________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહંત મહા સમજ અથવા જે કોન્ફરન્સ,
કણ
તીભાવ રાખવાનો છે અને તેમાં આવક અને શ્રાવિકા એ નામ ધરી પિતાના ઊચિત વ્રત ધરવા છે. તે કાર્ય તરફ અંતઃકરણની પવિત્ર વૃત્તિ સંસ્કારને આધિન વત્તાવાની જરૂર છે. પિતાના ધર્મના સંસ્કાર પ્રાપ્ત કરી સ્વધર્મ પ્રત્યે જેવી પ્રવૃત્તિ થાય તેવી મિથ્યાત્વના મલિન સંકારથી કદી પણ થાય જ નહીં, એ અવશ્ય ધ્યાનમાં રાખવું. મલિન સંસ્કારના યોગથીજ આજે જૈનોમાં કુરીવાજો દાખલ થયા છે, અને તેથી ભ્રાતૃભાવનો પવિત્ર પ્રકાશ પણ અનુક્રમે ઝાંખો થતું જાય છે. કારણકે, કુસંસ્કારને લઈને કામ, ક્રોધ, મદ, ઈર્ષ્યા, ઢષ ઇત્યાદિ શ્રાવકપણાના બ્રાતૃભાવને ખંડન કરનારા વિકારે - વે છે.
ન્ફરન્સને આ ભવ્ય મહાસમાજ કે જે ભારતવર્ષના સમગ્ર જૈન વર્ગની સુધારણા કરવાને સમર્થ થઈ શકે છે અને જેના પવિત્ર પ્રભાવની છાપ દરેક આસ્તિક જૈનના હદયમાં પડી શકે છે, તે આ કોન્ફરન્સના મહાસમાજનો સતત ઉદય સાથે નિભાવ થાય એવું ફંડ કરવા બાબતે કરેલો ઠરાવ ખરેખર સ્તુ તિપાત્ર છે. સર્વ જૈને જેના આધારે પિતાની ધાર્મિક અનેં સાંસારિક. ઊન્નતિને આધારે આપી શકે, તેવી મહાન પ્રભાવિક કેન્ફરન્સને જે નિરાધાર રાખે અને તેના નિભાવ માટે કાંઈ પણ ગોઠવણ કરે. નહીં તે તેમની કેટલી ભૂલ કહેવાય કોન્ફરન્સને ઊદય મેલવવાના ઉત્તમ સાધને અર્પણ કરી તેને પવિત્ર ઉપાસક થવાની દરેક જૈનની ખાસ ફરજ છે.
- જીર્ણ થયેલા ચૈત્યને ઉદ્ધાર કરવાનું ઠરાવ જેની ધાર્મિક ઉન્નતિને રામ આધારભૂત છે. પ્રાચીનકાલે જૈન
:,
; * *
* *,
,
For Private And Personal Use Only