધ શ્રાવકના હૃદયમાં પ્રાચીન કાલના જૈનેના ઉત્કર્ષનું મરણ થઈ આવતું હતું. જે કાલે ભારતવર્ષ જૈનરાજાએથી અને જૈન આચાર્યોથી સુશોભિત હતે. સ્થાને સ્થાને અરિહંતની વાણીના વિમલ વ્યાખ્યાને થતા હતા. પરમ સંવિરાધારી સાધુઓની સુધામય દેશનાની ધારા મલિન મિથ્યાત્વને ધોઈ સકલ સુધાની ઐતને પ્રસરાવતી હતી. પ્રત્યેક સેહેરે અને ગામે જૈન જતિના અંકુર સર્વ પ્રજા ઉપર ફુરણયમાન હતા. પ્રત્યેક વ્યકિતમાં શ્રાવક ધર્મનું ગિરવ, પ્રત્યેક સ્થાને જિનાલનું સ્થાપન, સનાતન જૈન ધર્મનું માહાત્મ્ય, આહંત શાસ્ત્રનું સમાલચન, અનાથ સાધર્મીઓનું સંરક્ષણ. અને પ્રાણિમાત્રને ઇલેકિક તથા પાર્કિક હિતનું વિમર્શણ જે કાલે જોવામાં આવતું હતું. તે કાલનો પુનઃ આરંભ થવા આ વિજયરંગ જામ્યો હોય તે પૂર્ણ આભાસ લાગતું હતું. આ કોન્ફરન્સના વિજયવાવટાના મુડને અને ગ્રણી થઈ ઊપાડનારો મુંબઇના બે વીર પુરૂષ હતા. એક સત્કાર ક મિટીના પ્રમુખ શેઠ વીરચંદ દીપચંદ તથા બીજા તેમનાચીક સેક્રેટરીશેઠ ફકીરચંદભાઈ પ્રેમચંદ તેમના ઉત્સાહને ઉત્તેજિત. કરનારા કારપેન્ડન્સ, મંડપ વિગેરેના મંડલના પ્રમુખ તથા સેક્રેટરી અને સેમ્બરેએ સંપૂર્ણ સહાય આપી હતી. તે બંને વીરેએ જેવી ખંતથી આ શુભ કાર્ય બનાવ્યું છે, તેવી જ રીતે તેમની નીંચે રહી માંગરોળ જૈન સભાના સેક્રેટરી શા મોહનલાલ પુંજાભાઈ. ભાવનગર વાળા શા ત્રિભવન ભાણજી અને ઝવેરી
*
*
છે
?
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહંત મહા સમાજ અથવા જન કેન્ફરન્સ,
૭૧
માણેકલાલ ઘેલાભાઈ આ ત્રણ ઊતસાહી નરોએ અથાગ શ્રમ લઈ આ સાધમીઓના મહા સમાજની સંપૂર્ણ સેવા બજાવી હતી.
આ મહા સમાજનું મહત્ કાર્ય ચાર દિવસ સુધી ચાલ્યું હતું. પ્રથમ દિવસે આ મડા માંગલ્યકારી કાર્યને સમારંભ મેટી હર્ષ ગર્જના સાથે થયે હતે. સભામંડપમાં સભ પતિનું આગમન થતાં જ સર્વ સામાજીકે એ એકી સાથે તેમને ઊમગ ભર્યો આવકાર આ હતો. પ્રારંભમાં જ વકિલ મુળચંદે નથુભાઈએ મંગલાચરણરૂપ મધુર સંગીત કરી ગગનમંડલને ગજાવી મુક્યું હતું. તે પછી કોન્ફરન્સનું કાર્ય આગળ ચાલ્યું હતું. તે દિવસે સર્વ સંધનું સત્કાર આતિથ્ય, સભાપતિની સ્થાપના, તેમનું સવિસ્તર ભાષણ, અને વિષય વિવેચક કમિટીની - જના ઈત્યાદિ સર્વ ઉપર કાર્ય સાધી બાકીનું કાર્ય બીજા દિવસ ઉપર મૂલતવી રાખી સભાપતિએ સભા વિસર્જન કરી હતી.
બીજે દિવસે પ્રથમની કન્ફરસની નેંધ લેવા, આ મહા સમાજના ઊપજ્ઞ ઉત્પાદક મી. ગુલાબચંદજી ઢઢાને ધન્યવાદ આપવા, બ્રિટિશ શેહેનશાહતને વિજય બાબત, જીર્ણ પુસ્તકોના ઉદ્ધાર બાબત, કેળવણું બાબત, નિરાશ્રિત જૈનોને આશ્રય બાબત અને જીવ દયા બાબત-એમ છઠરાવ થયા હતા. તે ઠરાવ ઉપર જુદા જુદા વક્તાઓ અને અનુમોદકાએ ઉત્તમ વિવેચન કર્યો હતા. પ્રથમ શ્રી ફલેધિ તીર્થમાં જન્મ પામેલી કોન્ફરન્સની ને લેતાં તેના આધ ઉત્પાદક–પિતા મી. ૮ઢાને જે ધન્યવાદ આપે તે કન્ફન્સનું ખરેખરૂં આદિ કર્તવ્ય થી હતું. મી. ઢઢાના મહાભગીરથ પ્રયત્નથી જ આ કોન્ફરન્સને ઉદય થયે છે. મી. ઢઢા
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ પ્રકાશ,
પિને જયપુરના રાજ્યમાં એક ડિકટ મા જીસ્ટ્રેટના હેદ્દા ઉપર હેવાથી પરાધીન છે તથાપિ અનુકુલ સમય સંપાદન કરી અને સામાજિક સેવામાં જ પિતાનું કર્તવ્ય કર્મ સમજી આ મહતું કાર્યના આ કારણું બન્યાં છે એ તેમને પૂર્ણ ધન્યવાદ ધટે છે. જ્યાં સુધી આ કોન્ફરન્સનુ મડામંડલ ભારતવર્ષની ભૂમિ પર ઉદિત રહી સમગજૈનવર્ગની ધાર્મિક અને સંસારિક ઉન્નતિ કર્યા કરશે ત્યાં સુધી મી, ઢાના તે પવિત્ર અને મહાન્-ઉપકારને કદિ ભુલશે નહીં.
જીર્ણ પુસ્તકોના ઉદ્ધાર બાબત કોન્ફરન્સે જે ઠરાવ કર્યો છે, તે ઉપર સર્ષનું પૂરતું ધ્યાન ખેંચાવું જોઈએ. ભારતવર્ષમાં જૈનેના પ્રચાએ 2 ની સમૃદ્ધિ સર્વથી મોટી સંખ્યામાં વધારેલી છે. જૈનદર્શનમાં જ્ઞાનભક્તિ સર્વથી અધિક વર્ણવેલી છે. જ્ઞાન એ સર્વ પ્રીરની ધાર્મિક તથા સાંસારિક અભિવૃદ્ધિનું મૂળ છે. જ્ઞાન ભક્તિ મેં પ્રભાવ કે મહાન છે? એ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થાય છે. એવી જ્ઞાનસૃદ્ધિ જ્યાં સુધી ઉદયમાં આવે નહીં ત્યાં સુધી પ્રત્યેક જૈન ગૃહસ્થ તે મહાનું ગ્રંથકારને અધમરૂણ છે. અન્યમતવાલાઓ તેને રૂષિરૂણ કહે છે. જયાં સુધી જ્ઞાનસ્વરૂપ જીર્ણ પુસ્તકને ઉદ્ધાર થશે નહીં ત્યાં સુધી જેને પોતાના ખરા કર્તવ્યથી વિમુખ છે–એમ કહેવામાં જરાપણું
અતિશયોક્તિ નથી. જેનેએ ઘણીવાર પિતાની ગ્રંથસમૃદ્ધિના વિચ્છેદને કડવા અનુભવ કરે છે તથાપિ તેઓ પ્રમાદની ઘોર નિદ્રામાં પડયા રહે છે એથી જ તેઓને જાગૃત રહેવા કોન્ફરન્સ કરેલ આ ઠરાવ સપાગી છે. એથે કેળવણીને ઠરાવ પણ સર્વ જનોએ પૂર્ણરીતે મનન કરવા ગ્ય છે. વ્યવહારિક અને ધાર્મિક
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહંત મહા સમાજ અથવા જન કેન્ફરન્સ.
૭૩
ચળવણીમાં સર્વ પ્રજામાં. જૈન પ્રજ પાલ છે. વ્યાપારના વિશાલ માર્ગમાં તેમની પ્રવૃત્તિ ઉંચી કેળવણી વગર પાયા વગરની છે. સાંપ્રતકાળમાં પ્રત્યેક સામાજિક મંડલને ઉદય કેળવણી વગર થ. વાને નથી. વિશ્વ વિદ્યાલયમાંથી નીકળી પ્રખ્યાત થયેલા આધુનિક યુવકે પોતાના ધર્મને અને જાતિ બંધુઓને ઉલ્ય હેલાઈથી કરી શકે છે. - નિરાશ્રિત જૈનેને આશ્રય આપવાનો ઠરાવ જૈનનું મહાન વ્રત જે સાધમી વાત્સલ્ય તેને પુષ્ટિ આપે છે. પોતાના સમાન ધમી આશ્રય તથા ઉદ્યોગ વિના દુઃખી થાય અને તેમને દૂર રહી નિરીક્ષણ કરનારા શ્રીમંતે તેમની ઉપેક્ષા કરે એ કેવા ખેદની વાત ! . ત્રીજે દિવમે કેન્ફરન્સને હેતુ પાર પાડવા બાબત અને જન ડિરેકટરી કરવા બાબત એમ બે ઠરાવો પ્રસાર થયા હતા. કેન્સર
ન્સને હેતુ પાર પાડવા વિષે કેટલી આવશ્યકતા છે, તે સિક થઈ ચુક્યું છે, એટલે તે વિષે જેટલું બોલીએ તેટલું બેડું છે. જૈન ડિરેકટરી કરવા બાબત કરેલ ઠરાવ ખરેખર પ્રશંસનીય છે. પ્રત્યેક જૈન વ્યક્તિએ જાણવું જોઈએ કે ભારતવર્ષના વિશાળ ક્ષેત્રમાં જૈન પ્રજા કેટલી છે. જુદા જુદા દેશોમાં, પ્રત્યેક નગર કે ગામે જૈન સં
ખ્યા કેટલી છે અને કેવી સ્થિતિમાં છે ? તેમની વ્યવહારિક અને ધાર્મિક પ્રવૃત્તિ કેવી છે? પુરૂષ અને સ્ત્રીઓમાં કેટલો ભાગ શિક્ષિત છે. અને કેટલે અશિક્ષિત છે? કન્યા વ્યવહાર કેવી રીતે થાય છે ? કન્યાવિક્રયને કુવારી જ ક્યાં છે? જૈન પાઠશાળાઓ, જૈન પુન કાલ, જૈન જ્ઞાન ભંડારે, દેરાશર અને ઉપાશ્રયે કેટલા છે ?
૧ યુનીટી.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનદ પ્રકાશ
ધીરૂએ કેટલા અને દેવા છે ? તેઓ વિહાર ક્યાં ક્યાં થઈ સંકે છે અને તેમાં કેટલા વિદ્વાને છે કે, ઈત્યાદિ.
ગોથે દિસે હાનિકારક રીવાજો દૂર કરવા તથા બ્રાંસુભાવ વધા રાકાષ્ફરને ચિંતા પાંચ ખાતા તથા કેન્ફરન્સને નિભાવવા ફની વ્યવસ્થા કરવા, જીર્ણ થયેલા ચૈત્યને ઉદ્ધાર કરવા, ધાર્મિક તથા શુભ ખાતાના હિસાબ, શ્રી પાલીતાણામાં થયેલી આશાતના, પધારેલા ડેલીગેટને આભાર માનવા તથા વડાદરે ભરાનારી ત્રીજી કાફિરન્સના આમંત્રણ, સંસ્કાર મંડળીને આભાર માનવા, ડેલીવિટો તરફથી સત્કાર મંડલીને માનેલે આભાર, મંડપ બાંધવામાં મદદ કરનાર ઈજનેરને આભાર, પ્રમુખ સાહેબને આભાર. દેથી
રાજાઓને ઉપકાર, અને સંવત્સરીના તહેવારની રજા મેળવવા એમજુદા જુદા બાર કર પ્રસાર થયા હતા. આ ઠરાની દરેખાસ્ત તથા અનુદન જૈન કેમના ઘણા પ્રતિષ્ટિત હ તરફથી&લ્લામાં આવ્યું હતું.
હનિકારક રીવાજો દૂર કરવા તથા બ્રિાતૃભાવ વધારવા બાઆત કલેર કરાવે દરેક જૈને મનને કસ્બા યે છે. જાનેમાં તેમના પવિત્ર સંસ્કારોનો અભાવ હેવાથી તેઓ પિતાનું શુદ્ધ, વિકપણું જલવી શકયા નથી. તેમની સંતતિ મિથ્યાત્વના ખલિત સરકારશથીજ સંસ્કૃત થાય છે. જે સંસ્કારો લુપ્ત થયા છે તેને માટે તે જોકે ઘણે અપશોષ છે, પણ જે સંસ્કાર હાલ લેઆમાં પાત્ર છે, તે અન્ય ધર્મના કપિત વિધિથી થાય છે, એ બહુ જ શોચનીય છે. તેમાં ખાસ કરીને લગ્નવિધિ વિષે જવાનું છે. સંસારમાં રહી ચાવજજીવિત સુધી સુખ દુઃખ ભેગવવા જે દં
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહંત મહા સમજ અથવા જે કોન્ફરન્સ,
કણ
તીભાવ રાખવાનો છે અને તેમાં આવક અને શ્રાવિકા એ નામ ધરી પિતાના ઊચિત વ્રત ધરવા છે. તે કાર્ય તરફ અંતઃકરણની પવિત્ર વૃત્તિ સંસ્કારને આધિન વત્તાવાની જરૂર છે. પિતાના ધર્મના સંસ્કાર પ્રાપ્ત કરી સ્વધર્મ પ્રત્યે જેવી પ્રવૃત્તિ થાય તેવી મિથ્યાત્વના મલિન સંકારથી કદી પણ થાય જ નહીં, એ અવશ્ય ધ્યાનમાં રાખવું. મલિન સંસ્કારના યોગથીજ આજે જૈનોમાં કુરીવાજો દાખલ થયા છે, અને તેથી ભ્રાતૃભાવનો પવિત્ર પ્રકાશ પણ અનુક્રમે ઝાંખો થતું જાય છે. કારણકે, કુસંસ્કારને લઈને કામ, ક્રોધ, મદ, ઈર્ષ્યા, ઢષ ઇત્યાદિ શ્રાવકપણાના બ્રાતૃભાવને ખંડન કરનારા વિકારે - વે છે.
ન્ફરન્સને આ ભવ્ય મહાસમાજ કે જે ભારતવર્ષના સમગ્ર જૈન વર્ગની સુધારણા કરવાને સમર્થ થઈ શકે છે અને જેના પવિત્ર પ્રભાવની છાપ દરેક આસ્તિક જૈનના હદયમાં પડી શકે છે, તે આ કોન્ફરન્સના મહાસમાજનો સતત ઉદય સાથે નિભાવ થાય એવું ફંડ કરવા બાબતે કરેલો ઠરાવ ખરેખર સ્તુ તિપાત્ર છે. સર્વ જૈને જેના આધારે પિતાની ધાર્મિક અનેં સાંસારિક. ઊન્નતિને આધારે આપી શકે, તેવી મહાન પ્રભાવિક કેન્ફરન્સને જે નિરાધાર રાખે અને તેના નિભાવ માટે કાંઈ પણ ગોઠવણ કરે. નહીં તે તેમની કેટલી ભૂલ કહેવાય કોન્ફરન્સને ઊદય મેલવવાના ઉત્તમ સાધને અર્પણ કરી તેને પવિત્ર ઉપાસક થવાની દરેક જૈનની ખાસ ફરજ છે.
- જીર્ણ થયેલા ચૈત્યને ઉદ્ધાર કરવાનું ઠરાવ જેની ધાર્મિક ઉન્નતિને રામ આધારભૂત છે. પ્રાચીનકાલે જૈન
:,
; * *
* *,
,
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનંદ પ્રકાશ, રાજાઓએ અને ધનાઢય ગૃહસ્થોએ ભવ્ય ચૈત્ય રચાવી આ ભારતવર્ષને વિભૂષિત કરેલો છે. જેનના પવિત્ર તીથી પ્રા કરીને પર્વતેના શિખર ઉપર આવેલા છે. તે ઉપર ચેલા ચિત્રકારી રચનાથી સુશોભિત માંદેર શ્રેણીબંધ ઉભા છે. જેમના શિખરની ધ્વજાઓ સુધ કલશની શ્રેણુ સહિત ગગન સાથે વાત કરે છે. એવા ચ ચેવાની સમૃદ્ધિ અવાચીનકારે ઓછી છે, માટે જૈનેએ તેમનું સંરક્ષણ કરવામાં પોતાનું મુખ્ય કર્તવ્ય સમજવાનું છે. નવીન ચય કરાવા કરતાં જીણને ઉદ્ધાર કરવા સત્તમ છે. એ વાત શાસિદ્ધ થઈ ચુકી છે. તે સિવાયના બીજા ઠરાવ ઉપર વિશેષ વિવેચન નહીં કરતાં ટૂંકમાં એટલું જ કહેવાનું છે કે, જેમાં ધાર્મિક અને સાંસારિક સાર્વજનિક હિત હોય તે સર્વ જૈનવ્યકિતનું મુખ્ય કર્તવ્ય છે અને તે વિષે મનન કરી, તન, મન ધનથી પ્રયત્ન કરે જઇએ. આપ્રમાણે આ બીજી જૈન શ્વેતાંબર કોન્ફરન્સે જયજિતેંદ્રના વિજય નાદથી ગગનને ગર્જવી પોતાનું પવિત્ર કર્તવ્ય નિધેિ પૂર્ણ કર્યું છે. અને પોતે કરેલા ઊત્તમ ઠાએ દરેક જૈનના વ્યવહાર, વિચાર અને જાતીય ચારિત્રમાં અં. તરંગ પ્રવેશ કરી સુધારણાના બીજ રોપ્યા છે. હવે તે ઉપર સતત મનન કરવારૂપ જલસિંચન કરી તેના સ્વાદુ ફલ મેલવવા એ પ્રત્યેક દેશના સ્થાનિક મંડલનું કર્તવ્ય છે. અમે અંતઃકરણથી ઈચ્છિ છીએ કે, તે કર્તવ્યમાં કોઈપણ જૈનનું સ્થાનિક મંડલ પ્રમાદને વશ ન થતાં તેના ઊદયમાં પ્રયત્ન કરે અને આ કેન્ફરન્સરૂપ કુ૫લતાના અમૃત ફલને મધુર સ્વાદ લે. “તથાસ્તુ" For Private And Personal Use Only