________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
બારતવષયશિહિત મહાસમાજ
અથવા
જેનકેન્ફરન્સ. જૈન કોન્ફરન્સને દ્વિતીય વાર્ષિક મહોત્સવ સુખ સમાધાની સાથે, પ્રસાર થાય છે. મુંબાપુરીમાં બને આ અદ્ભુત બનાવે છે નને અચીન ઇતિહાસના પૃષ્ઠ પર અંકિત થઈ રહેશે. સાંસા જગના તીર્થ સ્વરૂપ સંધની પવિત્ર મૂર્તિના દર્શન કરવાને મુંબ પુણ્યવંત જૈનપ્રજા પૂર્ણ ભાગ્યશાલી થઈ છે. કેફિરન્સને સુરક્ષા મંડપ પ્રેક્ષકોનું ધ્યાન ખેંચ હતો. જાણે સંસારીઓનું સમવસરણ હૈયે, તેવી તેની રમણીય રચના જોનારના મનને આકર્ષતી હતી. બ્રિટીશ સેહેનશાહની રાજધાની જૈનના હણારથી ગાજી રહી હતી. ભારતવર્ષના સર્વ ધર્મોમાં જૈન ધર્મ સત્કૃષ્ટ છે, એમ સર્વ રીતે સિદ્ધ થતું હતું આહંત ધર્મની ઉન્નતિએ પોતાની વિજય ૫તાઠ ફરકાવી કેન્ફરન્સનો મહાન વિજય સૂચવ્યું હતું. આ પ્રસંગે મુંબઇની શ્રાવિકાઓને સમાજે સુશમિતે પોશાક ધારણ કરી સમસ્ત જગતના સંઘના પવિત્ર દર્શન કરવા કોન્ફરન્સના મજેહર મંડે. પને દીપાએ હતો. સભામંડપ સર્વ પ્રતિનિધિઓથી અને માનવંતા પ્રેક્ષકેડથી ચીકાર ભરાયા પછી પ્રમુખ રાય બહાદુર બદ્રીદાસજી કાલિકાદાસજી સત્કાર કમીટીના પ્રમુખ શેઠ વીરચંદ દીપચંદ સી. આઇ. તથા શેઠ પ્રેમચંદ રાયચંદ સાથે મંડપમાં પંધાર તાં સર્વ ગૃહસ્થોએ હર્ષ ભર્યો આવકાર આપ્યો હતો. તે પ્રસંગેસવેને આવકાર આપવાને શેઠ વીરચંદ દીપચંદ સી. આઈ. એ નીચે પ્રમાણે ભાષણ આપ્યું હતું—
For Private And Personal Use Only