________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ર
આત્માનંદ પ્રકાશ,
tott
******* **** ટલી દેળવણીના પ્રસાર થવા જોઇએ તેટલા થયા નથી, જૈન કામમાં ખીન કેળવાયેલા ભાગ ધણા છે. એ વાત ધણી દીલગીરી ભરેલી છે. તે ખામી દૂર થવાની બહુ અગત્ય છે. આપણે કેળવણીના બહુ પ્રચાર કરવા ઘરે છે તેને સંગીન પાયા ઉપર લાવવા નાણાની બહુ અગત્ય છે. જૈન કામમાં શ્રીમતા છે—તેએ પેાતાની પુંજીનાંથી શક્તિ મુજબ રકમ આપશે તો ધણા જૈન ભાઇએ કેળવણીનાં મીડાં ફળ ચાખી આપણને ઉપયોગી થઈ પડશે--અત્રે જણાવવાની જરૂર છે ૐ આખા હીંદમાં સમગ્ર વસ્તી ચોત્રીસ કરોડ માણુસની છે. તેમાં પારસીઓની નેવુ હુન્નરની વરતી છે. આટલી નાની વસ્તીમાં કેળવણીના પ્રચાર ધણી હાવાથી એ કામ પૈસે ટકે માતબર છે, વેપાર ઉદ્યાગ, કળા કૈાશલ્ય અને રાજકાજમાં એ કામ આગળ પડતા ભાગ લેછે તે કામની અંદર ધણા ધનાઢય ગૃહસ્થા હાલ માલુમ પડે છે. એ બધું કેળવણીને આભારી છે. આપણામાં પણ કેટલાક નર રત્ના છે મરહુમ બાજુ પનાલાલ પુનમચંદના નામથી દરેક જૈન ભાઇ જાણીતા છે. એ સખી ગૃહસ્થે રૂપીઆ આઠ લાખની એક ખાદશાહી ૨કમ જૈન ભાઈઓને કેળવણી અને જૈન ધર્મની ઉન્નતી અર્થે ભેટ કરી છે. એ આપણને એધુ હરખાવનારૂ અને ઉપકારનું કારણ નથી બાલ્યાવસ્થાથી વ્યાવહારીક કેળવણી આપવામાં આવે તે પરિણામે નર રત્ના નીકળી આવે. અને તેથી કેળવણીના પામેલે માણસ ધર્મનું રહસ્ય ખરાખર સમજે તે ધણું આનંદ દાયક માલુમ પડશે હાલમાં પાઠશાળાએ વિધાશાળાઓ વીગેરે ધણે સ્થાને સ્થાપવામાં આવી છે અને ત્યાં ધામીક કેળવણી આપવામાં આવે છે વળી બનારસમાં મુનિ ધર્મ-વિજયજીના પ્રયાસથી સંસ્કૃત પાઠ
For Private And Personal Use Only