________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહંત મહાસમાજ અથવા જન કેન્સરના. ૫૩ s&>, s & Kd & : 0& E x. & બની કોન્ફરન્સ સારી ફતેહમંદ નીવડે એવી આપણા સરવેની ખરા અંતઃકરણની ઈચ્છા છે.
હાલના વીસમી સદીના વિશાળ સુધારાના સમયમાં અનેક પ્રકારના સુધારા થતા જાય છે તેને લાભ જૈન મંડળ લે છે તેનું માન આપણી માયાળુ અને બળવાન બ્રીટીશ સરકારને ઘટે છે. આપ સાહેબના જાણ્યામાં છે કે હાલના સમયમાં ઘણે સ્થળ મહાનું સભાઓ મળે છે. તેમાં વિવિધ વિષયે ઉપર વિદ્વાનો વિવેચન કરે છે. અને તે પ્રત્યે મત લેતાં વિશેષ મતે ઠરાવ પસાર થાય છે તે કરા સંધના લાભના અને હિતના અકરાય છે તેવા ઠરાવ કરી તેઓ બેસી રહેતા નથી પણ તેને અમલ કરવાને બનતે પ્રયાસ કરે છે તે વડે ભવિષ્યના સુખને સંગીન પાયે રચાય છે, તે વડે પરમ સુખનું સાધન સત્ય છે, ઘણું કામે આવી રીતે એકત્ર થઈ પિતાનું હિત જાળવવા પ્રયાસ કરવાને દો ધરાવે છે; તેવાજ વ્યવહારે જેન કામે સ્વધર્મ બંધુઓના હિત માટે કાંઈ પણ જનાએ કરવી જોઈએ; એમ માનીને પણ આ મેળાવડો અને ભરવાને વિચાર રાખે છે.
બધું એક પ્રસંગે આપણે ઘણું ઘણું વિચારવાનું છે, તે અ ગત્યની બાબત ઉપર હવે ટુંકમાં ઈસારે કરવાની આપ સમક્ષ રજા લઉ છું.
કોન્ફરન્સ અથવા મહાન્ સભાને હેતુ એક સંપ થવાને છે. આપણે એક સંપ થઈ રણસંગ્રામમાં જઈ યુદ્ધ કરવાનું નથી, આ પણે સંપ કરીને કાંઇ રાજ લેવું નથી પણ એક દિલથી સંપ કરીને આપણું અને આપણા જૈન ભાઈઓનું ભલું કરવાનું છે; પવિત્ર
For Private And Personal Use Only