SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આર્હત બહુાસમાજ અથવા જેન કેન્સ ૬૩ *, શાળા સ્થાપવામાં આવી છે. એ સર્વે સ્તુતિપાત્ર પ્રયાસ છે. આવા ખાતાંને નીભાવવા માટે શ્રીમાએ સારી રીતે મદદ આપવી જોઈએ.~~~ For Private And Personal Use Only આ દેશમાં ઉદ્યાગ જોઇતી હાલતમાં નથી તેને સારી સ્થિતિમાં લા વવાને ઘણી અગત્ય છે. ઉદ્યાગ શીકાયની કંગાળ સ્થિતિમાં ધણાં માણસા પેાતાની જી...ગીમાં પેટનુ પુરૂ કરી શકે નહીં તેવા લોકો માગીને કે કોઈની કૃપાથી પેાતાનું ગુજરાન ચલાવી શકે છે, તેમાં તેનુ અને તેની પ્રજાનું કાંઈ ભલુ થઈ શકે નહીં પેાતાના સ્વધની ભાઈએ ભીખ માગીને કે એવાં બીજા કંગાળ રસ્તે ગુજારો કરે એ શ્રીમંત જૈનાને સારૂં લગાડનારૂ નથી માટે શ્રીમંત ભાઇઓની કુરજ છે કે પેાતાના એવા નિરાશ્રિત સ્વધર્મીઓને ઉદ્યાગમાં લગાડી તેને ગુજરાનનાં સાધના પુરાં પાડવાં. ઉદ્યાગ અને હુન્નર વગરના વર્ગ ધણા માહાટા જેનેામાં જોવામાં આવે છે. તેવા વર્ગ અત્યારે પેાતાનુ ગુજરાન ચલાવી શકવાનાં સક્રેટમાં રોળાય છે. તેવા વખતમાં તેમની દયા આવે; પરંતુ બંધુએ આપણે દયા ખાઈને એશી રહેવુ જો Éતું નથી. આપણે તેમેને માટે કાંઇક પણ સંગીન કામ કરવું જોઇએ છીએ, હાલ કાળ કાંઈક કાંઈક વિલક્ષણ રૂપ પકડતા જાય છે —સાત સાત વર્ષ થયાં મરકીની આફત આવી પડી છે તે સાથે ૬પરા ઉપરી દુકાળનુ જબરૂ વાદળ આવી પડયું છે; તેની અસર આપણા જૈનભાઇઓને થઇ છે. તેમાં પણ સાધન રહિત આપણ જૈન બધુ બહુ અધમ સ્થિતિએ પહોંચ્યા છે. આવક કરતાં ખરચના બેજો વિશેષ થઇ ગયા છે. એવા વખતમાં ઉદ્વેગ વીનાના માણસને પોતાને કાળ કાઢવો કઠણ થઇ પડે છે. દાર્થ દયા લાવી
SR No.531003
Book TitleAtmanand Prakash Pustak 001 Ank 03
Original Sutra AuthorN/A
AuthorAtmaramji Jain Pustakalay Vyavasthapak Sabha Bhavnagar
PublisherAtmaramji Jain Pustakalay Vyavasthapak Sabha Bhavnagar
Publication Year1903
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy