________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ પ્રકાશ,
પિને જયપુરના રાજ્યમાં એક ડિકટ મા જીસ્ટ્રેટના હેદ્દા ઉપર હેવાથી પરાધીન છે તથાપિ અનુકુલ સમય સંપાદન કરી અને સામાજિક સેવામાં જ પિતાનું કર્તવ્ય કર્મ સમજી આ મહતું કાર્યના આ કારણું બન્યાં છે એ તેમને પૂર્ણ ધન્યવાદ ધટે છે. જ્યાં સુધી આ કોન્ફરન્સનુ મડામંડલ ભારતવર્ષની ભૂમિ પર ઉદિત રહી સમગજૈનવર્ગની ધાર્મિક અને સંસારિક ઉન્નતિ કર્યા કરશે ત્યાં સુધી મી, ઢાના તે પવિત્ર અને મહાન્-ઉપકારને કદિ ભુલશે નહીં.
જીર્ણ પુસ્તકોના ઉદ્ધાર બાબત કોન્ફરન્સે જે ઠરાવ કર્યો છે, તે ઉપર સર્ષનું પૂરતું ધ્યાન ખેંચાવું જોઈએ. ભારતવર્ષમાં જૈનેના પ્રચાએ 2 ની સમૃદ્ધિ સર્વથી મોટી સંખ્યામાં વધારેલી છે. જૈનદર્શનમાં જ્ઞાનભક્તિ સર્વથી અધિક વર્ણવેલી છે. જ્ઞાન એ સર્વ પ્રીરની ધાર્મિક તથા સાંસારિક અભિવૃદ્ધિનું મૂળ છે. જ્ઞાન ભક્તિ મેં પ્રભાવ કે મહાન છે? એ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થાય છે. એવી જ્ઞાનસૃદ્ધિ જ્યાં સુધી ઉદયમાં આવે નહીં ત્યાં સુધી પ્રત્યેક જૈન ગૃહસ્થ તે મહાનું ગ્રંથકારને અધમરૂણ છે. અન્યમતવાલાઓ તેને રૂષિરૂણ કહે છે. જયાં સુધી જ્ઞાનસ્વરૂપ જીર્ણ પુસ્તકને ઉદ્ધાર થશે નહીં ત્યાં સુધી જેને પોતાના ખરા કર્તવ્યથી વિમુખ છે–એમ કહેવામાં જરાપણું
અતિશયોક્તિ નથી. જેનેએ ઘણીવાર પિતાની ગ્રંથસમૃદ્ધિના વિચ્છેદને કડવા અનુભવ કરે છે તથાપિ તેઓ પ્રમાદની ઘોર નિદ્રામાં પડયા રહે છે એથી જ તેઓને જાગૃત રહેવા કોન્ફરન્સ કરેલ આ ઠરાવ સપાગી છે. એથે કેળવણીને ઠરાવ પણ સર્વ જનોએ પૂર્ણરીતે મનન કરવા ગ્ય છે. વ્યવહારિક અને ધાર્મિક
For Private And Personal Use Only